લોકોનો વિશ્વાસ, લાગણી, હમદર્દી સત્તાધારીઓથી દૂર કેમ ભાગી રહ્યા છે….?!
દેશમાં છેલ્લા ત્રણેક માસથી કાચબા ગતિએ કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હતો. જેની ધીરી ગતિ હોવા છતાં કોરોનાની સંખ્યા દિનપ્રતિદિન વધતી ગઈ હતી. જેમાં કોરોનાની બીજી લહેર સ્વરૂપ બદલીને ત્રાટકી અને દેશના ૧૧ રાજ્યોની હાલત ડામાડોળ કરી નાખી. આવી સ્થિતીને…
ઓરિસ્સા સરકારે પત્રકારોને ઘોષિત કર્યા ‘ફ્રંટલાઈન કોવિડ વૉરિયર્સ’
ભૂવનેશ્વર,તા.૨આખો દેશ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે. કોરોના કાળમાં દેશ પ્રત્યે જવાબદારી નિભાવીને ઘણા લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં ઘણા પત્રકારો પણ શામેલ છે. આંકડા અનુસાર અત્યાર સુધી ૧૬૮ પત્રકારોએ જીવ ગુમાવ્યા છે. એવામાં…
કોરોનાના અનેક છૂપા લક્ષણો વધારી રહ્યા છે મુશ્કેલી, ભૂલીને પણ અવગણના નહીં કરતા
કોરોના વાયરસની સેકન્ડ વેવની વચ્ચે દર્દીઓમાં હવે કોરોનાના નવા અને ખૂબ જ નોખા લક્ષણો જાેવા મળી રહ્યા છે. દરેક ઉંમરના લોકો પર આ વાયરસનો સમાન ખતરો છે. વાયરસનો આ નવો સ્ટ્રેન પોતાની સાથે જુદા જુદા પ્રકારના લક્ષણો લઇને આવ્યો છે….
બોલો હવે…સિટિ સ્કેન માટે પણ ચંપલની લાઈનો લાગે છે
રાજકોટ,તા.૧સૌરાષ્ટ્રમાં જ નહીં પણ રાજ્યના ઘણા એસ. ટી. બસ સ્ટેન્ડમાં એવું ચિત્ર જાેવા મળ્યું હશે કે, જ્યારે પણ બસ પાર્ક થવા નજીક આવે અને ઊભી રહે એટલે લોકો પોતાના રૂમાલ, સામાન કે ટોપીનો જે તે સીટની બારીમાંથી ઘા કરી દે….
દેશમાં સૌથી વધુ દાન કરનારા ઉદ્યોગપતિઓમાં અઝીમ પ્રેમજી પહેલા ક્રમે
ન્યુ દિલ્હી,તા.૧દેશમાં ચારે તરફ ફેલાયેલા નિરાશાના માહોલ વચ્ચે દેશના કરોડપતિઓ અને ઉદ્યોગપતિઓએ કેટલુ દાન આપ્યુ તેના આંકડા પણ જાહેર થયા છે.હુરુન ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં દેશના સૌથી મોટા ૯૦ દાનવીરોએ કુલ ૯૩૨૪ કરોડ રુપિયા દાનમાં આપ્યા છે. દાનવીરોના આ લિસ્ટમાં…
કોરોના સંકટમાં ઈસ્લામિક દેશો ખુલીને કરી રહ્યા છે ભારતની મદદ
ન્યુ દિલ્હી,તા.૩૦કોરોનાની બીજી લહેર સામે ભારત આર-પારની લડાઈ લડી રહ્યું છે. ભારતમાં વિકારળ બની રહેલા કોરોના સંકટના કારણે ઓક્સિજન ઉપરાંત દવાઓ અને ટેસ્ટ કિટની પણ તંગી વર્તાઈ રહી છે. ઓક્સિજન અને દવાઓની તંગી વચ્ચે અનેક હોસ્પિટલોમાં દાખલ દર્દીઓએ પોતાની દવા…
જાવેદે પત્નીના ઘરેણા વેચી કોરોનાના દર્દીઓ માટે ઓટો રીક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી
ભોપાલ,તા.૩૦કોરોનાના કહેરની વચ્ચે કેટલાક લોકો માનવતાને ભુલીને ઓક્સિજન, રેમડેસિવિરના કાળાબજાર કરીને લોકોને લૂંટી રહ્યા છે તો કેટલાક લોકો એવા પણ છે જે લોકોની મદદ કરવા માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરી રહ્યા છે.ભોપાલના જ એક રીક્ષાચાલક જાવેદની વાત કરવામાં આવે તો…
“ઝાઝા હાથ રળિયામણા” ઉક્તિને સાર્થક કરતુ આહવાનુ ‘જનસેવા’ ગ્રૂપ
અહેવાલ : મનોજ ખેંગાર ડાંગ જિલ્લામા “કોરોના સંક્રમણ”ના વ્યાપ વચ્ચે ખૂબ જરૂરી એવા એક વાહન (શબવાહિની)ની આવશ્યકતા વર્તાતા પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સ્વીકારી આહવાના ‘જનસેવા’ ગ્રુપે આગળ આવીને જિલ્લા વહીવટી તંત્રની મર્યાદાઓ જાણી પીછાણી માનવસેવાના કાર્યમા પોતાનુ યોગદાન આપ્યુ…
રેમડેસિવિર ઈંજેક્શન કૌભાંડ, SOG દ્વારા કાળા બજારી કરતા 3 આરોપીની ધરપકડ
અમદાવાદ,તા.૨૯રેમડેસિવિર ઇંજેક્શનનું વધુ એક મોટુ કૌભાંડ એસઓજીએ ઝડપ્યું પાડ્યુ છે. ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીમાં નોકરી કરતા કર્મચારી સહિત ૩ની ધરપકડ કરાઈ છે. મિલન સવસવિયા નામના કર્મચારી રેમદેસીવીર કંપનીમાંથી ચોરી કરીને લાવતો હતો. હાર્દિક વસાની અને દેવલ કસવાળા સાથે મળીને રેમદેસીવીર…
કોરોનાના કપરા સમયમાં રેહમતો બરકતોનો માસ “રમઝાન”
Abrar Alavi સમગ્ર દેશ એક જુટ થઇને કોરોના સામે લડી રહ્યો છે આવા કપરા કાળમાં દવાઓ, ઈન્જેક્શન હોસ્પિટલમાં જગા નથી આવા કપરા કાળમાં લોકો પોતાને નિરાધાર માની રહ્યા છે પરંતુ ખુદા પોતાના સાચા બંદાને ક્યારેય પણ નિરાધાર નથી છોડતો એક…