નવજાેત સિંહ સિદ્ધુની ૫ વર્ષ પછી કપિલ શર્માના શોમાં એન્ટ્રી..!
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો એક વીડિયો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. (એ.આર.એલ), મુંબઇ,તા.૧૧ એક સમય એવો હતો જ્યારે કપિલ શર્માનો શો નવજાેત સિંહ સિદ્ધુ વગર ચાલી શકતો ન હતો. ત્યારબાદ એક સમય એવો આવ્યો જ્યારે…
૧૧મી નવેમ્બર “રાષ્ટ્રીય શિક્ષણ દિન” : ‘મૌલાના આઝાદ’ના જન્મદિવસની ઉજવણી
(અબરાર એહમદ અલવી) ભારતમાં શિક્ષણનો પાયો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ સમગ્ર ભારતમાં “રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે મૌલાના આઝાદના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. “મૌલાના અબુલ કલામ આઝાદ” એક અગ્રણી મુસ્લિમ નેતા હતા જેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકતા…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૦ : ગુજરાતના મહાન સૂફીસંત “હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી” (રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રેહ્મતુલ્લાહ અલૈહ)નું નામ નબિએ પાક (સલલ્લાહો અલયહે વસલ્લમ)ની બશારત મુજબ મુહમ્મદ રાખવામાં આવ્યો હતો. હઝરત સૈયદ મુહમ્મદ સિરાજુદ્દીન શાહેઆલમ બુખારી (રેહ્મતુલ્લાહ અલૈહ)નું મુબારક નામ સૈયદ મુહમ્મદ છે. આપ હઝરત કુતબે આલમ…
“સત્યની ફાઈલ” ન્યૂઝ પેપરના બાહોશ તંત્રી હારૂન બેલીમ અને કેમેરામેન આસીફ શેખે આત્મહત્યા કરતા એક વ્યક્તિનો જીવ બચાવ્યો
અમદાવાદ,તા.૯ જમાલપુર બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરવા જતા વ્યક્તિને પત્રકાર હારૂન બેલીમ અને તેમના ફોટોગ્રાફરે એક મસીહા બનીને જીવ બચાવ્યો મીડિયા લોકશાહીનો ચોથો અને મહત્વનો સ્તંભ છે. મીડિયાની ભૂમિકા નાગરીકોની જાગૃતિમાં પણ રહેલી છે. જાગરૂક નાગરિક દેશની સૌથી…
22મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની”નું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ
(રીઝવાન આંબલીયા) JAHN સ્ટુડિયોના બેનર હેઠળ બનેલ ફિલ્મ “ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” તેની રિલીઝ ડેટ એનાઉન્સમેન્ટ સાથે જ જોરશોરથી ચર્ચામાં રહી છે. અમદાવાદ,તા.૦૯ ફિલ્મ “ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” 22મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે, ત્યારે ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર અને મ્યુઝિક…
રામ ચરણની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું ટીઝર 9મી નવેમ્બરે થશે રિલીઝ
(Divya Solanki) ‘ગેમ ચેન્જર’માં રામ ચરણ એક IAS અધિકારીની ભૂમિકા ભજવતા જોવા મળશે જે ન્યાયી ચૂંટણીની હિમાયત કરીને ભ્રષ્ટ રાજકારણીઓનો સામનો કરે છે. રામ ચરણ તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ગેમ ચેન્જર’ 10 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવા માટે તૈયાર છે,…
નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘થાંડેલ’ આ દિવસે રિલીઝ થશે
(Divya Solanki) નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘થાંડેલ’ની અંતિમ રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ ફેબ્રુઆરી 2025માં રિલીઝ થશે. નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવી અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘થાંડેલ’ના નિર્માતાઓએ મંગળવારે સાંજે ફિલ્મની રિલીઝ તારીખ નક્કી કરી છે….
PSI જે.એમ.પઠાણનું એક્સિડન્ટ થતા અવસાન : એકસીડન્ટનું કારણ અકબંધ
(અબરાર એહમદ અલવી) સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણે દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલર અને પીએસઆઇની ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. એસએમસી ટીમના પી.એસ.આઇ જે.એમ પઠાણ દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ…
અમદાવાદમાં “શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ” દ્વારા ટેલેન્ટ ઈવનિંગનું સફળ આયોજન કરાયું
(રીઝવાન આંબલીયા) આ કાર્યક્રમમાં કલાકારોને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામા આવ્યા હતા. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ અમદાવાદ પશ્ચિમના ઉપક્રમે, બ્રહ્મ સમાજના લોકો માટે ગત 26 ઓક્ટોબરના રોજ એક ટેલેન્ટ ઈવનીંગનુ આયોજન આશ્રમ રોડ સ્થિત, ગુજરાતી સાહિત્ય પરિષદ હોલ ખાતે હાથ…
ગુજરાતી ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”નું પ્રીમિયર યોજાઈ ગયું
(રીઝવાન આંબલીયા) દિવાળીની રજાઓમાં પૈસા વસૂલ ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં” ફુલ ફેમિલી સાથે જોવા જઈ શકાય તેવી બની છે. એક સુંદર મજાની ફિલ્મના ‘પ્રીમિયર શો’ની વાત કરવાની છે, અમદાવાદમાં આ ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. જેમાં અમે મીડિયા તરીકે…