બે મહિના પછી પહેલી વાર દેશમાં એક લાખથી ઓછા કોરોના કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. બે મહિના પછી ભારતમાં પહેલી વાર એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. તો 66 દિવસ પછી કોરોનાના આટલા ઓછા કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ…
શાહ વજીહોદ્દીન (રહ)ના પુત્ર હઝરત શાહ અબ્દુલ્લાહ હુસેની (રહ)
હઝરત શાહ અબ્દુલ્લાહ હુસેની (ર.હ.) અમદાવાદ શહેરના ઉચ્ચકોટીના વલી શાહ વજીહોદ્દીન અલવી હુસેની(રહ)ના પુત્ર હતા. આપનો જન્મ 930 હીજરીમાં થયો હતો આપ શાહ વજીહોદ્દીન અલવી (ર.હ) આપના પિતાથી બૈત પામ્યા હતા. શાહ અબ્દુલ્લાહ હુસેની હઝરતા શાહ વજીહોદ્દીન અલવી (ર.હ)ના વફાત…
ભારતમાં ૯.૨૭ લાખ બાળકો અતિ કુપોષિત, યુપી-બિહાર અવ્વલ
એક આરટીઆઇના જવાબમાં મહિલા બાળ કલ્યાણ મંત્રાલયે કર્યો ખુલાસો ન્યુ દિલ્હી,તા.૭ભારતમાં ૯.૨૭ લાખ બાળકો ગંભીર અને અતિ કુપોષિત હોવાનો ખુલાસો એક RTIમાં થયો છે. જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે. આ બાળકોની ઉંમર છ મહિનાથી લઇ છ વર્ષ…
અદ્દભૂત ઘટના : જામનગરમાં સાપના ઇંડામાંથી બચ્ચાને રેસ્ક્યુ કરાયા
જામનગર,તા.૭છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર ક્લબ ફ્રી સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે. આ સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી સેવા આપતા પકૃતિ પ્રેમી ડો….
કોરોનાના હળવા લક્ષણોવાળા વ્યક્તિએ કોઇપણ પ્રકારની દવા લેવાની જરુર નથી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈનન્યુ દિલ્હી,તા.૭કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવારની ગાઇડલાઇન્સમાં બદલાવ કર્યા છે. આના પ્રમાણે જે દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાતા નથી અથવા હળવા લક્ષણો છે તેમણે કોઈપણ પ્રકારની દવા લેવાની જરૂર નથી. જાે કે બીજી બીમારીઓની જે દવાઓ ચાલી…
જુહાપુરામાં આવેલ અલીજા કોમ્પલેક્ષને તોડી પાડવામાં આવ્યું
અમદાવાદના કુખ્યાત અબ્દુલ વહાબ ગેંગના મુખ્ય સૂત્રધાર નઝીર વોરા ઉપર ડીસીપી ઝોન-૭નાં ડીસીપી પ્રેમસૂખ ડેલુ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં લેન્ડ ગ્રેબિંગનાં ગુન્હામાં ધરપકડ થયેલ અને પોલીસ કસ્ટડીમાં રહેલ નામચીન નઝીર વોરાની વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ…
લૉકડાઉનના નિયમો હળવા કરાતા રિવરફ્રન્ટ પર લોકોના ટોળા જોવા મળ્યા
( લતીફ અન્સારી) અમદાવાદ, ભારત દેશના તમામ રાજ્યો અત્યારે કોરોનાની બીજી લહેર સામે ઝજૂમી રહ્યા છે અને જો ત્રીજી લહેર આવે તો તેમાં લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે એવી તય્યારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ, સરકારે…
એક પંખો, એક ટ્યૂબ લાઇટ અને બિલ પકડાવ્યું અધધ…૬ લાખ રુપિયા
અરવલ્લી,તા.૬મોડાસામાં વીજ વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે. મોડાસાનાં એક શ્રમિક સિરાજભાઇ શેખનાં ઘરમાં એક પંખો અને એક ટ્યુબ લાઇટ છે છતાં તેમના ઘરનું વીજ બિલ ૬.૩૨ લાખ રૂપિયા આવ્યું છે. મોડાસામાં એલાયન્લ નગરમાં રહેતા પરિવારે જ્યારે આ બિલ જાેયું…
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની ફરી તબિયત લથડી, અભિનેતાને શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે. દિલીપ કુમારની તબિયત ફરી એકવાર કથળી છે. અભિનેતાને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં…
કોરોનાથી બચવું હોય તો આ ચીજવસ્તુઓને અડ્યા પછી હાથ ધોવા જરૂરી
પ્રતીકાત્મક તસવીર વાયરસને ફેલાતો રોકવા માટે હાથ ધોવા ખૂબ જરૂરી છે. હવે હેન્ડ વૉશિંગને ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે હાથ ધોવા ખૂબ જરૂરી છે તે આપણે બધા જાણીએ છીએ. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, વાયરસને ફેલાતો રોકવા…