અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દાન કરાયું
અમદાવાદ, કોરોનાના રોગચાળાની બીજી વેવ હેઠળ ભારતમાં કટોકટીની પરિસ્થિતી સર્જાઈ હતી, ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં ઓક્સિજન અને પથારીની તીવ્ર તંગીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થતિ ફરી ના આવે તેમજ સંભવિત ત્રીજા કોવિડ વેવની સામે લડવા અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં…
વાલીઓ માટે રાહતના સમાચાર, આ વર્ષે પણ શાળાની ફીમાં 25 ટકા માફીનો લાભ
અમદાવાદ, ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક રાહત આપતી જાહેરાત કરી છે. વાલીઓને ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા ફીની રાહત મળશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી 25 ટકા ફી માફીની…
બળજબરીપૂર્વક વેક્સિનેશન મૌલિક અધિકારોનું ઉલ્લંઘન : મેઘાલય હાઈકોર્ટ
મિઝોરમ,મેઘાલય હાઈકોર્ટે કહ્યું કે બળજબરીપૂર્વક વેક્સિનેશન કરાવવું બંધારણની આર્ટિકલ ૧૯ (૧)(જી) હેઠળ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. બાર એન્ડ બેન્ચ અનુસાર, કોર્ટે કહ્યું કે, દુકાનદારો, ટેક્સી ડ્રાઈવર જેવા લોકો સાથે બિઝનેસ બીજી વખત શરૂ કરવા માટે વેક્સિનેશનની શરત રાખવી તેનાથી જાેડાયેલા…
અમદાવાદના રખિયાલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરનારો ઝડપાયો
બે દિવસ પહેલા આરોપીએ સગીરાનું અપહરણ કર્યું હતું અમદાવાદ,અમદાવાદમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષાઓ જાેખમાઈ રહી છે, રખિયાલ વિસ્તારમાં રહેતી સોળ વર્ષની સગીરાને તારીખ ૨૨ જૂનના રોજ અજાણ્યા વ્યક્તિએ અપહરણ કર્યું હતું. આ ઘટના અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ…
મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાયરલ કરનાર વૃદ્ધ વકીલની ધરપકડ
વડોદરા,તા.૨૫વડોદરામાં બ્લેકમેલ કરીને મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાઇરલ કરનાર વકીલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી વકીલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાના વૃદ્ધ વકીલે મહિલાને ધમકી…
ઓ બાપ રે..બેંકમાં માસ્ક વગર પહોંચેલા વ્યક્તિને ગાર્ડે ગોળી મારી દીધી…!!!
બરેલી,તા.૨૫કોરોના રોગચાળાના આ યુગમાં સરકાર અને અન્ય સંગઠનો સતત લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યા છે. પરંતુ માસ્ક નહીં પહેરવાના કારણે ઉત્તર પ્રદેશના બરેલીમાં એક વ્યક્તિ સાથે જે બન્યુ તેને જાણીને તમે ચોંકી જશો. બેંકમાં માસ્ક પહેર્યા વગર…
કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ગુજરાતમાં બે કેસ મળતાં દહેશત
અમદાવાદ, ભારતમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે, ત્યારે કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસના વધતા જતા કેસોએ ચિંતા ફેલાવી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે, કોરોનાના ત્રીજા તબક્કા માટે આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જ જવાબદાર બનશે. હવે, આ ડેલ્ટા…
સુરતમાં સાડા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી ઝડપાયો
સુરત, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં સાડા ચાર વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ અડાજણમાં નવી કન્સટ્રક્શન સાઈટની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે બાળકીને ટેરેસ પર લઈ જઈ પીંખી નાખી. શોધખોળ દરમિયાન…
અમદાવાદમાં દર્દીના પતિએ ધમકી આપતા મહિલા ડોક્ટરે ઊંઘની ગોળીઓ ગળી લીધી
અમદાવાદ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દર્દીના પતિએ ધમકી આપતા મહિલા ડોક્ટરે ઊંઘની ગોળી ગળી લીધી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે જમાલપુરમાં હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા 42 વર્ષીય મહિલા ડોક્ટરને ત્યાં ઝઘડો કરવા આવેલા દર્દી અને તેમના પતિએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી…
અમદાવાદનાં જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ “હઝરત મૌલાના કલીમુદ્દીન મુસાસુહાગ ચીશ્તી” (ર.હ)
અબરાર અલવી હઝરત મૈલાના કલીમુદ્દીન મુસાસુહાગ ચીશ્તી (ર.હ) જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ છે આપનું મુબારક નામ કલીમુદ્દીન મુસા છે અને મુસાસુહાગના નામથી પ્રખ્યાત છે. શવાહીદે નિઝામી નામના લેખકે આપનું સુહાગન હોવાનું કારણ આ મુજબ આપ્યું છે. એકવાર આપ સુલતાનઉલ ઓલીયા…