અમદાવાદ : અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે રીપબ્લિક શાળામાં પ્રાર્થના કરાઈ
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી હેમખેમ પરત ફરે તે માટે રિપબ્લિક હાઈસ્કુલના બાળકોએ પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રાર્થના કરતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ અવકાશ યાત્રા વિશે માહિતી આપી હતી. અમદાવાદ,તા.3 શહેરની મધ્યમાં લાલ દરવાજા વીજળી…
ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ : રાજ્યમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા
અમદાવાદ,તા.૦3 આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં ૩થી ૧૦ વચ્ચે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં યલો અને દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદ થશે….
મુસ્લિમોને ધમકી આપવા બદલ મહારાષ્ટ્રના અહમદનગરમાં ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
અહમદનગર,તા.૦૨ નીતેશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે, શોધી શોધીને મારીશું. મહારાષ્ટ્રના અહમદનગરમાં બીજેપી ધારાસભ્ય નીતેશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે….
હાઈકોર્ટનો જબરદસ્ત ચુકાદો : બહેનનો પતિ દીકરીનો પતિ બની ગયો, બાપ કોર્ટ પહોંચ્યો, હાઈકોર્ટે અવલોકન સાથે ચુકાદો કર્યો
જે એક માં-બાપને મોટી રાહત આપશે હાઈકોર્ટનો એવો જબરદસ્ત ચુકાદો હાઈકોર્ટે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, ફુઆ તેમની પત્ની/બાળકને છોડી ગયા છે અને દાવો કર્યો છે કે, તેમણે એક છોકરી સાથે લગ્ન કર્યા છે જે તેમની ભત્રીજી છે. નવી…
ગુજરાતના જાણીતા ગાયક ડો.હેમંત જોશીનું નવું નોનસ્ટોપ ટ્રેક “વાંસલડી’ થશે રિલીઝ
(રીઝવાન આંબલીયા) ગાયક કલાકાર ડો.હેમંત જોશી ખાસ જાણીતા છે તેમના સૌથી ઝડપી હનુમાન ચાલીસાનું ગાયન કરવા માટે જેઓ 2 મિનિટમાં પુરા હનુમાન ચાલીસા પુરા કરી દર્શકોને ભક્તિભાવમાં લિન કરી દે છે. ગુજરાતી ગીતો અને આપણું લોકસંગીત સાહિત્ય આજે પુરા વિશ્વમાં…
રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત
અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો છે ડર..! વોશિંગ્ટ્ન, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત છે. અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો ડર છે. આ જ કારણ છે…
હુરુન રિચ લિસ્ટ ૨૦૨૪ના અમીરોની યાદી બહાર આવી, ગૌતમ અદાણીએ ટોચનું સ્થાન મેળવ્યું
કિંગ ખાને ઈતિહાસ રચ્યો, હુરુનના અમીરોની યાદીમાં શાહરૂખ ખાન પણ સામેલ મુંબઇ,તા.૨૯ હુરુનના અમીરોની યાદી બહાર આવી છે. જ્યાં ગૌતમ અદાણીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ વખતે આ યાદીમાં શાહરૂખ ખાન પણ સામેલ છે. તેની નેટવર્થના આંકડા પણ બહાર આવ્યા…
‘રેડિયન્સ આઇકોનિક એવોર્ડ્સ 2024’માં ‘ખટ્ટા મીઠા’ ખ્યાતિના સ્ટાર્સ ચમક્યા
(રીઝવાન આંબલીયા) ‘મીરલ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત રેડીયન્સ આઇકોનિક એવોર્ડ્સ 2024 યોજાયું અમદાવાદ, ‘રેડિયન્સ આઇકોનિક એવોર્ડ્સ 2024’ની ઉજવણી એક ભવ્ય અને ઐતિહાસિક ક્ષણ બની ગઈ હતી. અમદાવાદના ચુનંદા વર્ગને એક મંચ પર લાવીને, આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર…
एक्सेल एंटरटेनमेंट ने की ‘युध्रा’ की रिलीज डेट की घोषणा..! नए पोस्टर्स में नजर आया सिद्धांत चतुर्वेदी और मालविका मोहनन का इंटेंस लुक..!
(Pooja Jha) एक्सेल एंटरटेनमेंट की आगामी एक्शन थ्रिलर ‘युध्रा’ अभी से ही सुर्खियों में है, और नए पोस्टर रिलीज के साथ अब एक्साइटमेंट और बढ़ गई है, जिनमें सिद्धांत चतुर्वेदी और मालविका मोहनन नजर आ रहे हैं। नए पोस्टर्स ने…
Grand Premiere : “ફક્ત પુરુષો માટે” ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) આ ફિલ્મનું સૌથી મુખ્ય આકર્ષણ છે અમિતાભ બચ્ચન એવું કહેવાય છે કે, અમિતાભ બચ્ચન જે ફિલ્મમાં હોય એ પારસમણિ બની જાય. અમદાવાદ, ગુજરાતી ફિલ્મ “ફક્ત પુરુષો માટે”નું પીવીઆર ખાતે પ્રીમિયર યોજાયું હતું. આખા વર્ષ દરમિયાન આ પહેલી એવી…