વાહ ! 1 મિનિટની શોર્ટ ફિલ્મ બનાવીને રુ. 2 લાખ કમાવવાની તક આપી રહી છે સરકાર
લોકોને જાગૃત કરવા સાથે તમારી ટેલેન્ટ દેખાડવાનો અને 2 લાખ રુપિયાનું ઈનામ જીતવાનો મોકો નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા જો તમારામાં પણ ટેલેન્ટ હોય તો એક તક મળી રહી છે જેમાં તે ઘરે બેઠાં બેઠાં 2 લાખ રૂપિયા જીતી શકો…
૧૦ માળનું આ બિલ્ડિંગ બન્યું છે માત્ર ૨૮ કલાકમાં
બ્રૉડ ગ્રુપની ફૅક્ટરીમાં મોટાં કન્ટેનર્સ અને અન્ય બિલ્ડિંગ-મૉડ્યુલ્સ તૈયાર કરીને બિલ્ડિંગની સાઇટ પર લાવવામાં આવ્યાં અને આવશ્યકતા મુજબ સેટ કરવામાં આવ્યાં હતાં. ચીનના ચાંગશા શહેરમાં બ્રૉડ ગ્રુપ નામના બિલ્ડિંગ ડેવલપરે માત્ર ૨૮ કલાક અને ૪૫ મિનિટમાં ૧૦ માળનું રહેણાક બિલ્ડિંગ…
સચિન તેંડુલકર-વીરેન્દ્ર સેહવાગ સહિત અનેક અગ્રણી હસ્તીઓએ મિલ્ખા સિંહને આપી શ્રદ્ધાંજલિ
ન્યુ દિલ્હી,ફ્લાઇંગ શિખના નામથી પ્રખ્યાત મિલ્ખા સિંહનું શુક્રવારે ૧૮મી જૂનના રોજ નિધન થયું. મિલ્ખા સિંહ ૯૧ વર્ષના હતા અને તેમના નામે કેટલાંય રેકોર્ડસ નોંધાયા છે. મિલ્ખા સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતારવણ છવાયુ છે પીએમ મોદી, અમિત શાહ, બોલિવુડની દિગ્ગજ…
“એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન
કોરોના રોગચાળાના આ સમયગાળા દરમિયાન , એનેસ્થેસિયોલોજિસ્ટોએ કોરોનાની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રખ્યાત એનેસ્થેસિયોલોજિસ્ટ્સના તબીબી અનુભવોને તબીબી વિદ્યાર્થીઓને ઉપયોગી શિક્ષણમાં ફેરવતા, ડો.હિના છાનવાલ (પ્રોફેસર અને હેડ – એનાસ્થેસિઓલોજી, જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ), ડો.અમિત કોહલી (મૌલાના…
સુરતમાં મેયરના વોર્ડમાં જ ભાજપ વિરોધી બેનરો લાગતા ચકચાર
ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માંગવા ન આવતાસુરત,તા.૧૯ભાજપ વિરોધી સૂર સમગ્ર સુરત શહેરમાં જાેવા મળી રહ્યો છે. સત્તાધીશો તેમજ અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે, એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે લોકોના…
ઇઝરાયલે પેલેસ્ટાઇનને લાખો કોવિડ વેક્સિન પૂરી પાડવાની તૈયારી બતાવી
જેરુસલેમ,તા.૧૯કોરોના મહામારીએ વિશ્વના તમામ દેશોને શીખવ્યું છે કે, એકબીજાની મદદ કરીને મોટામાં મોટી આફતનો સામનો કરી શકાય છે. આ મંત્ર પર આગળ વધીને ઈઝરાયલે પેલેસ્ટાઈનને લાખો કોવિડ વેક્સિન પૂરી પાડવાની તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે…
એન્ડ્રોઈડ યૂઝર્સને ફરી ડરાવવા આવી ગયો Joker, આ 8 એપ્સ તરત જ ડિલિટ કરો
ક્વિક હીલ સિક્યુરિટી લેબ્સના સંશોધનકારોને 8 એપ્સની નવી બેચ મળી છે જે માલવેરથી પ્રભાવિત છે નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વાયરસ અથવા માલવેરની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. કેટલીકવાર ફોનની સુરક્ષામાં ભંગ થાય છે તો કેટલીકવાર એન્ડ્રોઇડ એપ્સમાં માલવેર આવે…
21 જૂનથી ગુજરાતમાં તમામ સેન્ટર્સ પર 18થી 44ની વયના લોકો માટે “વોક-ઈન-વેક્સિનેશન”
અમદાવાદ, રાજ્યમાં 18થી 44ની વય જૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21મી જૂન, 2021થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પૂર્વ-રજિસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વૉક-ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર…
મોદી સરકારમાં હવે પેટ્રોલ-ડિઝલના ભાવ ના વધે તો હેડલાઈન બને છે : રાહુલ ગાંધી
ન્યુ દિલ્હી,તા.૧૮પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના પગલે લોકો હેરાન પરેશાન છે. રોજ પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થવાની જાહેરાતો થતી રહે છે. આ પ્રકારની સ્થિતિ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. પીએમ મોદી…
વડાપ્રધાન મોદી ૬૬ ટકા સાથે લોકપ્રિયતા મામલે દુનિયામાં પ્રથમ સ્થાને
અમેરિકાના બાયડન સહિત ૧૨ દેશોના નેતાઓની પાછળ છોડ્યાવોશિંગ્ટન,તા.૧૮કોરોના વાયરસ સંકટકાળમાં પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત સારી થઈ છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી મોદી દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય નેતા ગણાય છે. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટએ એક સર્વે કર્યો જેમાં…