લોકોના ફોનમાં 5G નેટવર્ક દેખાવા લાગ્યું, તમારા મોબાઈલમાં આ રીતે ચેક કરો
ભારતીય ટેલિકોમ કંપની એરટેલે દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગલુરુ, સિલિગુડી, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈના આઠ શહેરોમાં 5G કનેક્ટિવિટી શરૂ કરી છે. રોલઆઉટની સાથે લોકોના ફોનમાં 5G સિગ્નલ પણ આવી રહ્યું છે. દેશમાં આજથી નવા અને હાઈ સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ 5G યુગની…
બે બળદ બન્યા બિહાર પોલીસની મુસીબત, દારૂ સાથે છે જોરદાર કનેક્શન
આ બે બળદ સહિત બળદગાડાની હરાજી અંગે જિલ્લા આબકારી વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે દારૂની હેરાફેરી દરમિયાન પકડાયેલા બે બળદ બિહાર પોલીસ માટે મુસીબત બની ગયા છે. આ બે બળદની જાળવણી પાછળ અત્યાર સુધીમાં હજારો રૂપિયાનો ખર્ચ થયો…
બેંક રજાઓ : ઓક્ટોબરમાં તહેવારોની લાંબી યાદી, બેંકો 21 દિવસ બંધ રહેશે, 7 દિવસ લાંબા વીકેન્ડમાં પણ, જુઓ યાદી
ઓક્ટોબર મહિનો શરૂ થયો છે. ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા, ગાંધી જયંતિ, દિવાળી, ભાઈ દૂજ અને છઠ પૂજા જેવા ઘણા મહત્વપૂર્ણ તહેવારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, આ મહિને કુલ 21 દિવસ બેંકો બંધ રહેશે. આ રજાઓમાં મહિનાના બીજા…
ટ્યૂશનિયા શિક્ષકે વિદ્યાર્થિનીને રૂમમાં બેસાડીને સ્પેલિંગ લખવા આપી છેડતી કરતાં ચકચાર
પોલીસ ફરિયાદ નોંધાતાં શિક્ષક ફરાર થઈ જતાં પોલીસે શોધખોળ હાથ ધરી શંખેશ્વર ખાતે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક દ્વારા એકલતાનો લાભ લઇ વિદ્યાર્થીની સાથે શારીરિક છેડછાડ કરતા સમગ્ર બાબતે ચકચાર મચી હતી. ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો જ્યારે હોબાળો મચી…
સુરતમાં 1 કરોડ 60 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, મુંબઈથી લાવતો હતો ડ્રગ્સ
સુરતમાં 1 કરોડ 60 લાખની કિંમતનું આ ડ્રગ્સ સારોલી પાસેથી લક્ઝરી બસમાં આવતા શખ્સ પાસેથી ઝડપાયું હતું. ગુજરાતમાં મોટા શહેરોમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ત્યારે આ વખતે સુરતથી ડ્રગ્સ ઝડપાયું હતું. સુરતના સારોલી ખાતેથી 1 કરોડ 60…
સંઘ પ્રમુખ મોહન ભાગવતે માંસાહારી ખાનારાઓને આપી દીધી આવી સલાહ
મોહન ભાગવતની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં નવરાત્રિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન, દેશમાં ઘણા લોકો ઉપવાસ રાખે છે અને પોતાને માંસાહારી ભોજનથી દૂર રાખે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, જે…
INDVsSA : જસપ્રીત બુમરાહની જગ્યાએ સિરાજ રમશે દક્ષિણ આફ્રિકા સામે, BCCIએ કરી જાહેરાત
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇજા થતા ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો મોહમ્મદ સિરાજનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બેક સ્ટ્રેસ ફેક્ચરને કારણે ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક…
સેમસંગ સ્માર્ટફોન ખરીદો માત્ર રૂપિયા 649માં, બસ આ ઓફર કરો લાગુ
Samsung Galaxy A13, Samsung Galaxy A53 અને Samsung Galaxy M13 5G પર સંપૂર્ણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ એમેઝોન અને ફ્લિપકાર્ટનો ધમાકેદાર સેલ પણ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં જો તમે પણ મિડ-રેન્જમાં નવો સ્માર્ટફોન…
વડાપ્રધાનનો નાનકડો સુરતી ફેન ઋષિ માત્ર ૫ વર્ષની ઉંમરમાં સરકારની A To Z યોજનાઓ-પ્રોજેક્ટોના નામ કડકડાટ બોલે છે
સભાસ્થળે વડાપ્રધાનની વેશભૂષા ધારણ કરીને આવેલો પાંચ વર્ષનો ‘જુનિયર મોદી’ ઋષિ પુરોહિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ધો. ૧માં અભ્યાસ કરતો ઋષિ તેની મમ્મી દિપિકાબહેન સાથે વડાપ્રધાનશ્રીની એક ઝલક નિહાળવા આવ્યો હતો. સુરત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરત શહેરના નીલગીરી…
પત્નીના પિયર વાળા બન્યા વિલન : દીકરીને લઇ જઈ જબરદસ્તી છૂટાછેડાના કાગળ મોકલતા પતિએ પોલિસ સ્ટેશને જઈ ઝેરી દવા ગટગટાવી
પત્નીને તેના પિયર વાળા લોકો શ્રાદ્ધ માટે તેડી ગયા બાદ પાછા મૂકવા આવ્યા ન હતા અને તલાક માટેના કાગળિયા મોકલી દેતા યુવક પતિએ પોલિસ સ્ટેશને જઈ ઝેરી દવા ગટગટાવી ગોંડલમાં પ્રેમ લગ્ન કરનાર પતિ પત્નીને પત્નીના પિયર વાળા ત્રાસ આપતા…