કોરોના મહામારીની સારી નરસી બાબતોને માનવજાત સમજી જાય તો…..?!
કોરોના મહામારીએ દેશના હજારો પરિવારોને ઘમરોળી નાખ્યા છે. આજે પણ કોરોના સંક્રમિતો સારવાર મેળવવા માટે હોસ્પિટલોમાં જાય છે પરંતુ હાઉસફુલના પાટીયા જાેઈ હતપ્રભ બની જાય છે, દાખલ થવા લાઈનો લાગે છે અને એમ્બ્યુલન્સમા જ ઓક્સિજન સહિતની સારવાર લેવી પડી રહી…
ગુજરાત મોડલ…?, આવી ગરમીમાં ટેન્ટ નીચે સારવાર લેવા મજબુર દર્દીઓ
પાલનપુર,તા.૬બનાસકાંઠામાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે ત્યારે ડીસાના ગ્રામીણ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા શાળાઓમાં હોસ્પિટલ ઉભી કરાઈ છે તો ક્યાંક ટેન્ટ નીચે દર્દીઓને સારવાર અપાઇ રહી છે.બનાસકાંઠામાં દિન-પ્રતિદિન કોરોના કહેર સાથે વાયરલ ફીવરના કેસો દિન-પ્રતિદિન વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયા…
૧પ મે પહેલા નવી પોલિસી નહીં અપનાવનાર યુઝર્સનું વોટ્સએપ થશે બંધ
ન્યુ દિલ્હી,તા.૬વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે સૌ કોઈ જાણે છે. જેને અનુસંધાને એપ છોડી જનાર યુઝર્સની સંખ્યા પણ વધી છે. ત્યારે હવે કંપની તરફથી એલર્ટ અપાઈ ચૂકી છે કે જાે વોટ્સએપ યુઝર્સ ૧૫ મે પહેલા નવી પ્રાઈવસી પોલિસી નહીં અપનાવે,…
દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કઈ સ્થિતી…? દેશમાં શોકજનક છાયાના ઓછાયા…..!
દેશમાં બહુ જ ગંભીર રીતે કોરોનાના મોતના ખપ્પરમાં હજારો માનવ જીવો પહોંચી ગયા છે. અત્યારના સમયમાં અનેકોએ નજીકના સ્વજનોને ગુમાવ્યા છે તો આસપાસના કે શેરી-મહોલ્લાના કે જે તે સમાજના ઘરોમાંથી કોરોનાના મોતના ખપ્પરમાં પહોંચી ગયાના દુઃખદ સમાચાર સાંભળવા મળે છે….
કોરોના દર્દીઓને માનસિક હતાશામાંથી બહાર કાઢવા SVP હોસ્પિટલ દ્વારા મ્યુઝિકલ, હાઉસી, અંતાક્ષરી રમાડવાનુું ચાલુ કર્યું
અમદાવાદરાજ્યમાં દિવસ રાત ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાના દર્દીઓની સારવાર આપી રહ્યા છે. કોરોના કહેર વચ્ચે માનસિક તણાવ વધતા કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે આવી પરિસ્થિતિ લોકોને પોઝિટિવ એનર્જી મળે તે ખુબ જ જરૂરી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સવારે…
શાહપુર રંગીલા પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણનો પ્રોગ્રામ યોજાયો
અમદાવાદ, લોકોમાં માસ્ક પહેરવા હાલમાં કેટલું જરૂરી છે તે આશયથી શહેરના શાહપુર રંગીલા પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં ગરીબ, મજુર વગૅ, શાકભાજી લારી વાળા તથા ફ્રુટની લારી વાળાને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા શાહપુરના…
પોતાની ચાર પેઢીઓ જાેનાર ૧૦૪ વર્ષના વૃદ્ધાએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો
મોરબીકોરોના મહામારી દરમિયાન તમામ લોકોએ મનથી મક્કમ રહેવું ખુબ જ જરૂરી છે અને માનસિક તણાવ જેવી સ્થિતિથી દૂર રહેવું પડે છે. અડગ મનોબળ ધરાવતા લોકો ચોક્કસ કોરોના મહામારીને હરાવે છે. મોરબીના ૧૦૪ વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવી દીધો છે.મૂળ માણેકવાડા ગામના…
મોદી સરકાર કેમ નથી સમજતી, લોકડાઉન એકમાત્ર ઉપાય : રાહુલ ગાંધી
ન્યુ દિલ્હી,તા.૪ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટની વચ્ચે કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી ભારત સરકારને સલાહ આપી છે. રાહુલ ગાંધીએ મંગળવારના ટ્વીટ કરીને કહ્યું છે કે અત્યારે કોરોનાની લહેરને રોકવાનો એક માત્ર ઉપાય સંપૂર્ણ લોકડાઉન જ છે. કાૅંગ્રેસ સાંસદ રાહુલ…
‘મારુ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન
એક જ દિવસમા જિલ્લામા ૮૩ “કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર” મા ૧૨૪૨ પથારીઓની વ્યવસ્થા કરાઈ : ‘મારુ ગામ, કોરોના મુકત ગામ’નુ આ અભિયાન ગ્રામ્ય સ્તરે કોરોના મુકિતનુ જનઆંદોલન બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરતા ઇન્ચાર્જ કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયા આહવા: તા: ૪…
ધોરાજીમાં કોરોના દર્દીને ૧૦૮ ન મળતા મિનિ ટ્રેક્ટરની ટ્રોલીમાં દવાખાને લઈ જવાયો
ધોરાજી,તા.૩ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા લોકોને નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. તો બીજી તરફ રાજ્યની તમામ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા માટે…