કોરોના ઇફેક્ટ ૭૭% ભારતીયોએ ખર્ચા પુરા કરવા લોન લીધી
ન્યુ દિલ્હીભારતમાં મેડીકલ ઇમર્જન્સી, બાળકોનું શિક્ષણ, લગ્ન ખર્ચ પર્સનલ લોન લેવાના મુખ્ય કારણોમાં સામેલ છે, એનઆઇઆરે નામની એક કન્ઝયુમર ફાઇનાન્સ કંપનીએ એક સર્વે જાહેર કર્યો છે. જેના અનુસાર ર૮ ટકા પર્સનલ લોન મેડીકલ ઇમર્જન્સી માટે લેવામાં આવે છે, જયારે રપ…
કોરોના રસીથી મા-બાપ બનવાની ક્ષમતા ગુમાવી બેસવાની વાત ખોટી : PIB
ન્યુ દિલ્હીદેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દેશમાં વિતેલા ૨૪ કલાકમાં ૧૯૬૪૨૭ નવા કેસ આવ્યા, જે ૧૩ એપ્રિલ ૨૦૨૧ બાદ સૌથી ઓછા છે. પરંતુ તેમ છતાં રાહત આપતા સમાચાર નથી કારણ કે દેશમાં હજુ પણ…
અચ્છે દીન : પીએમ કેયર્સમાં ૨.૫૧ લાખ ડોનેટ કરનાર યુવાનની માંને ન મળ્યો બેડ
અમદાવાદ,તા.૨૫પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલુ ટિ્વટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. પીએમ કેયર્સ પર કોઈ વિપક્ષે નહીં, પણ આ વખતે પોતાની માતાને કોરોનામાં ખોઈ ચુકેલા એક મોદી સમર્થકે જ સવાલો ઉભા કર્યા છે. વિજય પરીખ…
સારું થયું મારા માતા-પિતા યોગ્ય સમયે દુનિયામાંથી જતાં રહ્યાં : સોનુ સૂદ
મુંબઈસોનુ સૂદ ગયા વર્ષથી લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે ગયા વર્ષે શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી જ્યારે આ વર્ષે તેણે કોરોના દર્દીઓને હોસ્પિટલમાં બેડ તથા દવાઓની વ્યવસ્થા કરી છે. હાલમાં જ સોનુ સૂદે એક ઈન્ટરવ્યૂમાં પોતાના…
કોરોનાએ વિશ્વને મોટી શીખ આપી પરંતુ આમ લોકો કે સરકારો સમજશે…..?
દેશમાં કોરોના મહામારીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. દિલ્હી અને હરિયાણા રાજ્યને છોડીને કોરોના હોટસ્પોટ રાજ્યો લોકડાઉન, કફ્ર્યુ કે પ્રતિબંધના તમામ આદેશો હળવા કરી નાખતા વેપારીવર્ગ સહિતના અનેક લોકોમાં હાશકારો થયો છે….પરંતુ બજારો ખુલવા છતાં ગ્રાહકની મોટામાં મોટી ખોટ…
જૂનના પહેલા અઠવાડિયાથી ખુલવા લાગશે દેશ, સાવચેતી રાખવી જરૂરી
ન્યુ દિલ્હી,તા.૨૪દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે અને સાજા થનારા દર્દીઓની વધી રહેલી સંખ્યાને જાેતા જૂનના પહેલા અઠવાડિયાથી લોકડાઉનથી રાહત મળવાની આશા વધી ગઇ છે. આર્થિક ગતિવિધિઓ શરૂ થશે. જાે કે આરોગ્ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ લોકડાઉન હટાવવામાં અત્યારે…
‘ઈઝરાયલને માન્યતા નહીં, યાત્રા પર લાગુ રહેશે પ્રતિબંધ’ : બાંગ્લાદેશ
ઢાકા,તા.૨૪બાંગ્લાદેશના પાસપોર્ટ પર એક વાક્ય લખેલું રહેતું- ઈઝરાયલને છોડીને. બાંગ્લાદેશ સરકારે ૨૨ મેના રોજ પોતાના પાસપોર્ટ પરથી આ વાક્ય દૂર કરવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ સરકારના આ પગલાને ઈઝરાયલ પ્રત્યેના વલણમાં ફેરફાર તરીકે જાેવામાં આવ્યું હતું અને ઈઝરાયલના વિદેશ મંત્રાલયે…
ડેથ સર્ટિફિકેટ પર કોરોના શા માટે નથી લખતા?: સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ
સુપ્રીમ કોર્ટ દસ દિવસમાં જવાબ આપવાનું કહ્યું, આગામી સુનાવણી ૧૧ જૂને દેશમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર હવે કાબુમાં આવી રહી છે. પરંતુ મૃત્યુઆંક વધારે છે. કોરોનાને કારણે દરરોજ ૪,૦૦૦ કરતા વધુ લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોનાથી મૃત્યુ પામનારા…
શું હોય છે જેનેરીક દવા ? જેનેરીક દવા આટલી સસ્તી શા માટે હોય છે ?
આમ રીતે ડોક્ટર મોંઘી દવા લખે છે તેનાથી બ્રાન્ડેડ દવા કંપનીઓ ખૂબ નફો કમાય જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ડોક્ટરની લખેલી દવા સસ્તી પણ ખરીદી શકો છો. જે તમારા ડોક્ટર તમને જે દવા લખીને આપે છે…
ગુજરાતમાં “લવ જેહાદ” સામેના કાયદાને મંજૂરી
વિધાનસભામાં બજેટ સત્રમાં રજૂ થયેલ આઠ વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી ગાંધીનગર,તા.૨૨ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયેલા ૮ વિધેયકને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત બજેટ સત્રમાં રજૂ થયેલા આઠ બિલને રાજ્યપાલની મંજૂરી આપી દેવામાં આવી છે. આ…