Safeer News

Breaking News from Ahmedabad

Editor

મનોરંજન

અભિનેત્રી કંગનાની મુશ્કેલીઓ વધી, પાસપૉર્ટ રિન્યૂને લઈને બૉમ્બે HC પહોંચી

મુંબઈ, બૉલિવૂડ અભિનેત્રી કંગના રણોતે પોતાના પાસપૉર્ટ રિન્યૂઅલની માગ કરતા બૉમ્બે હાઇકૉર્ટ તરફ પડખું કર્યું છે. તેણે કૉર્ટમાં અરજી કરતા કહ્યું કે બાન્દ્રા પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ટ્વીટ અને દેશદ્રોહ માટે નોંધાયેલી એફઆઇઆરને કારણે પાસપૉર્ટ ઑથૉરિટી આ અંગે વાંધો ઉઠાવી…

અમદાવાદ

અમદાવાદ મિરઝાપુર ખાતે “ફર્સ્ટ હેલ્પ ખિદમત ગ્રુપ” દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયો

અમદાવાદ,તા.૧૪ શહેરના મિરઝાપુર ખાતે “વર્લ્ડ બ્લડ ડોનેસન ડે”ના દિવસે “ફર્સ્ટ હેલ્પ ખિદમત ગ્રુપ” દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૬૭ બોટલનું કલેક્શન થયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા તથા મ્યુ. કાઉન્સિલર રફીક ભાઈ શેખ હાજર રહ્યા…

ગુજરાત

બાબા રામદેવનો વેશ ધારણ કરી મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા કાઢી

વડોદરા,વડોદરા શહેરના સામાજિક કાર્યકરે બાબા રામદેવનો વેશ ધારણ કરીને કમરતોડ મોંઘવારીના વિરોધમાં સાઇકલ યાત્રા કાઢી હતી. માર્ગો ઉપર નીકળેલી સાઇકલ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના બોટલ સાથે પેટ્રોલ-ડીઝલના વધતા…

દુનિયા

ઇઝરાઇલમાં નેતન્યાહૂનું શાસન ખત્મ, બેનેટ બન્યા નવા વડાપ્રધાન

જાે સત્તારૂઢ ગઠબંધનમાં સામેલ એક પણ દળ પીછેહઠ કરશે તો નવી સરકાર પોતાની બહુમતી ગુમાવી દેશે જેરુસલેમ,નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ ૧૨ વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા બેન્જામિન નેતન્યાહૂના કાર્યકાળનો અંત આવ્યો…

અમદાવાદ

આખરે કેજરીવાલની હાજરીમાં જાણીતા પત્રકાર ઇશુદાન ગઢવી આપમાં જોડાયા

અબરાર અલ્વી અમદાવાદ,તા.૧૪તાજેતરમાં જ પત્રકારત્વને અલવિદા કહીને નવા લક્ષ્યાંક તરફ આગળ વધનારા ઇસુદાન ગઢવીએ આખરે આમ આદમી પાર્ટીમાં જોડાયા. ઇશુદાન ગઢવી આપમાં જોડાવાના છે આ અંગેના સમચાર આગાઉ જ સફીર ન્યૂઝ દ્વ્રારા 3 જૂન દ્વ્રારા પ્રકાશીત કરવામાં આવ્યાં હતા. આગામી…

કળિયુગમાં માનવતાની મિસાલ, ફેસબૂકના માધ્યમથી નિરાધાર બાળકીનું જીવન બચાવાયુ

કળિયુગમાં માનવતાની મિસાલ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો…. ઇન્દોરમાં રહેતી નિરાધાર 7 વર્ષની બાળકીનું ફેસબૂકના 1 ગ્રુપ દ્વારા ઈમદાદ આપી ઓપરેશન કરાવી નવું જીવનદાન આપ્યું. ગત દિવસોમાં ઇન્દોરમાં રહેતી 7 વર્ષની દીકરી આરીસતા બાનુંને ગળાના ભાગમાં ગાંઠની તકલીફ થઈ હતી જેનાથી…

અમદાવાદ

પોલીસ ચોકીઓમાં માસ્કના દંડના નામે પોલમપોલ, લોકોને વોર્નિંગની જગ્યાએ ખિસ્સા ભરે છે

પ્રતિકાત્મક તશવીર અમદાવાદ,અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશનની ચોકીઓમાં માસ્કના દંડના નામે ચાલતી પોલમપોલથી લોકો હેરાન છે. પોલીસ ચોકીઓ પર ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓએ આપેલા માસ્કના દંડના દિવસના ટાર્ગેટ પુરા થયા બાદ માસ્ક વગર પકડાય તેવા લોકોને ચોકીની અંદર લઈ જાય…

પાલનપુરમાં વૃદ્ધની છાતી પર ફોન, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યાં : મેડિકલ ચેકઅપ કરાવતાં તબીબો ચોંકી ઉઠ્યા

પાલનપુરપાલનપુરના નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધની છાતી પર અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. રાવલ પરિવારે તુરંત નવીનભાઈને લઈને પાલનપુર સિવિલમાં ચેકઅપ કરાવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઉઠ્યા હતા અને…

મનોરંજન

સોનુ સુદ હવે સિવિલ સર્વિસની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશે

ન્યુ દિલ્હીકોરોનાના પગલે લાગુ થયેલા લોકડાઉન બાદ જરૂરિયાત મંદો માટે દેવદૂત બની ચુકેલા બોલીવૂડ એકટર સોનુ સુદે હવે મદદ માટે નવી પહેલ કરી છે.કોરોનાની પહેલી લહેર દરમિયાન સોનુ સુદે ઘણા લોકોને લોકડાઉનમાં પોતાના વતન પહોંચાડયા હતા. બીજી લહેર આવી ત્યારે…

હજ યાત્રા પર કોરોનાની અસર : આ વર્ષે ૬૦ હજાર લોકોને હજની મંજૂરી

સાઉદી અરબે આ વર્ષે માત્ર 60 હજાર લોકોને જ હજ માટે મંજૂરી આપી, આ તમામ સાઉદીના જ નાગરિકો હશે જેમણે કોરોનાની વેક્સિન લીધી હશે. સરકાર દ્વારા સંચાલિત સાઉદી પ્રેસ એજન્સીએ હજ અને ઉમરાહ મંત્રાલયને ટાંકીને એક નિવેદનમાં આ જાહેરાત કરી…