ABC ટ્રસ્ટના ૧૮ વર્ષ સફળતા પુર્વક પૂર્ણ થવા બદલ જી.એ શેખ (મુન્નાભાઈ )ને ટ્રોફી આપી શાલ ઓઢાડી સન્માન કરાયું
તા.૧૮/૨/૨૦૨૫
શહેરના પ્રહલાદ નગર ખાતે મંગળવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે બાર બે કયુ નેશન સાથિયાણી ટીમે એ.બી.સી. ટ્રસ્ટના ૧૮ વર્ષ સફળતા પુર્વક પૂર્ણ થવા બદલ જી.એ શેખ (મુન્નાભાઈ)ને ટ્રોફી આપી શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
એ.બી.સી. ટ્રસ્ટના પ્રમુખ જી.એ શેખ મુન્નાભાઈ એ સાથિયાણી ડો.ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.