કોરોનાથી માનસિક સ્થિતિ પર અસર, અમદાવાદ સિવિલમાં દર્દીઓમાં ધરખમ વધારો
સિવિલ હોસ્પિટલમાં મે મહીનામાં ૧૪૫૩ કેસ, જૂનના ૮ દિવસમાં ૪૩૮ માનસિક દર્દીઓ આવ્યાઅમદાવાદ,શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસમાં કેટલાંક અંશે રાહત થઇ છે. ત્યારે કોરોનાથી માનસિક સ્થિતિ પર થતી અસર ચિંતાનો વિષય બની છે. બે મહિનામાં દર્દીઓમાં ધરખમ વધારો થયો…
મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું
સતારા,દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ઝડપ હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે પણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કોરોના સંક્રમણના કેસો વધુ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. આ વધતાં કેસોને ધ્યાનમાં રાખી…
દુષ્કર્મ કરીને જેલમાં ગયેલા આરોપીએ જામીન પર છૂટ્યા બાદ ફરીવાર કિશોરી પર બળાત્કાર ગુજાર્યો
સુરત,તા.૪કપોદ્રામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ જાેખમે ૧૬ વર્ષની છોકરી પર દુષ્કર્મ ગુજારવાને કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ત્યારે ૨૦૧૯માં તે જામીન પર છૂટ્યો હતો જે બાદ તેણે સાવરકુંડલાની ૧૪ વર્ષની છોકરી પર પણ રેપ કર્યો હતો. તેના ફોટા…
“દિલીપ કુમારની તબિયત સ્થિર, ઘરે લઈ જવા ડૉક્ટરની મંજૂરીની રાહ જાેઈ રહ્યા છીએ” : સાયરા બાનો
મુંબઈ,બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને બુધવારે શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની સ્થિતિ સુધારા પર છે, પરંતુ તે હજી પણ આઈસીયુમાં દાખલ છે. દિલીપકુમારની પત્ની સાયરા બાનોએ તેમની તબિયત વિશે માહિતી આપી…
આમિર ખાનની ત્રીજી પત્ની અને કોરોનાની ત્રીજી લહેર બંને સાથે આવશે : યુઝર
આમિરના ડિવોર્સની જાહેરાત બાદ ફાતિમા સના શેખ સો.મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી મુંબઈ,આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે તેમના ૧૫ વર્ષના લગ્ન સમાપ્ત કર્યા પછી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું, છે. ત્યારબાદ ‘દંગલ’ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખ સો.મીડિયા…
રિપીટરની પરીક્ષા નક્કી કરાયેલ સમયે લેવાશે જ : શિક્ષણમંત્રીની સ્પષ્ટ વાત
ગાંધીનગર,કોરોના મહામારીની બીજી લહેરને કારણે રાજ્યમાં લગભગ તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી એટલે સુધી કે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવામાં આવી હતી. જાેકે બાદમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે બોર્ડના રીપીટર…
ઉચ્ચસ્તરીય બેઠકમાં શાળા-કોલેજ ખોલવા અંગે ર્નિણય લેવાશે : ચુડાસ્મા
પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે અને તે પછી ધોરણ ૯,૮,૭,૬ મુજબ સ્કૂલો ખોલવામાં આવશેગાંધીનગર,તા.૩ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે ફરીથી શાળા અને કોલેજ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે….
રિવરફ્રન્ટ પર ફૂટઓવર બ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થાય તેવી શક્યતા, પુરઝડપે કરવામાં આવી રહી છે કામગીરી
(અબરાર અલ્વી) અમદાવાદ, શહેરના રમણીય એવા સાબરમતી રિવરફ્રન્ટના એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે 75 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલા આઇકોનિક ફૂટઓવર બ્રિજના બાંધકામને પૂરું કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી ડિસેમ્બર માસ પહેલાં એનું લોકાર્પણ કરવાનો…
કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જોખમી, સતત થઈ રહ્યા છે બદલાવ : WHO
જિનેવા, WHOના વડાએ ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ વિશે ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ગેબ્રિયેસસ ચેતવણી આપી કે, વિશ્વ કોવિડ -19 રોગચાળાના ખૂબ જ ‘ખતરનાક તબક્કા’માં છે, જેના ડેલ્ટા જેવા સ્વરૂપો…
ગોલ્ડન બાબાએ બનાવડાવ્યું લાખોની કિંમતનું સોનાનું માસ્ક…!
કાનપુર,તા.૨કોરોના વિરુદ્ધની લડાઇમાં માસ્ક એક ખૂબ જ અગત્યનું હથિયાર બન્યું છે. ઘરથી બહાર નીકળતાં સમયે માસ્ક ભૂલાઇ ન જાય તેનું લોકો ખાસ ધ્યાન રાખતાં હોય છે. ઘણા લોકો માટે માસ્ક હવે ફેશન ટ્રેન્ડ પણ બની ગયું છે. લોકો પોતાના ડ્રેસની…