ગાંધીનગર : મુસ્લિમ સંસ્થા આવી આગળ, મસ્જિદના હોલને કોવિડ વોર્ડ તરીકે આપવા બતાવી તૈયારી
(અબરાર અલ્વી) ગાંધીનગર,તા.24 સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે હોસ્પિટલોમાં બેડ ખુટી પડ્યા છે આવા કપરા સમયમાં ધાર્મિક સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી છે. સેક્ટર 21 માં આવેલી મસ્જિદ કમ્પાઉન્ડમાં આવેલ મલ્ટી પરપઝ હોલ અને સેકટર 29…
ગુજરાતમાં વધ્યો કોરોના એરબોન વાયરસ, બાળકોને ઘરમાં જ રાખો : ડો. મોના દેસાઈ
અમદાવાદરાજ્યમાં કોરોનાનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થઇ છે. કોરોનાની બીજી લહેરમાં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. કોરોના સંક્રમણથી બચવા બાળકોને હજી સુધી રસી આપવા અંગે ર્નિણય લેવાયો નથી. ત્યારે તેમને કોરોનાના…
કોરોનાએ હોસ્પિટલથી લઈ દરેક બાબતે હિંદુ મુસ્લિમના વાડા ભૂલાવી દિધા….?!
દેશમાં કોરોનાના વધતા જઈ રહેલા કેસોના કારણે આમ પ્રજામાં હડકંપ મચી ગઇ છે. દેશમાં એ હદે હેલ્થ ક્ષેત્રમાં સ્થિતિ વણસી ગઈ છે કે દેશની વડી અદાલતે કેન્દ્ર સરકારને નોટીસ આપવા સાથે કહેવું પડ્યું કે દેશ રામભરોસે ચાલી રહ્યો છે. ત્યારે…
દેશમાં કોરોના કહેર માટે જવાબદાર કોને કહીશુ…..?
દેશમાં કોરોના સંક્રમિતોનો જે રીતે વધારો થઈ રહ્યો છે તે જાેતા એવું લાગે છે કે કદાચ કોરોના કેસો બાબતે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચી જશે….! ભારતમાં કોરોનાની બીજી લહેર છે પરંતુ નવા સ્વરૂપે ત્રાટકેલા કોરોના સ્ટ્રેને સંક્રમિતોનો આંક વાવાઝોડું ત્રાટકે…
“સેક્સ એજ્યુકેશન” એક ખાસ ફિલ્મ જેનો ઉદ્દેશ્ય માત્ર જાગૃતતા ફેલવવાનો અને જુની રૂઢિઓ તોડવાનો છે
‘ મુંબઈઃ ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટ કંપની અને ઇરોસ એસટીએક્સ ગ્લોબલ કોર્પોરેશનની માલિકીની દક્ષિણ એશિયાની અગ્રણી સ્ટ્રીમિંગ મનોરંજન સેવા ઇરોસ નાઉએ આજે ફિલ્મ સેક્સ એજ્યુકેશનની જાહેરાત કરી છે. આ એક ગુજરાતી ફિલ્મ છે. જે છેલ્લા ઘણા સમયની જુની માન્યતાઓ પર આધારિત છે….
માનવતા મહેકી : બે મહિલાઓને બચાવવા માટે યુવકે રોઝા તોડ્યા
ન્યુ દિલ્હી, તા.૧૮કોરોના વાયરસે સમગ્ર માનવજાતને તોડી નાંખી છે. આખી દુનિયા આ ખતરનાક બીમારી સામે લડી રહ્યું છે. લોકો પોતાને બચાવવા માટે દરેક શકય કોશિશમાં લાગી ગયા છે. તો સમાજમાં એવા કેટલાંય લોકો પણ છે જે અત્યારે કોરોના સંક્રમણથી પીડિત…
કોરોના ઇફેક્ટ, દેશમાં ફરી બેરોજગારી ૧૦ ટકા સુધી પહોંચી
ન્યુ દિલ્હીદેશમાં કોરોના વાયરસ મહામારીએ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે અને અર્થતંત્ર માટે પણ હવે ફરીથી પડકારજનક દિવસો શરૂ થઈ રહ્યા છે અને બેરોજગારી દેશમાં ફરીથી ઉંચી સપાટી તરફ આગળ વધી રહી છે અને તમામ રાજ્યો માટે ચિંતાનો વિષય છે.છેલ્લા…
વિકાસની દોડ અને ભૌતિક સુખો પાછળ દોડતુ વિશ્વ આજે ક્યા રસ્તે….?!
રોમ બળી રહ્યુ હતુ ત્યારે નિરો વાંસળી વગાડી રહ્યો હતો તેવી સ્થિતી દેશભરમાં બની રહી છે….! ભારતને કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને તેનો મૂળમાંથી ખાત્મો કરી શકાય તેવું એક પણ અમોધ શસ્ત્ર કે રસી વિશ્વની એક પણ મહાસત્તા…
સૌથી ખરાબ સમય માટે પ્રજા તૈયાર રહે : નીતિન ગડકરીએ ચેતવ્યા
ન્યુ દિલ્હી,તા.૧૬કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, કોરોના વાયરસ વધુ કેટલો ખતરનાક થશે અને ક્યાં સુધી ચાલશે, તેની કોઈ ગેરંટી નથી. ઘરોના ઘરો કોરનાગ્રસ્ત છે અને આવનારા ૧૫ દિવસ કે ૧ મહિનામાં શું થશે તે કહેવું મુશ્કેલ છે. તેમણે…
લોકો સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે ત્યારે સરકારની જવાબદારીઓમાં ચૂક કેમ્….?!
દેશમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે છેલ્લા ૨૪ કલાકમાં ૨ લાખથી વધુ નવા કેસો સામે આવ્યા છે તો ૧ હજાર ઉપરાંતના મૃત્યુ થયા છે. સરકાર દ્વારા રસીકરણ અભિયાનમાં ઝડપ વધારી દેવામાં આવી છે પરંતુ તકલીફ એ છે કે…