Safeer News

Breaking News from Ahmedabad

Editor

‘મહિલા મહાસમિતિ’ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

(Rizwan Ambaliya) અમદાવાદ,તા.૧૬  અમદાવાદ શહેરના મહિલા મહાસમિતિ દ્વારા  16.4.2025 ના રોજ 1008 ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિની અને સમિતિના  નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામ ધૂમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમૃતા જી કટારિયા જૈનમ ગ્રુપના સાલની જૈનનું…

અમદાવાદ ખાતે “પંચમ એવોર્ડ” ૨૦૨૫નું સફળ આયોજન કરવામાં આવ્યું

(Rizwan Ambaliya) પંચમ ઇવેન્ટ પ્રસ્તુત મહાવીરસિંહ વાધેલા આયોજીત “પંચમ એવોર્ડ” ૨૦૨૫નું સફળ આયોજન અમદાવાદ ખાતે યોજાયું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીયા શૈલેષ પરમાર- જે. કે મોટર્સ, હેમલ પંચાલ, ગજેન્દ્ર સિંહ જાડેજા- ગણેશ પી. જી, મનન મુંધવા, નિરવ વાઘેલા, ભારતી…

વ્યક્તિ વિશેષ : “એનોક ડેનીઅલ – અનુપમ એકોર્ડીયન પ્લેયર”

– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા “બ્રિટિશ પુસ્તક પ્રકાશક કંપની મિલ્સ એન્ડ બુન્સની વાર્તાઓની અસર ભારતીય સીનેમા જગત અને તેમાં પણ ખાસ કરીને હિંદી ફિલ્મોની પ્રણય ત્રિકોણ વાળી વાર્તાઓ પર ખૂબ રહી છે.” વરસો પહેલા રાજકોટની લાખાજીરાજ લાયબ્રેરીના કાઉન્ટર પર હું નવું…

ફિલ્મ ‘ફુલે’ : સેન્સરશીપ પાછળની વિચારધારા

– કલ્પના પાંડે ‘ફુલે’ જેવી ફિલ્મોને કડક નિયમો લાગુ કરવામાં આવે છે એ દર્શાવે છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સામાજિક સુધારણાઓ વિશે બોલતી ફિલ્મો પર નિયંત્રણ કરવા માંગે છે, જ્યારે વિભાજનકારક કથાઓને છૂટ આપે છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા…

ગુજરાતી અર્બન ફિલ્મ “સુરતી લોચો” મુવીનું મુહૂર્ત યોજાયું

(Rizwan Ambaliya) નિર્માતાના જણાવ્યા મુજબ આ ફિલ્મનું શૂટિંગ આગામી મહિનામાં વિવિધ સ્થળોએ થશે અને તેનું પ્રથમ ટ્રેલર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અમદાવાદ શહેરના બોપલ ખાતે હાસ્ય અને સંસ્કૃતિનું મિશ્રણ ગુજરાતી અર્બન ફિલ્મ “સુરતી લોચો” મુવીનું સફળ મુહૂર્ત યોજાયું હતું….

સીને મેજીકના બેનર હેઠળ હોલી સ્નેહ મિલન એન્ડ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

(Rizwan Ambaliya) ભરત શર્મા અને શુભમ શર્મા દ્વારા આયોજિત સીને મેજીક હોલી સ્નેહ મિલન એન્ડ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામાંકિત કલાકારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ અને ભાસ્કરભાઈની વિશેષ…

ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર કરવામાં આવશે

(Rizwan Ambaliya) ભગવાન મહાવીર ૭૦૦ કિલોના ચાંદીના રથ પર બિરાજમાન થઈ શહેર નગરભ્રમણ કરીને કુંડલપુર નગરી, વલ્લભસદન પોહચશે. જૈન ધર્મનો પ્રભાવ સમજાવવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ અને…

ઈન્ટરનેશનલ એવોર્ડસ : ‘મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ’ મુંબઇમાં યોજાયો

(Rizwan Ambaliya) મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ ઈન્ટરનેશનલ એવોર્ડસ મુંબઇમાં યોજાયો હતો જેમા બોલીવુડ, હોલીવુડ તથા અનેક કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. તારીખ 29મી માર્ચે મુંબઇમાં લતા મંગેશકર ઓડીટોરીયમમાં ઈન્ટરનેશનલ મહારાજા ફિલ્મ ફેસ્ટિવલના અંતર્ગત સીઝન-૨ ના અનેક કલાકારો જેમ કે, બોલિવૂડ એક્ટર…

ભાવનગરમાં યોજાયેલ બિઝનેસ એવોર્ડમાં બોલિવૂડ એક્ટ્રેસ શાઝાન પદમસીએ હાજરી આપી

(Rizwan Ambaliya) બોલિવૂડ એક્ટ્રેસ શાઝાન પદમસીના હસ્તે બ્યૂટીસીયનને એવોર્ડ આપવામાં આવ્યા હતા ભાવનગર ખાતે યોજાયેલ એક એવોર્ડ શોની અંદર બોલિવૂડની એક્ટ્રેસ શાઝાન પદમસીએ હાજરી આપી હતી.  ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિયોટોરીયમ – સરદારનગર ખાતે શ્રીજી કોસ્મેટિક શોપના આયોજક યોગેશભાઈ અને શ્રીમતી…

ગ્લોબલ સ્ટાર રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’નો ધમાકેદાર ફર્સ્ટ લુક જાહેર

(Divya Solanki) ગ્લોબલ સ્ટાર રામ ચરણના જન્મદિન પર તેમની આવનારી ફિલ્મ પેડ્ડીનો ધમાકેદાર ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. રામ ચરણ પોતાની બહુપ્રતિક્ષિત 16મી ફિલ્મ સાથે સિલ્વર સ્ક્રીન પર થહલકા મચાવવા માટે તૈયાર છે, જેનું નિર્દેશન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મકાર…