Safeer News

Breaking News from Ahmedabad

Editor

અમદાવાદ

“રોઝા રાખ્યા હોય ત્યારે હું મારી ફરજ ચૂકી જાઉં તો અલ્લાહના દરબારમાં મને ક્યારેય માફી ન મળે” : સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલા

અમદાવાદ, તા.૧૩ સાડા ત્રણ વર્ષની દિકરી અને માતા કેન્સરગ્રસ્ત હોવા છતાં ઝેબાબહેને પોતાની ફરજને પ્રાધાન્ય આપીને કર્મનિષ્ઠાનું નવતર ઉદાહરણ સ્થાપ્યું ૧૪ મે ના રોજ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થઈ રહ્યો છે અને આખો દેશ રમઝાન ઇદની ઉજવણી કરી રહ્યો હશે….

ગુજરાત

૧૮મે બાદ ધંધા-રોજગાર શરુ કરવા છૂટછાટ મળે તેવા પ્રદિપસિંહ જાડેજાના સંકેત

ગાંધીનગર,તા.૧૩રિટેઈલ સેક્ટર સહિત ધંધા- રોજગાર શરૂ કરવા નાના વેપારીઓ, સંગઠનો તરફથી સરકાર સમક્ષ માંગણીઓ થઈ છે. કેબિનેટની બેઠકમાં આ મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ હતી.ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ૧૮મી મે સુધી નાના વેપારીઓને ધીરજ રાખવાની અપીલ કરતા આ છ દિવસ પછી કોરોનાની…

ગુજરાત

કોરોના કાળમાં નવસારી કૃષિ યુનિવર્સિટી કેરીના ઓનલાઈન વેચાણ દ્વારા ખેડૂતોની વહારે

(નવસારી) યુસુફ એ શેખ અમૃત ફળ એટલે કે કેરીની સિઝન પુરબહારમાં શરૂ થઈ છે. એક બાજુ કોરોના કહેર પણ મચક નથી આપતો ત્યારે આંબા પાકની ખેતી કરતાં ખેડૂતો માટે સુવ્યવસ્થિત બજારોમાં કેરી વેચાંણ કરી ભાવો મેળવવા મુશ્ાકેલ પડે છે, તો…

રમતગમત

હું આજે જે કંઇ પણ બની શક્યો છું એમાં કોહલીનું મોટું યોગદાન : સિરાજ

ન્યુ દિલ્હીટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ બહુ જ ઓછા સમયમાં કામયાબીની બુલંદીઓ હાંસલ કરી લીધી. મોહમ્મદ સિરાઝ ભારત માટે અત્યાર સુધીમાં ૫ ટેસ્ટ, ૩ ટી-૨૦ ઈંટરનેશનલ અને એક વન-ડે મેચ રમી ચુક્યો છે. મોહમ્મદ સિરાઝની જિંદગીમાં એક એવો સમય…

મનોરંજન

પ્રિયંકા ચોપડાને ‘માં કાલી’નું પ્રિન્ટ વાળું જેકેટ પહેરવું પડ્યું ભારે

મુંબઈબોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા પોતાની સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. ગ્લોબલ અભિનેત્રી બન્યા પછી પણ, કેટલાક દેશી ટચ ચોક્કસપણે તેનામાં જાેવા મળે છે. જ્યારે હવે પ્રિયંકાની પતિ નિક સાથેની એક તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ…

કોરોનાના કારણે “ઇદ”નો રંગ પડયો ફીક્કો, બજારો સૂમસામ

અમદાવાદ, તા.12ગયા વર્ષની જેમ જ ફરી એકવાર કોરોના લહેર વચ્ચે આવી રહેલી ઇદે અમદાવાદમાં બજારોનો રંગ ફીક્કો કરી નાખ્યો છે. ગરમીની સીઝનમાં આવતી ઇદમાં જેની ખાસ માંગ હોય છે તે ઢાલગરવાડ કપડાનું બજાર ઠંડુ છે તો ત્રણ દરવાજાની મશહુર સેવઇઓની…

મનોરંજન

સોનૂ સૂદ, સલમાન ખાનને વડાપ્રધાન બનાવી દેવા જાેઈએ : રાખી સાવંત

મુંબઇબિગ બોસ ૧૪ની સ્પર્ધક અને બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત ઘણીવાર તેના વિચિત્ર નિવેદનોના કારણે ચર્ચા અને ક્યારેક તો વિવાદમાં રહે છે. તાજેતરમાં જ તેણે આવું એક નિવેદન આપ્યું છે. જેના કારણે ફરી એક વાર રાખી ચર્ચામાં આવી ગઈ છે.કોરોના…

દેશ

હે…રામ…સ્મશાનોમાંથી કફનની ચોરી કરી નવા ટેગ લગાવી વેચતી આખી ગેંગ ઝડપાઈ

બડૌત,તા.૧૧કોરોના કાળમાં એક તરફ લોકો જીવવા માટે ઝઝૂમી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો એવા છે કે આવા સમયમાં પણ લોકોની સેવા કરવાને બદલે કાળા કામો કરી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. અત્યાર સુધી તો રેમડેસિવિર ઈન્જેકશન, ઓકિસજનના બાટલા…

ગુજરાત

ફળોના રાજા કેરીની મઝા માણવાની મોસમ આવી

(નવસારી) યુસુફ એ શેખ ફળોનો રાજા તરીકે ઓળખાતી કેરીની સિઝન શરૂ થઇ ગઇ છે ગુજરાતના દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કેરીની ખેતી કરવામાં આવે છે. જાે કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ખેડુતો પોતાની આવડત મુજબ કેરીનો પાક લેતા હોય છે. કેરીના…

કોરોના

પિતા વગરની દીકરીની ડોક્ટરને આજીજી, કહ્યું- ‘ગમે તે થાય, મારી મમ્મીને જિવાડી દેજાે’

સુરત, તા.૧૦શહેરનાં ૪૫ વર્ષનાં નીતા મહારાજવાલા કોવિડને હરાવી ૩૦ દિવસ પછી ઘરે પરત ફર્યાં. નીતાબેન મોતને ૨ વાર નજીકથી જાેઈ પરત ફર્યાં છે. ફેફ્સાંમાં ૯૦ ટકા ઇન્ફેકશન સાથે નળી બ્લોકેજવાળા દર્દી કોરોનાથી સાજા થયાં છે.નીતાબેન કહે છે, ‘એક વર્ષ પહેલા…