Safeer News

Breaking News from Ahmedabad

Editor

અમદાવાદ

વિશ્વ પર્યાવરણ દિવસે વિકટોરિયા ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અબરાર અલ્વી અમદાવાદ,તા.5 આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના જમાલપુર વોર્ડમાં વિકટોરિયા ગાર્ડન ખાતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આસી. મ્યુ. કમી.શ્રી સૌરભ ભાઈ પટેલ, ડે. સિટી.એન્જી શ્રી અશરફભાઈ વોહરા તથા જમાલપુર વોર્ડ કોંગ્રેસના પ્રમુખ…

અમદાવાદ

“ત્વચા- નારીના જીવન પર ચામડીના રોગોની અસર” પુસ્તકનું વિમોચન

અમદાવાદ, સમાજમાં પ્રવર્તતી ગેરસમજને પરિણામે ચામડીના રોગો પ્રત્યે જન-માનસમાં એક પ્રકારની ઘૃણા અથવા તો તિરસ્કારની ભાવના પ્રવર્તતી જોવા મળે છે. જેને કારણે સ્ત્રીઓને ઘણું સહન કરવું પડ્યું છે. પરિવારજનો ચામડીના રોગો પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવે અને સમાજમાં જાગૃતિ આવે તે…

જૂહી ચાવલાનો 5G કેસમાં કોર્ટે ઉધડો લીધો, રૂ. 20 લાખનો દંડ ફટકાર્યો

અભિનેત્રી જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી 5G કેસમાં અભિનેત્રી જૂહી ચાવલાને મોટો ફટકો પડ્યો છે. જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. 5G નેટવર્કથી રેડિયેશનથી થનારા નુકસાનને લઈને જૂહી ચાવલાની આ અરજી પર સુનાવણી…

મનોરંજન

શાહરુખ ખાનના ડુપ્લીકેટની તસવીરો વાઇરલ, ચાહકોએ કહ્યું- “આંખો પર વિશ્વાસ નથી થતો”

મુંબઈ,તા.૪શાહરુખ ખાનના ચાહકોએ એક્ટરનો લુકઅલાઈક સો.મીડિયામાં શોધ્યો છે. ઈબ્રાહિમ કાદરી બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન જેવો જ લાગે છે. ઈબ્રાહિમનું સો.મીડિયા જાેવામાં આવે તો તેની અનેક તસવીરો શાહરુખ ખાન સાથે ખાસ્સી મળતી આવે છે.ઈબ્રાહિમ શાહરુખના ગેટઅપમાં તસવીરો અવાર-નવાર શૅર કરતો હોય…

ગુજરાત

સરકારી અને ખાનગી તમામ ઓફિસોમાં સોમવારથી 100 ટકા સ્ટાફ કામ કરી શકશે

અબરાર અલ્વી ગાંધીનગર,તા.4 ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં હવે ધીમેધીમે કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આજથી હવે રાજ્યના 36 શહેરોમાં પણ જાહેર જીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે, એટલે કે તમામ વેપાર ધંધા સવારે 9 થી સાંજે 6 વાગ્યા…

અમદાવાદ

કોર્પોરેટર હાજી ભાઈએ લોકોને વેક્સિન લેવા કરી અપીલ

અબરાર અલ્વી અમદાવાદ,તા.4 શહેરના જુહાપૂરા મકતમ પુરાના કોર્પોરેટર હાજી ભાઈએ મંગળવારે જુહાપૂરા ખાતે હેલ્થ સેન્ટરમાં કોરોનાની વેક્સિન લીધી હતી અને મુસ્લિમ સમાજના લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી આ સંદેશો આપ્યો હતો. “મેં કોરોના વેકસીન આજે લીધી, શું આપે કોરોના…

દુનિયા

ઇઝરાયલમાં સૌથી મોટું સત્તા પરિવર્તન, ૧૨ વર્ષથી સત્તા પર રહેલા નેતન્યાહૂની વિદાઈ નક્કી

જેરુસલેમ,તા.૩ઇઝરાયેલમાં ચાલી રહેલ ઘમસાણ વચ્ચે વિપક્ષી રાજકીય પાર્ટીઓ વચ્ચે ગઠબંધન બાબતે સંમતિ થઈ ગઈ છે. ત્યારબાદ ૧૨ વર્ષથી સત્તા પર રહેલા હાલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સરકારનું જવું હવે નિશ્ચિત થઈ ગયું છે. માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટી બહુમતના આંકડાને સ્પર્શી…

દેશ

બાબા રામદેવે મોર્ડન સાયન્સની સરખામણી મેડિકલ ટેરેરિઝમ સાથે કરી

દહેરાદૂન,તા.૩પતંજલિ યોગપીઠના સ્થાપક અને યોગ ગુરુ બાબા રામદેવ સામે દેશભરના ડોકટરો વિરોધ કરી રહ્યા છે પણ બાબા રામદેવ પણ ચૂપ બેસી રહ્યા નથી.બાબા રામદેવના એક પછી એક નિવેદનો આવી રહ્યા છે. બાબા રામદેવે હવે મોર્ડન સાયન્સ એટલે કે એલોપેથીની સરખામણી…

અમદાવાદ

AIMIM દ્વારા પાર્વતી બાઇ અર્બન હેલ્થ સેન્ટરનું નવિનીકરણ તથા સાધન અને ફુલ ટાઈમ ડોક્ટરો સાથે ઓપીડી શરૂ કરવાની માંગ

અબરાર અલ્વી અમદાવાદ,તા.3 દરિયાપુર ટાવર સામે આવેલ કોર્પોરેશન સંચાલિત પાર્વતી બાઇ અર્બન હેલ્થ સેન્ટર છેલ્લા ઘણાં વર્ષોથી ખસ્તા હાલતમાં છે.ઓપીડી માત્ર બે કલાક ચાલે છે બિલ્ડીંગ જર્જરિત હાલતમા છે સાધનોની અછત અને બીજી ઘણી ખામીઓ છે ! મનપા ચુંટણી પહેલા…

ગુજરાત

બે બહેનોએ દરદીઓની સારવાર બદલ મળેલો પગાર દાન કર્યો

આઇસોલેશન સેન્ટરમાં સાજા થઈને ઘરે પાછા જઈ રહેલા દરદીને વિદાય આપતી વખતે મિતલ, તેની બહેન દક્ષિતા અને તેમના પિતા ભાવેશ બવાડિયા. સુરત, કોરોનાની મહામારીમાં સુરતની બે બહેનોએ આવકારદાયક, અનુકરણીય સદકાર્ય કરતાં કોરોના દરદીઓની સારવાર બદલ તેમને મળેલો માનદ પગાર શહીદ…