અમદાવાદ : “શાહ-એ-આલમ દરગાહ ટ્રસ્ટ”ના નવનિયુક્ત વહીવટદારોએ દરગાહની શુભેચ્છા મુલાકાત લીધી
નવનિયુક્ત વહીવટદારોએ સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો દરગાહ પરિસરમાં કોઈપણ ત્રાહિત વ્યક્તિ ખોટો વાદ-વિવાદ ઉભો કરશે તો તેની ઉપર કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ,તા.૨૧ શહેરના “શાહ-એ-આલમ દરગાહ ટ્રસ્ટ”ના નવનિયુક્ત વહીવટદાર જી.એચ. ખાન સાહેબ (Ex. DySp Gujarat Police) …
ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપીંડી કરતી ગેંગના સભ્યની ધરપકડ કરાઇ
(એચ.એસ.એલ), અમદાવાદ,તા.૨૧ સાયબર ગઠીયાએ વોટ્સએપ એકાઉન્ટ હેક કરી ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાનું જણાવી ભોગ બનનારના નામે પૈસા પડાવી લઇ છેપરપીંડી આચરી છે. શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યની સ્ટેટ…
રિવરફ્રન્ટ પર આવેલી એક કલાત્મક મસ્જિદ ઇતિહાસ પ્રેમીઓ અને ટુરિસ્ટોની નજરોથી ઓઝલ કેમ છે..?
✍️ અશોકકુમાર હંસદેવજી સાગઠિયા.. સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧ મસ્જિદ પરિસરમાં જ ‘બાબા લૂઅ્લૂઇ’ની દરગાહ આવેલી હોવાથી આ મસ્જિદ ‘બાબા લૂઅ્લૂઇ’ના નામથી પ્રસિધ્ધ થઇ, અપભ્રંશ થઇ ‘બાબા લવલવી’ની મસ્જિદ તરીકે ઓળખાય છે. મને અમદાવાદમાં સાબરમતીના કાંઠે જમાલપુર વિસ્તારમાં રિવરફ્રન્ટના કાંઠે આવેલી ‘બાબા…
ટૂંક સમયમાં ધ્રુજાવી દેતી ઠંડી શરૂ થશે, તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે
(એચ.એસ.એલ),અમદાવાદ,તા.૨૦ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩-૪ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં હવે ઠંડી દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનની સાથે સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં…
પ્રેમીની જીદને પગલે યુવતી કપડા કાઢીને નગ્ન થઈ : શરીર સંબંધ બાંધ્યા બાદ અસલી ખેલ થયો
(એચ.એસ.એલ),નવસારી,તા.૨૦ જીતના પ્રેમમાં પાગલ થયેલી યુવતીએ પ્રેમીની જીદ આગળ વીડિયો કોલ ઉપર જ પોતાને નગ્ન કરી હતી. સોશ્યલ મીડિયામાં મિત્રતા અને પ્રેમ પાંગરિયા બાદ પ્રેમીની જીદ સામે પોતાને નગ્ન કરનાર યુવતીએ લાખો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે. પ્રેમીએ નગ્ન ફોટા…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૧ : “હઝરત કુત્બેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ) અને આપની પ્રખ્યાત કરામત
(અબરાર એહમદ અલવી) “હઝરત કુત્બેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ) જન્મ 14 રજ્જબ હી.સ. 790માં મુલ્તાનમાં થયો હતો. આપે હઝરત રાજુ કત્તાલ (રેહમતુલ્લાહ અલૈહ) પાસેથી તાલીમ હાસલ કરી હતી. અમદાવાદ શહેરના વટવા ખાતે “હઝરત કુત્બેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ)નું મજાર શરીફ આવેલ છે. આપ હજરતનું…
‘ઉમ્માહ ફિઝિઓથેરાપિસ્ટ એસોસિએશન’ (UPTA) દ્વારા માતૃત્વ પ્રાપ્તિ માર્ગદર્શન શિબિરનું આયોજન
અમદાવાદ,તા.૨૦ ‘ઉમ્માહ ફિઝિઓથેરાપિસ્ટ એસોસિએશન’ (UPTA)ના ઉપક્રમે અને Faith Hospital તથા Aleaqm Cure Physiotherapy Clinicના સહકારથી મફત સલાહકાર શિબિરનો આયોજન કરવામાં આવ્યું છે. શહેરના મકરબા ખાતે ‘ઉમ્માહ ફિઝિઓથેરાપિસ્ટ એસોસિએશન’ (UPTA) દ્વારા માતૃત્વ પ્રાપ્તિમાં પડકારોનો સામનો કરી રહેલ વ્યક્તિઓ માટે નિષ્ણાતોની મફત…
અમદાવાદ : લાલ દરવાજા ‘સરદાર બાગ’ના રિડેવલપમેન્ટનું કામ પુરજોશમાં
(અબરાર એહમદ અલવી) જમાલપુર વોર્ડના મ્યુ. કાઉન્સિલરોએ લે-આઉટ પ્લાન સાથે જાણકારી મેળવી હતી. જેમાં જરૂરી લાગશે તો અમુક ફેરફાર કરવાના હશે તો ઉપલા અધિકારીને આ બાબતે રજૂઆત કરવામાં આવશે. અમદાવાદ,તા.૧૯ શહેરના જમાલપુર વોર્ડના મ્યુ. કાઉન્સિલર રફીક શેખ, મુસ્તાક ખાદી વાલા…
શું અહેસાસ ચન્ના અને તારુક રૈના ડેટિંગ કરી રહ્યા છે..?
(Divya Solanki) ‘મિસમૅચ્ડ’માં તેમના સહયોગની ખૂબ ચર્ચા થઈ હતી, જેના કારણે તેઓ સ્ક્રીન પરના સૌથી પ્રિય કપલમાંથી એક બન્યા હતા. ‘મેચમેચ્ડ’ કલાકારો અહસાસ ચન્ના અને તારુક રૈના, મનોરંજન ઉદ્યોગના બે સૌથી હોટ સ્ટાર્સ, એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવા છે….
લેબનોનમાં ઇઝરાઈલના હુમલામાં ૧૧ લોકોના મોત, ૪૮ લોકો ઘાયલ
બીત લાહિયામાં કમલ અડવાન હોસ્પિટલના ડિરેક્ટર હોસમ અબુ સફિયાએ જણાવ્યું હતું કે, હુમલામાં ડઝનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. (એ.આર.એલ),બીત લાહિયા,તા.૧૮ ઇઝરાઈલે લેબનોનના ટાયર વિસ્તારમાં ઝડપી હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ૧૧…