GSSSB, CET, GUJCETની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેરમાં યોજાનાર GSSSB, CET, GUJCETની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગાંધીનગર દ્વારા સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-૩ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૦/૦૩/૨૦૨૫ના કલાક ૧૫.૦૦થી કલાક…
વીતેલા વર્ષોનું સુરીલું સંભારણું : ‘માસ્ટર ઈબ્રાહીમ’ અને તેમની ક્લેરોનેટ….
અશોકકુમાર હંસદેવજી સાગઠિયા વીતેલા વર્ષોનું સુરીલું સંભારણું : મારા આગામી પુસ્તક “ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ અને તેના સર્જકો” નું એક મીઠું મધુરું પ્રકરણ પણ – માસ્ટર ઈબ્રાહીમ અને તેમની ક્લેરોનેટ…. સન ૧૯૩૦ના દાયકામાં હિન્દી સિનેમા જગતમાં ફિલ્મ આલમઆરા સાથે બોલપટની શરૂઆત…
અભિનેત્રી અને ગાયિકા કશીશ રાઠોરે “ખાસ બાળકો” સાથે હોળીની ઉજવણી કરી
(Rizwan Ambaliya) કશીશ રાઠોર માને છે કે, જ્યારે તમે કોઈની જરૂરિયાતો/ઈચ્છા પૂરી કરતી વસ્તુ દાન આપો છો તો તે એક ‘મહાદાન’ બની જાય છે. ગુજરાતી ફિલ્મોની સુપર સ્ટાર અભિનેત્રી અને ગાયિકા કશીશ રાઠોર છેલ્લા કેટલાય સમયથી કોઈપણ તહેવાર હોય તેમના…
અસામાજિક તત્વોના આતંક સામે પોલીસનું “ઓપરેશન 40 કલાક”
અમિત પંડ્યા (વસ્ત્રાલ, અમદાવાદ) આ ઓપરેશન તારીખ 15/03/2025ના બપોરના 2 વાગ્યા સુધીમાં આમ જનતામાં આવા આતંક મચાવનારા અસામાજિક તત્ત્વોનો ખોફ દૂર કરવા માટે આ સંયુક્ત ઓપરેશન સફળ રહ્યો હતો. વસ્ત્રાલ વિસ્તારમાં દહેશત ફેલાવતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી રામોલ પોલીસ દ્વારા…
અમદાવાદ : રાજહંસ સિનેમા વસ્ત્રાલ ખાતે ફિલ્મ ‘નેહડો’નું પ્રીમિયર યોજાયું
(Rizwan Ambaliya) હાલ રિલીઝ થયેલ ફિલ્મ ‘નેહડો’નું આજે અમદાવાદમાં રાજહંસ સિનેમા વસ્ત્રાલ ખાતે જોરદાર પ્રીમિયર યોજાયું. Film Review Jayesh Vora આ ફિલ્મમાં સુપર સ્ટાર જીગ્નેશ બારોટ મુખ્ય કલાકાર તરીકે છે અને મુખ્ય અભિનેત્રી તરીકે પિનલ અબેરોય છે સાથી કલાકારોમાં કલ્પના…
હોળી-ધુળેટીના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવામાં વહી અંગદાનની સરવાણી
(અબરાર એહમદ અલવી) સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ત્રણ અંગદાન ……. અંગદાનમાં કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું ……. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ અંગદાન થકી ૬૦૦ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૫૮૨ જરૂરીયાતમંદને મળ્યું નવજીવન ……. અમદાવાદ…
અમદાવાદ : ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું કૃપા સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું
(Rizwan Ambaliya) કૃપા સોલંકી દ્વારા અમદાવાદ લાયન્સ હોલ ખાતે ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના લાયન્સ હોલ ખાતે ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું સફળ આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રસિંહ…
પીવીઆર ખાતે ગુજરાતી ફિલ્મ ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’નો પ્રીમિયર શો યોજાયો
(Rizwan Ambaliya) પીવીઆર ખાતે એક જોરદાર ફિલ્મ જોઈ મલ્હાર ભાઈની ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ આ ફિલ્મનો પ્રીમિયર શો હતો. તહેવાર હોવા છતાં તમામ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. ફિલ્મની સ્ટોરી એજ ફિલ્મનો હીરો છે જબરજસ્ત સ્ટોરી લખી છે. પ્રેમ ગઢવી…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૭ : “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)
(અબરાર એહમદ અલવી) “હઝરત કાલુ શહિદ” (રહ્મતુલ્લાહ અલૈહ)ના હાલાતો પણ પડદા પાછળ છૂપાયેલા છે. આપનો મઝારે પૂરઅન્વરથી જબરદસ્ત ફૈઝ જારી છે. આ મોહલ્લો સારંગપુર કે, દાનપુર પણ કેહવાતો. ગુજરાતના સુલતાનોના યુગમાં પૂરરોનક થતા આબાદ હતો. મલિક સારંગે તે આબાદ કરેલ…
અમદાવાદ : હોળી-ધુળેટી નિમિત્તે ગરીબ બાળકોને નિઃશુલ્ક પિચકારીનું વિતરણ કરાયું
અમદાવાદ,તા.૧૩ ગુરૂવારના રોજ રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે શુક્રવારના રોજ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવશે. શહેરના રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ ગરીબ બાળકો પણ તહેવાર મનાવી શકે તે હેતુથી રાયખડ સ્થિત જવાહર ચોક ખાતે બાળકોને પિચકારીનું મફતમાં વિતરણ…