Safeer News

Breaking News from Ahmedabad

Editor

ગુજરાત

નવસારી : મૂશળધાર વરસાદના પગલે રાંધણ ગેસના બાટલા પાણીના પ્રવાહમાં તણાયા

જૂનાથાણા વિસ્તારમાં આવેલી ખાનગી ગેસ એજન્સીનો આ બનાવ છે. ગેસ સિલિન્ડર તણાઈને રોડ પર આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. નવસારી,તા.૨૨નવસારીમાં ૯ ઈંચ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તા પર પાણી હોવાના કારણે શહેરના મુખ્ય રસ્તા બંધ કરવા…

અમદાવાદ

અમદાવાદ : હાઇકોર્ટના દિશાનિર્દેશની અવગણના કરતુ તંત્ર

અમિત પંડ્યા AMCના અધિકારીઓ જ્યારે આ રખડતા ઢોરોને પાંજરે પુરવા તામજામ લઈને નીકળે છે તે જ સમયે અગાવથી ઢોર માલિકોને જાણ કરવામાં આવી રહી છે તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે અમદાવાદ,તા.૨૨ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તંત્રને રોડ-રસ્તા પર રખડતા ઢોરોને…

વાંધાજનક ફોટો પાડી પરિણીતા પર અવાર નવાર દુષ્કર્મ આચરનાર હવસખોરની ધરપકડ

પરિણીતા વાડીએ એકલી હતી ત્યારે તેની જાણ બહાર આરોપીએ તેના વાંધાજનક ફોટા પાડી લીધા હતા. મોરબી,મોરબી જિલ્લામાં વાંધાજનક ફોટો કે, વિડીયો બનાવી લઈને દુષ્કર્મ આચરવામાં આવે તેવી ઘટના અગાઉ પણ સામે આવી છે. તેવી જ એક ઘટના હાલમાં હળવદ તાલુકાના…

ગુજરાત

દહેગામ : જોરાવર નગર વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા

(જયમીન ચૌહાણ) દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના કારણે અહીંના બાળકો શાળાએ પણ જઈ શકતા નથી અને ગૃહિણીઓ પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે પણ બહાર જઈ શકતી નથી. ગાંધીનગર,તા.૨૧ ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં જોરાવર નગર વિસ્તારમાં છેલ્લા કેટલાય…

દેશ

મણિપુરમાં મહિલાઓ પર થયેલી ક્રૂરતા પર બોલિવૂડ પણ મેદાને ઉતર્યું

ટ્‌વીટ કરતા સોનુ સૂદે લખ્યું છે કે, “મણિપુરના વીડિયોએ દરેકના દિલને હચમચાવી નાખ્યું છે. તે માનવતા હતી જેની પરેડ કરવામાં આવી હતી..સ્ત્રીઓની નહીં.” મુંબઈ,તા.૨૧મણિપુર રેપ કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ…

ગુજરાતમાંથી ટી.બી.ની સંપૂર્ણ નાબૂદી માટે જનઆંદોલનની જેમ કામ કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ

રાજભવનમાં આયોજિત આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શ્રીમતી શાહમીના હુસૈન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર,ગુજરાતમાં એક લાખ વ્યક્તિએ પ્રતિવર્ષ ટી.બી.ના હવે માત્ર ૧૮૯ દર્દીઓ મળી રહ્યા છે….

યુવતીને ભગાડી જનારના ભાઈને લોકોએ ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો

ગુજરાતના મોરવા હડફ તાલુકાના વાડોદર ગામમાં પ્રેમ કરવાની યુવકના ભાઈને સજા પ્રેમ કરવાની તાલિબાની સજા ! યુવતીને ભગાડી જનાર યુવકના ભાઈને લોકોએ ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર પંચમહાલ,૨૦ગુજરાતમાં પ્રેમ કરવાની તાલિબાની સજાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેને…

અમદાવાદ

આરોપી બાપ-બેટાને કાયદાનું ભાન કરાવીશું : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગુજરાતના ગૃહરાજ્ય અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મૃતકોના પરિવારની મુલાકાત લીધી હતી. અમદાવાદ,૨૦અમદાવાદના એસજી હાઈવે પર બુધવારની મધરાતે ઉપરાઉપરી બે અકસ્માત સર્જાયા. પહેલો અકસ્માત જાેવા ઉભા રહેલાં લોકોને પુરપાટ ઝડપે આવતી ગાડીએ કચડી નાંખ્યાં. આ ઘટનામાં ફરજ પરના બે…

OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અપશબ્દો બંધ થશે, કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તમામ મોટા ઓટીટી પ્લેટફોર્મના રિપ્રેઝેન્ટેટિવ સાથે બેઠક યોજી હતી. લોકડાઉનના સમયથી ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) મનોરંજન માટે લોકોની પહેલી પસંદગી તરીકે ઉભરીને સામે આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટીટી (OTT) પ્લેટફોર્મ ખૂબ જ…

ભારે કરી..! લવમેરેજ થયા કેનેડામાં અને માથાકુટ મહેસાણામાં થઇ

યુવતીના પરિવારે યુવકના ઘરે તોફડોડ કરી અને તેના માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો મહેસાણા,મહેસાણા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં છોકરો અને છોકરી પોતાના પરિવારોથી દુર સાત સમુંદર પાર હતાં. આજુ બાજુના ગામમાં રહેતાં પ્રેમીપંખીડા યુવક-યુવતીને…