પહેલા એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું, હવે બાબા રામદેવ પણ મૂકાવશે વૅક્સિન
એલોપેથી પર વિવાદાસ્પદ ટિપ્પણી આપીને ફસાયેલા યોગગુરુ બાબા રામદેવે જાહેરાત કરી છે કે તેઓ ટુંક સમયમાં કોરોનાની રસી મુકાવશે. આ સાથે જ રામદેવે કોરોનાની રસી લેવાની લોકોને પણ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ એલોપેથી પર…
હવે “મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ” સરકારી હોસ્પિટલમાંથી કઢાવી શકાશે
આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે વ્યક્તિગત કાર્ડ અપાશે ગાંધીનગરકોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે મા કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. તે ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જાેતાં આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે ગઈકાલે મા કાર્ડની…
સાઉથ આફ્રિકામાં મહિલાએ એક સાથે ૧૦ બાળકોને જન્મ આપી નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો
જાેહાનિસબર્ગઅત્યારે મહિલા માટે ડિલિવરીના સમયે એકસાથે ૩થી ૪ બાળકોને જન્મ આપવો સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મહિલાએ એકસાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો હોય? હકીકતમાં સાઉથ ઓફ્રિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો…
AMC ચાલુ વર્ષે બાંકડાઓનું બજેટ નહિ ફાળવે
અમદાવાદ,તા.૯કોરોના મહામારીએ આખા વિશ્વને બાનમાં લીધુ અને તેનાથી ગુજરાતનું અમદાવાદ શહેર પણ બાકાત રહ્યું નથી. કોરોના મહામારીની બીજી લહેરમાં આખા અમદાવાદ શહેરની સ્થિતિ બદલાઇ ગઇ હતી અને ઠેર-ઠેર એમ્બ્યુલન્સની કતારો જાેવા મળી હતી તો શહેરના મોટા ભાગના સ્મશાનોમાં લાશોની અંતિમક્રિયા…
મુખ્યમંત્રીની કોર કમિટીની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
ગાંધીનગર,તા9 મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો. તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે.આ નિયંત્રણો તારીખ ૧૧ જૂનથી ૨૬ જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ…
અમદાવાદ : AMTS બસના પાસ ધારકો માટે સારા સમચાાર
(અબરાર અલ્વી) અમદાવાદ,તા.9 AMTS બસના પાસ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. AMTS બસ સેવા કોરોનાના કારણે 18-3-2021 થી 6-6-2021 સુધી બંધ કરવામાં આવી હતી ત્યારે કેટલાક પાસ ધારકો પાસનો લાભ લઇ શક્યા ન હતા કોરોનાના કેસો ઘટતા ફરી…
આરોપી અઝહર કીટલી ગેંગ વિરૂદ્ધ “ગુજસીટોક” ગુનો દાખલ
અમદાવાદજુહાપુરામાં લૂંટ, ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ કરાયો છે. પોલીસ ગિરફ્તારીમાં રહેલો રીઢો આરોપી અઝહર ઉર્ફે અઝરૂદીન ઇસ્માઇલ શેખ ઉર્ફે કીટલી છે. ગુનાની દુનીયામાં અઝહર કીટલી કુખ્યાત છે અને અઝહર સામે હવે…
કેનેડામાં વાહન ચાલકે જાણી જાેઇ મુસ્લિમ પરિવારને ટક્કર મારતા ચારના મોત
ઓટ્ટાવાકેનેડામાં મુસ્લિમ સમુદાય પ્રત્યેની નફરતનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક વાહન ચાલકે જાણી જાેઈને મુસ્લિમ પરિવારના સભ્યોને વાહનની ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક ઘાયલ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી…
આકરા તાપમાં મુસાફરી કરી રહેલ ૬ વર્ષની બાળકીને પાણી ના મળતા મોતને ભેટી
રાજસ્થાનના જાલોર જિલ્લામાં બની દર્દનાક ઘટના જાલોર,સૌથી મોટા લોકતંત્ર ભારત દુનિયાના આધુનિક દેશોની સાથે વિકાસની દોડ લગાવી રહ્યું છે. આધુનિકતાના તમામ દાવાઓની વચ્ચે હજુ પણ એવી કેટલીય ઘટનાઓ સામે આવી છે જે શરમથી માથું ઝૂકાવી દે છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં…
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર ઓક્સિજન સપોર્ટ વગર જાેવા મળ્યા, હોસ્પિટલમાંથી પહેલી તસવીર આવી સામે
મુંબઈ,તા.૮દિલીપ કુમારની તસવીર સો.મીડિયામાં શૅર કરવામાં આવી હતી. આ તસવીરમાં તારીખ તથા ફોટો કયા સમયે ક્લિક કરવામાં આવ્યો તે પણ લખવામાં આવ્યો છે. તસવીરમાં દિલીપ કુમાર ઓક્સિજન સપોર્ટ વગર જાેવા મળ્યા છે, આના પરથી ખ્યાલ આવે છે કે તેમની તબિયત…