બહેરામપુરા વિસ્તારને નશામુક્ત કરવા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં AIMIM અને સ્થાનિકો દ્વારા કરાઇ રજુઆત
અમદાવાદ, શહેરના બેહરામપુરા વિસ્તારમાં આવેલ અલ્લાહનગર, સંતોષનગર અને ચાર માલિયાના રહીશો દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઇ હતી કે, અમારા વિસ્તારમાં મેડિકલ નશો અને MD ડ્રગ્સનો હાનિકારક પદાર્થનું વેચાણ ખુલ્લેઆમ થાય છે. રાજ્યમાં યુવાધન નશાને રવાડે ચડયો છે ત્યારે નશીલા…
કોરોનાથી અનાથ થયેલા બાળકોને દર મહિને ૨૫૦૦ રૂપિયા આપશે દિલ્હી સરકાર
ન્યુ દિલ્હી,દિલ્હીમાં કોરોના વાયરસ મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે કેજરીવાલ સરકાર ખાસ યોજના શરૂ કરવા જઈ રહી છે. ગુરુવારે દિલ્હી સરકારમાં મંત્રી રાજેંદ્ર પાલ ગૌતમે આ સંબંધમાં મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ ૧૯ના કારણે ૬૭…
સાઉદી બહારના કોઇપણને હજયાત્રામાં પ્રવેશ અપાશે નહિ : સાઉદી સરકાર
રિયાધ,સાઉદી સરકારે ગુરુવારે આગામી હજ યાત્રા માટેની ઓપરેશનલ યોજના જાહેર કરી હતી. સાઉદી સરકારના મંત્રી મજીદ અલ-કાસાબીએ આ પ્રસંગે કહ્યું હતું કે દેશના નેતાઓ અને મક્કા અને મદીનાના લોકો યાત્રિકોનું સ્વાગત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે સરકારે હજ યાત્રા…
શિવરંજની હિટ એન્ડ રન કેસ : પર્વ શાહ જેલમાં, માનવ વધનો ગુનો દાખલ
અમદાવાદ,તા.૧શહેરના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આત્મસમર્પણ કરનાર આરોપી પર્વ શાહને ગઈ કાલે મિર્ઝાપુર કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જેમાં પોલીસે તમામ લોકોના નિવેદનો સાથે એક રિપોર્ટ તૈયાર કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી….
LPG Price Today : જનતાને મોટો આંચકો, 25.50 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર
LPG Gas cylinder price: કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો હવે કેટલે પહોંચ્યો ભાવ જુલાઈ મહિનાના પહેલા જ દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દરરોજ વધતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો બાદ આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો (LPG Gas cylinder price)માં…
National Doctor’s Day:`ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ છે` કોરોના દરમિયાન ખરા અર્થમાં સાર્થક થયું
ડૉક્ટરને ભગવાનનું સ્વરુપ માનવામાં આવે જ છે. પરંતુ જ્યારથી કોરોનાએ દેખા દીધી ત્યારથી આ સાર્થક બન્યું છે. ડૉક્ટર્સે ભગવાન બની પોતાના જીવ જોખમમાં મુકીને લોકોના જીવ બચાવ્યાં છે. આ જે ડોક્ટર દિવસ પર તેમને સન્માન આપવા આપણે કોરોના દરમિયાન નિયમોનું…
જરૂરિયાતમંદ લોકોની સેવા અર્થે આગળ આવવા “ચિશ્તીયા સુફી મિશન”ના સ્થાપક સૈયદ યાસીરનું આહવાન
(અબરાર અલ્વી) આ કોરોના મહામારીના ભયંકર રોગચાળામાં જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવા આગળ આવવા સૈયદ યાસીરએ વિનંતી કરી હતી. “ચિશ્તીયા સુફી મિશન”ના સ્થાપક ગરીબ નવાઝ ગદ્દી નસિન સૈયદ યાસીર ગુરદે જી (અજમેર શરીફ)એ જણાવ્યું કે, આજના ખરાબ સમયમાં, જાતિ, ઉચ્ચ નીચના…
અસ્થિર મગજની મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રીક્ષા ચાલક ઝડપાયો
અમદાવાદ,અમદાવાદના કાલુપુરમાં અસ્થિર મગજની મહિલાનું અપહરણ અને દુષ્કર્મ કરનાર રીક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. પરંતુ ભોગ બનનાર મહિલાને શોધવી પોલીસ માટે પડકાર હતું. આ બાદ મહિલા પણ મળી જતા પોલીસને રાહત થઇ…
અમદાવાદના મુસા સુહાગ કબ્રિસ્તાનમાં હવેથી નહીં લેવાય 0થી 1 વર્ષ સુધીના બાળકની કબર ખોદવાના પૈસા
અમદાવાદ, શહેરના શાહીબાગ ખાતે આવેલ મુસા સુહાગ કબ્રિસ્તાનમાં 0થી 1 વર્ષના બાળકની કબર ખોદવાનાં 700 રૂપિયા લેવાતા હતા જે હવેથી નહીં લેવાય. 0થી 1 વર્ષ સુધીના બાળકની કબર ખોદવાના પૈસા લેવાની બાબત સંજરી એક્સપ્રેસના તંત્રી આમીર શેખના ધ્યાને આવતા તેમણે…
વડોદરામાં રોમિયોએ સિવિલ ડ્રેસમાં રોડ પર ઉભેલી મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી
મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતો રોમિયો પોલીસના છટકામાં ઝડપાઇ ગયો વડોદરા,તા.૩૦શહેરના વાડી વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં રોડ રોમિયોની વોચમાં ઉભેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલની સાથે જ છેડતી થઈ હોવાની ઘટના પ્રકાશમા આવી છે જાેકે, પોલીસે રોમિયોને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો…