Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ

અમિત પંડ્યા 

વસ્ત્રાલ,અમદાવાદ,તા.૨૬ 

હિન્દુ ધર્મ મુજબ ઊજવાતી ત્રણ મહારાત્રિ એટલે શિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ પૈકી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે.

સાથે સાથે આજે એક વિશેષ સંજોગ છે એટલે કે, આજે અમદાવાદના 614માં સ્થાપના દિવસ પણ છે એટલે આજે અમદાવાદના વસતા તમામ લોકોને મહા શિવરાત્રિ અને અમદાવાદના 614માં સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ…