Safeer News

Breaking News from Ahmedabad

Editor

અલાયા એફથી વેદાંગ રૈના : જોવો બોલીવુડના ન્યૂ એક્ટર્સ

(Divya Solanki) બોલિવૂડ હંમેશા નવી પ્રતિભાઓનું મંથન કરવા માટેનું કેન્દ્ર રહ્યું છે અને નવા યુગના કલાકારો પણ તેનો અપવાદ નથી. સ્થાપિત કલાકારો દ્વારા લાવવામાં આવેલી વિશિષ્ટતા ઉપરાંત, ઘણા નવા ચહેરાઓ તેમના વિકસિત પરિપ્રેક્ષ્ય સાથે સિનેમાને તોફાન આપી રહ્યા છે. નવા…

ભારતે ‘સંયુક્ત રાષ્ટ્ર’માં ઈઝરાઈલ વિરુદ્ધ મતદાનમાં પેલેસ્ટાઈનની સાથે ઉભા રહીને સૌને ચોંકાવી દીધા..!

(એચ.એસ.એલ),તા.૪ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ પર ઈઝરાઈલ વિરુદ્ધ મતદાન કરીને વિશ્વના રાજદ્વારી નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાઈલ વિરુદ્ધ લાવવામાં આવેલા આ ઠરાવમાં ભારત પેલેસ્ટાઈનની સાથે ઊભું હતું. એટલું જ નહીં, ભારતે પેલેસ્ટાઈનની તરફેણમાં અને ઈઝરાઈલની વિરુદ્ધમાં મતદાન…

ઉફ્ફ…આ લાંચિયાઓ : અમદાવાદમાં વધુ એક લાંચિયો ઝડપાયો, ૭૫,૦૦૦ની લાંચ માંગી હતી

ફરીયાદીની ફરીયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાંની માંગણી કરી, સ્વીકારી, રંગે હાથ ઝડપાયો હતો. અમદાવાદ,તા.૪ ગુજરાતમાં આમ તો લોકો ભ્રષ્ટાચારની વાતો કરતા જ હોય છે સાથે જ લાંચ લેતા…

“રાજ કપૂર”નો અમર જાદુ : સો વર્ષ પછી પણ શો ગોઝ ઓન

(Divya Solanki) રાજ કપૂરના વારસાની ઉજવણી કરો, થિયેટરમાં તેમના કેટલાક કાલાતીત ક્લાસિક જુઓ. આર.કે ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, એનએફડીસી (NFDC), એનએફએઆઈ (NFAI) અને સિનેમા એ સુપ્રસિદ્ધ રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર સંયુક્ત રીતે ઉજવણીનું આયોજન કર્યું છે. તેનું શીર્ષક છે…

ગુજરાતના મહાન સૂફીસંત “હઝરત શાહેઆલમ બુખારી” (રેહ્મતુલ્લાહ અલૈહ)ની દરગાહ પર લાડુ વિતરણનો પ્રોગ્રામ યોજાયો

લાડુ વિતરણના કાર્યક્રમ બાદ ગુજરાત સહિત સમગ્ર  દેશમાં હિંદુ-મુસ્લિમ કૌમી એકતા, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા લોકો ખુશહાલ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.  અમદાવાદ,તા.3 શહેરના શાહેઆલમ દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્લામી મહિનો  ‘જમાદિલ…

ચાઈનીઝ દોરી યમદૂત બની : હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી ૩ના મોત

ડિસેમ્બરની શરૂઆતમાં જ ચાઈનીઝ દોરીથી ત્રણ યુવકોના મોત થઈ ગયા છે. ત્યારે હજી આ જીવલેણ દોરો ઉત્તરાયણ સુધી કેટલાના જીવ લેશે..? સુરત,તા.૩ હજી તો ડિસેમ્બર મહિનો ચાલે છે, ઉત્તરાયણને હજી દોઢ મહિના જેટલી વાર છે, તે પહેલા તો ગુજરાતમાં જીવલેણ…

“પમીકાવા ફિલ્મ્સ” અને “તન્વી-ગ્રેવીષા પિક્ચર્સ ” બેનર તળે રજૂ થનાર ફિલ્મ “ગૂંચ, જે વગર ગાંઠે ઉકલી ગઈ” ટાઇટલ જ સામાજીક પ્રશ્ર તરફ અંગુલિનિર્દેશ કરે છે

(રીઝવાન આંબલીયા) સમાજમાં નિવૃત્ત વરિષ્ઠ નાગરિકોની કફોડી હાલત પર પ્રકાશ પાડતા, ખાટલેથી બાંકડે ને બાંકડેથી ખાટલે….. ઠાઠડીની રાહ જોતા વડીલોને એમનું જીવન એમની ઈચ્છા મુજબ જીવવાનું માર્ગદર્શન આપે છે. બહુ ઓછા સમયમાં ગુજરાતી ફિલ્મ ફલક ઉપર વાર્તા-સ્ક્રિપ્ટ-સંવાદ-લેખક, એક્ટર, ગીતકાર, ગાયક…

પ્રાઇમ વિડિયોની ઓરિજિનલ સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’ સિઝન-2ના ટ્રેલરમાં વારસો, મહત્વાકાંક્ષા અને પ્રેમ માટેની લડત દર્શાવવામાં આવી છે

(Pooja Jha) જેની આતુરતા સાથે રાહ જોવાઈ રહી છે તે પ્રાઇમ વિડિયોની ઓરિજિનલ સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’ સિઝન-2 ના ટ્રેલરમાં વારસો, મહત્વાકાંક્ષા અને પ્રેમ માટેની લડત દર્શાવવામાં આવી છે આ મનમોહક મ્યુઝિકલ ડ્રામામાં શીબા ચઢ્ઢા, અતુલ કુલકર્ણી, રાજેશ તૈલાંગ અને કુણાલ…

ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવી

આ વખતે પહેલીવાર બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં લેવાવાની છે. જેને લઈને નવેમ્બર માસના પહેલાથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરી દેવાઈ હતી. (એચ.એસ.એલ),અમદાવાદ,તા.૨ ધોરણ ૧૦ અને  ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં લેવાવાની છે. આ બોર્ડની…

શાહરુખ ખાન વર્ષ ૨૦૨૪માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બન્યો

શાહરુખ ખાન પછી થલપતી વિજયએ ૮૦ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. (એચ.એસ.એલ),મુંબઇ,તા.૧ ફોર્ચ્યુન ઇન્ડિયાએ વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટીઝનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં સલમાન ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી, શાહરુખ ખાન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે….