Safeer News

Breaking News from Ahmedabad

Editor

દુનિયા

ચીનમાં ઉઈગર મુસલમાનો પાસેથી બંધુઆ મજૂરી મુદ્દે G-7માં અમેરિકાએ ઉઠાવ્યો અવાજ

કાર્બિસ બે,તા.૧૩દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓએ શનિવારે વિકાસશીલ દેશો માટે એક યોજના તૈયાર કરી છે. જેથી કરીને તેઓ ચીનને ટક્કર આપી શકે. જાે કે ઉઈગર મુસલમાનો જેવા મુદ્દાઓ પર માનવાધિકારનું હનન કરવા બદલ ચીનને કેવી રીતે રોકવામાં આવે, તેને લઈને…

મનોરંજન

સોનૂ સૂદ આઈએએસની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને અપાવશે ફ્રી કોચિંગ

મુંબઈબોલીવુડ અભિનેતા સોનુ સૂદ કોરોના વાયરસ હોય અથવા લોકડાઉન જેવા મુશ્કેલ સમયમાં ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરીને લોકો માટે એક વાસ્તવિક જીવનના હીરો બની ગયા છે. તેમની મદદ અને સમાજ સેવાની આ કડીમાં, સોનુએ હવે સિવિલ સર્વિસ પરીક્ષા (યુપીએસસી)ની…

અમદાવાદ

પત્રકાર ઈશુ દાન ગઢવી 14મી જૂનના રોજ વિધિવત રીતે કેજરીવાલની ઉપસ્થિતિમાં આપ પાર્ટીમાં જોડાશે

(અબરર અલ્વી) અમદાવાદ, “સફીર’ ન્યૂઝ દ્વારા ઈશુ દાન ગઢવી અંગે સમાચાર આપવામાં આવ્યાં હતાં કે પત્રકાર ઈશુ દાન ગઢવી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે જે સચોટ પુરવાર થયા છે. ઈશુ દાન ગઢવી 14મી જૂનના રોજ વિધિવત રીતે…

રમતગમત

ચેમ્પિયનશિપની ફાઇનલમાં હું ઇશાંત શર્માની જગ્યાએ મોહમ્મદ સિરાજને રમતો જાેવા માંગુ છું : હરભજન સિંહ

ન્યુ દિલ્હીહરભજન સિંહે કહ્યું, સલામી બેટસમેન શુભમન ગિલને ઇંગ્લેન્ડ અને આઈપીએલમાં ખરાબ પ્રદર્શન બાદ ફોર્મમાં આવી જવું જાેઇએ. તેણે કહ્યું, પ્લેઇંગ ૧૧માં સિરાજને ઇશાંત શર્માની જગ્યાએ રમાડવો જાેઇએ. હરભજન સિંહે કહ્યું, જાે હું કેપ્ટન હોઉં તો હું ત્રણ ફાસ્ટ બોલર્સને…

મનોરંજન

સોનુ સુદને મળવા તેમનો ફેન વેંકટેશ હૈદરાબાદથી ખુલ્લા પગે ચાલતો મુંબઈ પહોંચ્યો

અભિનેતાએ તમામ ફેનને વિંનતી કરી, આવી મુશ્કેલી ન ઉઠાવોમુંબઈ,કોરોના કાળમાં લોકો માટે મસીહા બનેલો અભિનેતા સોનુ સુદને મળવા લોકો દુર દુરથી આવે છે. સોનુ સુદે હાલમાં જ તેમના એક ફેનનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમણે જણાવ્યું કે, તેમનો…

ન્યૂયોર્કમાં એક સોનાના સિક્કાની ૧૩૮ કરોડમાં હરાજી થઇ

ન્યૂયોર્કઆજ-કાલ જૂની નોટ, સિક્કાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. તેમાં તમે રાતો રાત લાખોપતિ, કરોડપતિ બનવાનો ચાન્સ બની રહે છે. જાે તમને જૂના સિક્કા સંગ્રહ કરવાનો શોખ છે તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આજે…

અમદાવાદનાં મહાન સૂફીસંત શેખ જમ્મન શાહ (રહ)

(અબરાર અલ્વી) શેખ જમ્મન શાહ (ર.હ)નું નામ જલાલઉદ્દીન હતું આપની ગણના ગુજરાતના નામાંકીત વલીઓમાં થાય છે તેમણે પોતાના પિતા હઝરત શેખ મહેમુદ રાજન (રહ) પાસેથી દીની તાલીમ અને તસ્સવુફનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હઝરત શેખ એહમદ ખટ્ટુ સરખેજી (ર.હ) ના…

દેશમાં ૧૮ ઓક્સિજન પ્લાન્ટ લગાવશે સોનુ સૂદ : કર્ણાટકથી કરશે શરૂઆત

મુંબઇવર્ષ ૨૦૨૦ માં, કોરોના રોગચાળાએ આખા વિશ્વ પર વિનાશ કર્યો. આ રોગચાળાએ લાખો લોકોનો ભોગ લીધો છે અને ઘણા મકાનોના દીવા ઓલવ્યાં. તે દરમિયાન બોલિવૂડ એક્ટર સોનુ સૂદ જરૂરિયાતમંદોને મદદ કરવા મસીહા તરીકે બહાર આવ્યો. સોનુ તે મુશ્કેલ સમયમાં પણ…

મારૂ મંતવ્ય

દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….?

પ્રતિકાત્મક તશવીર દેશમાં કોરોના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જતા આમ પ્રજાને હાશકારો થયો છે. સરકારે આમ પ્રજાને વેક્સિન મફત આપવાનો ર્નિણય કરતા સામાન્ય લોકોમાં રાહત થવા પામી છે. સરકારે ધીરી ગતિએ ઉદ્યોગ, વેપાર- ધંધા માટે છૂટછાટ આપતા વેપારી વર્ગમાં…

કોરોના સંક્રમિત સસરાને બચાવવા પુત્રવધૂ પીઠ પર ઉઠાવી ચાલી

નગાંવ,તા.૧૦આસામના નગાંવમાં રહેતી ૨૪ વર્ષની નિહારિકા દાસની તસવીર સો.મીડિયા પર વાઈરલ થઈ રહી છે. એમાં તે પોતાના કોરોના પોઝિટિવ સસરાને પીઠ પર ઉઠાવી લઈ જતી દેખાય છે. નિહારિકા સસરાને ઉઠાવી આશરે ૨ કિ.મી ચાલી હતી. એ સમયે લોકોએ તેની તસવીરો…