Safeer News

Breaking News from Ahmedabad

Editor

લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સલમાન ખાને મોટી જાહેરાત કરી

સલમાન ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ‘દા-બંગ’ ટૂરની જાહેરાત કરી છે. સલમાન અવારનવાર આ ટૂર કરતો રહે છે. મુંબઈ,તા.૨૭ સલમાન ખાનના નજીકના મિત્ર અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાેકે, ગેલેક્સી…

વડાપ્રધાનએ ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન ડિજિટલ અરેસ્ટ વિશે માહિતી આપી

જ્યારે પણ તમને આવો ફોન આવે ત્યારે સૌથી પહેલા તમારે ડરવું જાેઈએ નહીં : વડાપ્રધાન મોદી નવી દિલ્હી,તા.૨૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૧૫મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ ડિજિટલ અરેસ્ટ ફ્રોડ વિશે મહત્વપૂર્ણ માહિતી…

પેલેસ્ટાઈન-ઈઝરાયેલ સંઘર્ષ : સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિની બેઠકમાં સરકારે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

ભારતની નજરમાં પેલેસ્ટાઈનની અલગ ઓળખ છે, સરકાર પેલેસ્ટાઈનને માનવતાવાદી સહાય પૂરી પાડી રહી છે : વિદેશ બાબતોની સ્થાયી સમિતિમાં સરકારનો જવાબ પેલેસ્ટાઈન પર ભારતનું વલણ સ્પષ્ટ કરતાં વિદેશ સચિવે કહ્યું કે, સરકારે વારંવાર કહ્યું છે કે, ભારતનું વલણ પેલેસ્ટાઈનની તરફેણમાં…

શરમજનક ઘટના : ૯૨ વર્ષના વયોવૃધ્ધે ફૂલ જેવી બાળાના શરીર સાથે કર્યા અડપલા

ભોગ બનનાર બાળાને નરાધમ વયોવૃધ્ધે ગુપ્ત ભાગ પર હાથ ફેરવી અડપલા કર્યા હતા, બાળાને તે ન ગમ્યુ હોય કે, પછી દુઃખાવો થયો હોય તેમ તેણે ઘરે જઈ માતાને ઈશારાથી જાણ કરી હતી. રાજકોટ,તા.૨૬ સભ્ય સમાજનું માથું શરમથી ઝુકી જાય તેવી…

અમદાવાદ : કાલુપુરમાં મહિનાથી નોકરી કરતી યુવતીનો પીછો કરીને છેડતી કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ, એક તરફી પ્રેમમાં પાગલ યુવક મહિનાથી કાલુપુરમાં નોકરી કરતી યુવતીનો પીછો કરીને છેડતી કરતો હતો. તાજેતરમાં સારંગપુર બસ સ્ટેન્ડ ઉપર ગયો હતો અને યુવતીને તેને પ્રોબલેમ શું છે, હું વર્ષોથી સિંગલ છું, પહેલા કોઇ છોકરી ગમી નથી તું જ…

અમદાવાદ દેશ

પેન્શનધારકો માટે ખુશખબર, ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે જીવન પ્રમાણપત્ર : પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગની પહેલ : પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે અમદાવાદ,તા.૨૫ હવે પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના…

સોશિયલ મીડિયા : અંડરવર્લ્ડ ડોનના ફોટા પોસ્ટ કરીને ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ FIR નોંધાઈ

દેશના યુવાનોમાં જે રીતે ગુંડાઓ અને ગુનેગારોની છબી ઉભી થઈ રહી છે તે ચિંતાજનક દાઉદનો ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુકાયો, પોલીસે કાર્યવાહી કરી નવી દિલ્હી,તા.૨૫ દેશના યુવાનોમાં જે રીતે ગુંડાઓ અને ગુનેગારોની છબી ઉભી થઈ રહી છે તે ચિંતાજનક…

પત્ની પોતાના પતિને ‘હિજડા’ કહે તો તે ગુનો છે ? પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય કર્યો

પતિનો આરોપ છે કે, તેની પત્ની તેને સેક્સનો સમયગાળો રેકોર્ડ કરવા કહેતી હતી અને એ પણ કહ્યું હતું કે “સેક્સ એક વખતમાં ઓછામાં ઓછા ૧૦-૧૫ મિનિટ સુધી ચાલવું જાેઈએ અને રાત્રે ઓછામાં ઓછો ત્રણ વખત કરવું જાેઈએ” પંજાબ,તા.૨૪ હાઈકોર્ટે પત્નીની…

શું ઇઝરાયેલ ગાઝા પર કબજાે કરીને યહૂદીઓને વસાવવા માંગે છે..? જમણેરી મંત્રી બેન ગ્વીરે જણાવ્યું

બેન ગ્વીરના નિવેદનથી સવાલો ઉભા થયા કે, શું ઈઝરાયેલ ગાઝા પર કબજાે કરવા માંગે છે..? ઈઝરાયેલની સ્થાપના બાદથી મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનીઓને તેમના ઘર છોડવા પડ્યા હતા. ૧૯૪૮માં જ્યારે ઈઝરાયેલ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ૭ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. ઇઝરાયેલ,તા.૨૩…

ગુજરાતી ફિલ્મ “HAHAકાર”નું PVR ખાતે પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) શહેરના પીવીઆર ખાતે એક જોરદાર ગુજરાતી ફિલ્મ “HAHAકાર”નું પ્રીમિયર યોજાયું હતું Film Review Jayesh Vora ફિલ્મનું નામ “HAHAકાર” છ ઓડી થિયેટર બુકિંગ સાથે houseful પ્રીમિયર રહ્યું હતું. મોટાભાગના દરેક કલાકારો હાજર પણ રહ્યા હતા અને આમંત્રિત મહેમાન કલાકારો…