Safeer News

Breaking News from Ahmedabad

Editor

રમતગમત

IPL-2021ની બાકીની 31 મેચો UAEમાં રમાશે , રાજીવ શુક્લાએ કરી પુષ્ટિ

IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2021ના બીજા તબક્કાનું આયોજન હવે યુએઈમાં થશે. શનિવારે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) એસજીએમ ખાતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ વાતની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે, IPL- 2021ની…

અમદાવાદ

અમદાવાદ RTOમાં 4.01 લાખમાં વેચાયો કારનો ‘1’ નંબર

અમદાવાદ શહેરના RTO કચેરી ખાતે કારની જૂની સીરિઝ પૂર્ણ થઈ હોવાથી નવી સીરિઝ GJ-01-WCના ચોઈસના નંબરો માટે ઈ-ઓકેશન કરવામાં આવ્યું હતું. જેમાં 1 નંબરના સૌથી વધુ 4.01 લાખ ઉપજ્યા હતા. આ ઉપરાંત 1111 નંબરના પણ માટે સૌથી વધુ 2.17 લાખની…

અમદાવાદ

પડ્યા પર પાટુ : પેટ્રોલ-ડિઝલ બાદ શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અમદાવાદ,તા.૨૮એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ મોંઘવારી પણ દિવસે-દિવસે વધી રહી છે. આ વચ્ચે શુક્ર્‌વારે એટલે કે આજે ફરી પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થયો છે. હાલ પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવ વિક્રમ સપાટીએ પહોંચી ગયા છે. સતત ૧૫માં…

દેશ

બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો : રાજસ્થાનના અલવરમાં ફેક્ટરી સીલ

અલવર,તા.૨૮એલોપેથી પર ટિપ્પણી કેસમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના ૧૦૦૦ કરોડ રૂપિયાના માનહાનિ કેસ બાદ બાબા રામદેવ હવે રાજસ્થાન સરકારના નિશાના પર આવી ગયા છે. સરકારની તરફથી ગુરૂવાર મોડી રાત્રે બાબા રામદેવની પતંજલિ કંપનીના સરસિયાના તેલમાં ભેળસેળની આશંકાના લીધે અલવર સ્થિત ખેરથલ…

ગુજરાત

સુરત ટ્રાફિક પોલીસે રોંગસાઈડ પર આવતા સાયકલ ચાલકને આપ્યો મેમો

અબરાર અલ્વી સુરત સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો. સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ કે…

મનોરંજન

કમાલ ખાને ફિલ્મ ‘રાધે’ની ટીકા કરતાં સલમાન ખાને માનહાનિનો કેસ કર્યો

મુંબઈઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ને દર્શકો તથા ક્રિટિક્સે વખોડી નાખી છે. આ ફિલ્મ ભારતમાં ‘પે પર વ્યૂ’ મોડલ પર રિલીઝ થઈ હતી. જાે કે, આ ફિલ્મને કારણે સલમાનને ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો…

મારૂ મંતવ્ય

સોશિયલ મીડિયાના ભરપૂર ઉપયોગ કર્યા બાદ તેના પર અંકુશ શા માટે…..?

(હર્ષદ કામદાર)દેશમાં જ્યારે સોશિયલ મીડીયાના ઉપયોગથી મોટાભાગના લોકો દૂર હતા ત્યારે ભાજપ પાસે તેનો ભરપૂર ઉપયોગ જે તે સરકાર વિરુદ્ધ કર્યો….! ઉપરાંત અનેકવિધ પાયા વગરની ઘટનાઓ કે કથા-વાર્તા સોશિયલ મીડિયા પર મૂકી આમ પ્રજાને હોશિયાર મિડીયાનું ઘેલુ કરી નાખ્યું…. શરૂના…

મનોરંજન

નવા CBI ચીફ સુબોધ જયસવાલના પરાક્રમ પર બનશે વેબસિરિઝ..!

વર્ષ ૨૦૦૧માં સમગ્ર ભારતને એક કૌભાંડે હચમચાવી દીધું હતું. એ કૌભાંડ હતું નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ, જેનો સુત્રધાર હતો અબ્દુલ કરીમ તેલગી. મૂળ કર્ણાટકનો વતની કોમર્સનો વિદ્યાર્થી હતો. બેંગ્લુરુ અને મુંબઈમાં નોકરી કર્યા બાદ થોડોક સમય તે સાઉદી અરેબિયામાં રહ્યો…

કોરોના વાયરસ હવાથી ફેલાય છે : સરકારે નવા કોવિડ પ્રોટોકલ જાહેર કર્યા

ન્યુ દિલ્હીભારતમાં બીજી લહેર દરમિયાન સરકારે એકવાર ફરીથી કોવિડના પ્રોટોકોલમાં બદલાવ કર્યો છે. સરકારે કહ્યું છે કે કોરોના વાયરસ હવા દ્વારા ફેલાય છે. બુધવારના સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નવી જાણકારીને પણ સામેલ કરવામાં આવી છે….

અમદાવાદ

રામ-રહીમના આદર્શને ચરિતાર્થ કરતાં બે વેપારી પરિવારો

(યુસુફ એ શેખ) રણમાં મીઠી વીરડી સમાન કોમી એખલાસની પ્રેરક ગાથા અમદાવાદ, તા.૨૬આજે માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કાળા-ગોરા, ગરીબ-તવંગર, ઉંચ-નીચ તથા વિભિન્ન ધર્મોના લોકો વચ્ચે નફરત અને વેરઝેરનું પ્રદુષણ એની ચરમસીમા પર જાેવા મળી રહ્યું…