Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજ્યમાં તાપમાન ઊંચુ જશે…જાણો હવામાન નિષ્ણાતની આગાહી

(અબરાર એહમદ અલવી)

રાજ્યમાં તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલ યેલ્લો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં 9 માર્ચ 2025થી 13 માર્ચ 25 દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભેજવાળા પવનોને કારણે અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડશે.