ગુજરાતી ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”નું પ્રીમિયર યોજાઈ ગયું
(રીઝવાન આંબલીયા) દિવાળીની રજાઓમાં પૈસા વસૂલ ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં” ફુલ ફેમિલી સાથે જોવા જઈ શકાય તેવી બની છે. એક સુંદર મજાની ફિલ્મના ‘પ્રીમિયર શો’ની વાત કરવાની છે, અમદાવાદમાં આ ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. જેમાં અમે મીડિયા તરીકે…
રાજકોટ ખાતે કેસર ઘાનીમાં ગ્રોથ એવોર્ડ 5th Editionનું આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) GROWTH AWARDS RAJKOT : ગ્રોથ એવોર્ડ 5th Editionનું રાજકોટ ખાતે ૨૪ ઓક્ટોબરના રોજ એક જાણીતી અને સુંદર જગ્યા પર એટલે કે, કેસર ઘાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ, રાજકોટનું નજરાણુ એવી રિસોર્ટ કેસર ઘાની પર ઉદ્યોગ સાહસિકોનું સન્માન…
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં શુભ લક્ષ્મી હોમ અને સત્સંગ માટે ૭૦૦૦ ભક્તો એકઠા થયા
(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.31 ઑક્ટોબર અમદાવાદમાં વિશ્વના આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં દિવાળીની ઉજવણી કરવા એકત્ર થયેલા 7000 ઉપસ્થિતો માટે આત્માને ઉત્તેજિત કરતું સંગીત, શ્રી લક્ષ્મી હોમ, હ્રદયથી ભરપૂર શાણપણ, ધ્યાન અને આનંદની ઉજવણી સાથે દિવાળીની ઉજવણી…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૯ :- મહાન સૂફીસંત “હઝરત પીર મુહમ્મદ શાહ કાદરી સત્તારી (રેહ્મતુલ્લાહ અલૈહ)”
(અબરાર એહમદ અલવી) “હઝરત પીર મુહમ્મદ શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના મઝાર શરીફ પર અકીદતથી લોકો આવે છે અને પોતાની મુરાદો પૂરી કરે છે. “ઓલિયા એ ગુજરાત” ભાગ ૯માં જાણો મહાન સૂફીસંત “હઝરત પીર મુહમ્મદ શાહ કાદરી સત્તારી (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના જીવન વિષે….આપની…
પાલનપુરના ફરદીનભાઈની ઈમાનદારીને સો-સો સલામ..! એક પરિવારની દિવાળી બગડતા બચાવી
(અબરાર એહમદ અલવી) મુસ્લિમ સમાજનું ગૌરવ અને પાલનપુર મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર ફરદીનભાઈને અભિનંદન આટલી મોટી રકમ જોઇને ભલભલાનો ઈમાન ડગમગી જાય પરંતુ ફરદીનભાઈએ આવા મોંઘવારીના સમયમાં ઈમાનદારીની મિશાલ કાયમ કરી પાલનપુર,તા.૩૦ પાલનપુર શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે પાંથાવાડાના…
અમદાવાદ : રૂપમ સિનેમામાં ગુજરાતી કૉમેડી ફિલ્મ “ભાગ રોમિયો ભાગ”નું પ્રિમયર શૉ યોજાયો
(રીઝવાન આંબલીયા) આ પ્રિમયર શૉમાં ફિલ્મના મુખ્ય કલાકારો તેમજ ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકારો હાજર રહ્યા હતા. (રિપોર્ટર, સંધ્યા સુથાર-અમદાવાદ) અમદાવાદ,તારીખ.25 અમદાવાદના રૂપમ સિનેમામા “ભાગ રોમિયો ભાગ” નામની ગુજરાતી કૉમેડી ફિલ્મનું પ્રિમયર શૉ યોજાયો હતો. જેમાં ફિલ્મના નિર્માતા જીગર શાહ તેમજ…
અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”નું શાનદાર પ્રિમીયર યોજાઈ ગયું
(રીઝવાન આંબલીયા) અહેવાલ : યોગેશ પંચાલ …
ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું પ્રીમિયર LHD સિનેમાસ ખાતે રાખવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) કોમેડીના નાના સ્લોટ ફિલ્મમાં માણવાની મજા આવે છે. કટ ટુ કટ એડીટીંગ પરફેક્ટ છે, સાથે મ્યુઝિકનો સપોર્ટ પણ સુંદર, કેમેરા એન્ગલ વર્ક પણ પરફેક્ટ છે. શહેરના ચાંદખેડા LHD સિનેમાસ ખાતે “પેન્સિલ” ફિલ્મનું એક ગ્રાન્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું હતું….
અમદાવાદ : નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
વ્યાજખોર અવાર નવાર ફોન કરીને પૈસા તથા વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરતો હતો. અમદાવાદ,તા.૨૭ નવા નરોડામાં રહેતા અને બેન્કમાં પટાવાળા તરીકે નોકરી કરતા યુવકે તેના મિત્ર પાસેથી ૧૦ ટકા વ્યાજે રૂ. ૨ લાખ લીધા હતા. જાે કે, આર્થિક સંકળામણના કારણે…
લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સલમાન ખાને મોટી જાહેરાત કરી
સલમાન ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ‘દા-બંગ’ ટૂરની જાહેરાત કરી છે. સલમાન અવારનવાર આ ટૂર કરતો રહે છે. મુંબઈ,તા.૨૭ સલમાન ખાનના નજીકના મિત્ર અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાેકે, ગેલેક્સી…