પ્રભાસની ફિલ્મમાં સૈફ અને કરીના વિલન બનશે
મુંબઈ,તા.૨૬ બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, સૈફ-કરીના ‘સ્પિરિટ’માં વિલનની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને ફરી એક ફિલ્મમાં જાેવા માટે ચાહકો વર્ષોથી રાહ જાેઈ રહ્યા હતા. હવે તેમની રાહનો અંત આવવાનો છે. નાના નવાબ અને…
હનીટ્રેપ : વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને મહિલાએ રૂ. ૨.૬૫ લાખ લૂંટી લીધા
અમદાવાદ,તા.૨૫ વોટ્સએપમાં વાતચીત શરૃ કરી મહિલાએ કહ્યું કે, મારો પતિ મને બરોબર રાખતો નથી, મારો પતિ દારૃડિયો છે કંઇ કમાતો નથી હું તમારી સાથે રૂબરૂ મળીને વાત કરવા માંગુ છુ. શહેરના અસલાલીમાં મહિલાએ તેના ત્રણ સાગરીતો સાથે મળીને વૃદ્ધને હનીટ્રેપમાં…
ચાઇલ્ડ પોર્નોગ્રાફી જાેવી અથવા ડાઉનલોડ કરવી એ POCSO હેઠળ ગુનો છે : સુપ્રીમ કોર્ટ
મદ્રાસ HCના ર્નિણયને પડકારવામાં આવ્યો, અને SCએ મોટો નિર્ણય સંભળાવ્યો નવીદિલ્હી,તા.૨૪ ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અથવા જાેવી એ POCSO એક્ટ હેઠળ ગુનો છે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ…
ઓલ ઇન્ડિયા દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય કેપ્ટન તરીકે સરફરાજ ખાનની પસંદગી કરવામાં આવી
(ઓઝેફ તીરમીઝી દ્વારા) નાનપણથી જ ક્રિકેટ રમવાના શોખીન સરફરાજખાનનું ક્રિકેટની દુનિયામાં 28 વર્ષનું સફર ખરેખર સફળ રહ્યું છે. અમદાવાદ,તા.24 ઓલ ઇન્ડિયા દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની ટીમના કેપ્ટન તરીકે સરફરાજ ખાનની પસંદગી કરવામાં આવી છે. નાનપણથી જ ક્રિકેટ રમવાના શોખીન…
અમદાવાદમાં આગામી ૨૯ સપ્ટેમ્બરે “વિશ્વ હૃદય દિવસ” નિમિત્તે ૧૦ કિમી.ની હેલ્થ રનનું આયોજન
(રીઝવાન આંબલીયા) આ હેલ્થ રનમાં તમે પણ ભાગ લઈ શકો છે જેના માટે આપે ડીકૅથલોનની ઓફિશિયલ વેબસાઈટ અને એપ ડીકૅથલોન પ્લે પરથી થઈ શકશે. અમદાવાદ,તા.૨૩ ૨૯ સપ્ટેમ્બરના દિવસને “વિશ્વ હૃદય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે જેમાં હૃદયની જાળવણી માટે ક્યા…
“હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ” દ્વારા માતૃવંદનાનો કાર્યક્રમ યોજાયો
(રીઝવાન આંબલીયા) ડોક્ટર નિતીન સુમંત શાહ હંમેશા સેવા કાર્યો કરતા આવ્યા છે. અનેક નિરાધારોને ઘર બનાવી આપ્યા છે. અનેક ગરીબોને મેડિકલ સહાય આપી છે. શિક્ષણ માટે અનેક બાળકોને સહાય કરી છે. ડોક્ટર નિતીન સુમંત શાહનો નામ જ એક માનવતાવાદી મહાન…
ગુજરાતી ફિલ્મ “લોચા લાપસી”નું પ્રીમિયર શો PVR ખાતે યોજાયો
(રીઝવાન આંબલીયા) એક જોરદાર ગુજરાતી ફિલ્મ “લોચા લાપસી” જેમાં જીગરભાઈ ચૌહાણ અને મલ્હાર ઠાકર પોતે પ્રોડ્યુસર તરીકે પણ છે. સહ પ્રોડ્યુસર તરીકે સાહેબ મલિક, વૈદેહી ચિંતન દેસાઈ તથા શિતલ તેજલ પટેલ સાથે છે. ફિલ્મ “લોચા લાપસી” પ્રીમિયર શોમાં ફક્ત ક્યુ…
મહિલા જુનિયર એનટીઆરની ફિલ્મ જાેતી રહી, ડોકટરોએ મગજનું ઓપરેશન કર્યું
આંધ્રપ્રદેશના કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલા સંપૂર્ણ રીતે હોશમાં, ચોંકાવનારું દ્રશ્ય જાેઈને ડોક્ટરો પણ દંગ રહી ગયા આંધ્રપ્રદેશ,તા.૨૦ આંધ્રપ્રદેશના કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૫૫ વર્ષની મહિલાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. આશ્ચર્યની વાત…
અમદાવાદ રેલવે સ્ટેશનમાં તસ્કર-બુટલેગરો બેફામ : દોઢ મહિનામાં ચોરીના ૭૪, દારૂના ૧૮, ગાંજાના ૨ કેસ પકડવામાં આવ્યા
અમદાવાદ,તા.૨૦ છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી ૨.૫૫ લાખનો દારૂ, ગાંજાે પકડાયો હતો. તેમજ મોબાઈલ, રોકડ સહિત કુલ ૨૬.૨૯ લાખનો મુદ્દામાલ ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન છે અને રેલવે બાબુઓની…
“સતરંગી રે” એક સરસ મજાની ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) થોડા પણ અંગત કલાકારો સાથે આ પ્રીમિયરનું આયોજન કરાયું હતું. જે 20 તારીખથી સિનેમા ઘરોમાં રજૂ થશે વાત કરીએ થોડી ફિલ્મ વિશે ફિલ્મની સ્ટોરી ઇર્શાદ દલાલ દ્વારા લખવામાં આવી છે, ડિરેક્શન ની ડોર પણ એમના હાથમાં છે ,…