પતિ-પત્ની વચ્ચે ભરણપોષણ અંગેના કેસમાં ન્યાયાધીશની ટિપ્પણીએ મહિલાના વકીલને ચૂપ કરી દીધા
બેંગ્લુરુ,તા.૨૨ સુનાવણી દરમિયાન મહિલાના વકીલે કહ્યું કે, તેના અસીલને તેના પતિ પાસેથી દર મહિને ૬ લાખ રૂપિયાની ભરણપોષણની જરૂર છે. પતિ-પત્ની વચ્ચે ભરણપોષણ (bengaluru family court – maitenance case of Husbund and Wife) અંગે ચાલી રહેલા બેંગ્લુરુ ફેમિલી કોર્ટ કેસમાં…
અમદાવાદમાં “ગુજરાત બીઝનેસ ગ્લોરી એવોર્ડ” શોનું આયોજન કરાયું
(રીઝવાન આંબલીયા) આ એવોર્ડ શોમાં અલગ-અલગ ફિલ્ડના બહેતરીન કામ કરનારા તમામ પ્રકારના બિઝનેસમેન હાજર રહ્યા હતા. “ગુજરાત બીઝનેસ ગ્લોરી એવોર્ડ” શોનું આયોજન અમદાવાદ ખાતે બીનોરી હોટલ એન્ડ બેન્કવેટ ખાતે કરવામાં આવ્યું હતું. મુખ્ય સેલિબ્રિટી તરીકે રિમિશેનને બોલાવવામાં આવી હતી. રીમી…
જામનગર : પ્રેમી સાથે મળી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો
જામનગર,તા.૨૦ પતિને પ્રેમી સાથે મળી પતાવી આ મહિલાએ પોલીસની તપાસ દરમિયાન જણાવ્યુ હતુ કે, નાઘેડી પાસે જ રહેતા સગરાજ દેવકરણ સુમાત સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નાઘેડી ગામમાં ‘પતિ-પત્ની ઔર વો’ની ઘટના સામે આવી છે. આડા સંબંધમાં પત્નીએ પ્રેમી સાથે મળીને…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૮ :- ન્યાયપ્રીય સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)નો જન્મ ઇ.સ 1391માં દિલ્હીમાં થયો હતો. આપ ખુબ જ ઇન્સાફ પસંદ પરહેઝગાર બાદશાહ હતા. અહમદશાહ બાદશાહ મુઝફ્ફર વંશના સુલતાન હતાં. તેમણે ઈ.સ.૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે, ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ….
અમદાવાદ : “RADIANCE ICONIC AWARD”નું હોટલ પ્રાઈડ ખાતે આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) શહેરના હોટલ પ્રાઈડ ખાતે રેડીનસ આઈકોનિક એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન મિરલ ફાઉન્ડેશનના આયોજક મીતાબેન જાનીએ આ કાર્યક્રમને ઉજાગર કર્યો હતો. મીતાબેન જાની અવારનવાર આવા કાર્યક્રમો દ્વારા સમગ્ર ભારતથી જ્યોતિષ, વાસ્તુ, ટેરોકાર્ડ જેવા અલગ-અલગ ક્ષેત્રના…
GROWTH AWARD : YMCA ક્લબમાં “ગ્રોથ એવોર્ડ્સ” 4th એડિશનનું આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) આ એવોર્ડમા બિઝનેસમેન જે સાહસિક અને સફળ છે તેમને સન્માનિત કરવામાં આવે છે. અમદાવાદના YMCA ક્લબમા ૧૭મી ઓગસ્ટના રોજ ગ્રોથ એવોર્ડ્સના 4th એડિશનનું આયોજન કરવામા આવ્યું હતું. આ એવોર્ડ શો માં મુખ્ય અતિથી તરીકે રાકેશ બેદી બોલીવુડ એક્ટર…
સુપરસ્ટાર પ્રભાસને શા માટે પ્રેમ કરવો..? અહીં છે 5 મુખ્ય કારણો..!
(Pooja Jha) પાન ઈન્ડિયાના સુપરસ્ટાર પ્રભાસને શા માટે પ્રેમ કરવો : અહીં છે 5 મુખ્ય કારણો..! 1. સેટ પર ઉદાર 2. નમ્ર અને અંતર્મુખી 3. તેના ચાહકોને સમર્પિત 4. પ્રતિબદ્ધ અને મહેનતુ 5. સંપૂર્ણ પેકેજ પ્રભાસ એક અખિલ ભારતીય સુપરસ્ટાર…
ફિલ્મ “સ્ત્રી ૨”એ બે દિવસમાં ૧૦૦ કરોડ્ની કમાણી કરી
મુંબઇ,તા.૧૯ “સ્ત્રી ૨” તેની રજૂઆતના બીજા દિવસે, ૩૦ કરોડનું કલેક્શન થયું. ત્યારે પહેલા અને બીજા એમ બે જ દીવસમાં “સ્ત્રી ૨” ની કુલ કમાણી રૂ. ૧૦૦ કરોડથી વધુ થઈ ગઈ છે શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને…
કોલકાતાની ઘટનામાં પીડિતાની માતાએ જણાવી હકીકત
તે સમયના દર્દનાક દ્રશ્યનું વર્ણન કરતાં પીડિતાની માતાએ કહ્યું કે, તેનું પેન્ટ ખુલ્લું હતું, તેના શરીર પર માત્ર એક કપડાનો ટુકડો હતો. હોસ્પિટલની અંદર ડોક્ટર સાથે બનેલી આ ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. કોલકાત્તા,તા.૧૯ કોલકાતાની…
અમદાવાદ : ઇકબાલભાઇ બેહલીમએ જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી
ઇકબાલભાઇ બેહલીમ લોકો સુધી કોમી એકતા, ભાઈચારો અને બિનસાંપ્રદાયીકતાના સમર્થનમાં છેલ્લા કેટલાય વર્ષોથી લાખોની સંખ્યામાં રાખડીઓ અને પતંગ બનાવીને જનહિતના સંદેશા પહોંચાડે છે. અમદાવાદ,તા.૧૮ ભાઇ અને બહેનના સ્નેહનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની…