Safeer News

Breaking News from Ahmedabad

Editor

મનોરંજન

“સતરંગી રે” એક સરસ મજાની ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) થોડા પણ અંગત કલાકારો સાથે આ પ્રીમિયરનું આયોજન કરાયું હતું. જે 20 તારીખથી સિનેમા ઘરોમાં રજૂ થશે વાત કરીએ થોડી ફિલ્મ વિશે ફિલ્મની સ્ટોરી ઇર્શાદ દલાલ દ્વારા લખવામાં આવી છે, ડિરેક્શન ની ડોર પણ એમના હાથમાં છે ,…

૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો થતાં માતા-પિતાની ચિંતામાં વધારો, તંત્ર એલર્ટ થયું

અમદાવાદ ચોમાસાની સિઝન પૂરી થતાં રોગચાળો વકર્યો, મચ્છરજન્ય રોગના કેસમાં વધારો અમદાવાદ, તા. ૧૮ લગભગ છેલ્લા ૩ દિવસથી વરસાદના વિરામ વચ્ચે હવે રોગચાળાએ ગુજરાતનાં લોકોની ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય રોગોનાં કેસોમાં સતત…

અમદાવાદ : “ઉમંગ સે પતંગ” ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ

(રીઝવાન આંબલીયા) “ઉમંગ સે પતંગ” ફાઉન્ડેશન દ્વારા ૧૪ સપ્ટેમ્બરના રોજ ભારત લોકહિત સેવા સમિતિના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ, અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર…

બુલડોઝર અન્યાયનું પ્રતીક બની શકે છે, ન્યાય નહીં : અખિલેશ યાદવે સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ પર કહ્યું

નવી દિલ્હી,તા.૧૭ બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મંગળવારે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, આ બંધ થવું જાેઈએ. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ…

અમદાવાદ : “ઈદ-એ-મિલાદુન્નબી” નિમિત્તે “ક્લીન એન્ડ ગ્રીન ફાઉન્ડેશન” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

છેલ્લા આઠ વર્ષથી “કલીન વટવા ગ્રીન વટવા ગ્રુપ” દ્વારા “ઈદેમિલાદ” નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ,તા.૧૬  અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં “કલીન વટવા ગ્રીન વટવા ગ્રુપ” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાનો સૌથી શ્રેષ્ઠ સંદેશ…

લો બોલો..! ભારે વરસાદ બાદ પૂરથી ત્રાસીને પત્નીના દાગીના વેચી એક વ્યક્તિએ બોટ ખરીદી

પૂર પીડિત ચિરાગ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “મારું ઘર વિશ્વામિત્રી નદીની બાજુમાં છે, હું એમ્પાયર-૧માં રહું છું, આવા પૂર ત્યાં અવારનવાર આવ્યા કરે છે.  વડોદરા,તા.૧૬ આ વર્ષે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ લોકોને એટલે બધા હેરાન કરી નાખ્યા છે કે,…

હોંગકોંગમાં એક વ્યક્તિને રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર સાથે ટી-શર્ટ પહેરવા બદલ સજા

‘દેશદ્રોહી ટી-શર્ટ’એ તે વ્યક્તિને જેલ ભેગો કરાયો હોંગકોંગના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદામાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચારને લાગતા ગુના માટે પ્રથમ સજા ચુ કાઈ-પોંગે ટી-શર્ટ પહેરેલી હતી, તેના પર સ્લોગન ‘લિબરેટ હોંગકોંગ, રિવોલ્યુશન ઓફ અવર ટાઇમ’ લખેલું હતું. હોંગકોંગ,તા.૧૬ હોંગકોંગમાં એક વ્યક્તિને રાષ્ટ્રવિરોધી…

ગ્રાન્ડ ગુજરાતી ફિલ્મ “ફ્રેન્ડો”નું PVR ખાતે પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) ફિલ્મ “ફ્રેન્ડો” કોઈ એક વ્યક્તિની ન કહી શકાય… દરેક વ્યક્તિએ પોતાના રોલ પરફેક્ટ અને બેસ્ટ આપ્યા છે. ટ્વિંકલ પટેલ જૅ ફિલ્મની હિરોઈન છે, રીલ બનાવતા બનાવતા રીલ હિરોઈનમાંથી રીયલ અને રોયલ હિરોઈન બની ગઈ. PVR ખાતે ફ્રેન્ડો ગુજરાતી…

મનોરંજન

ગુજરાતી ફિલ્મ “ઇન્ટરવ્યૂ”નું પ્રીમિયર યોજાઇ ગયું

(રીઝવાન આંબલીયા) સહકુટુંબ સાથે માણવા જેવી ફિલ્મ “ઇન્ટરવ્યૂ” બની છે, તો જરૂરથી જોવા જજો.. ગઈકાલે જોરદાર ગુજરાતી ફિલ્મ “ઇન્ટરવ્યૂ” નો પ્રીમિયર શો અનેક ગુજરાતી ફિલ્મના મોટાભાગના કલાકારો સાથે નિહાળવાનો મોકો મળ્યો.. મેં ઘણી વાર લખ્યું છે કે, સ્ટોરી બાબતે ગુજરાતી…

મુસ્લિમોની સૌથી મોટી ઇદોની ઇદ એટલે “ઈદ-એ-મિલાદુન્નબી” (સલલ્લાહો અલયહી વસલ્લમ)

(અબરાર એહમદ અલવી) હજરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો જન્મ ૧૨ રબીઉલ અવ્વલ સોમવાર, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે “ખૂબ જ પ્રશન્સા પામેલ”. ઇસ્લામ ધર્મની આસમાની કિતાબ “કુરાન શરીફ”માં આ શબ્દ…