(Rizwan Ambaliya)
આ શોનુ સમગ્ર આયોજન હિમાંશુ મકવાણા અને હર્ષ મકવાણા કરી રહ્યા છે અને મીડિયા પાર્ટનર તરીકે “મારું મંતવ્ય” અને “સફીર” ન્યુઝ પેપર સાથે જોડાયા છે.
રાજકોટ,તા.૨૦
મકવાણા પ્રોડક્શન અને માય ઇવેન્ટ પ્રસ્તુત મેનેજડ બાય ગજ કેસરી ઇવેન્ટ “ગુજરાત ફેશન સ્ટાર સીઝન 5″નો ગ્રાન્ડ ફિનાલે 31મી જાન્યુઆરી 2025ના રોજ રાજકોટ ખાતે યોજાશે જેમાં પાર્ટીસીપેન્ટના ટ્રેડિશનલ ક્લોથ પ્રીમિયમ મેકઅપ ફોટોશૂટ તેમજ વિનરને ટ્રોફી શેશ ક્રાઉન અને અનેક ગિફ્ટ વિનરને પ્રાઇઝ આપવામાં આવશે.
મિસ તથા મિસ્ટર ગુજરાત ટેગને ગુજરાત લેવલે પ્રેસ પ્રમોશન ન્યુઝ ચેનલ સાથે ઇન્ટરવ્યૂ સાથે બ્રાન્ડ પ્રમોશન આપવામાં આવશે. આ શોમા ભાગ લેનારને મોડેલિંગ સીરીયલ ફિલ્મ એડ શૂટમાં ચાન્સ આપવામાં આવશે. આ શોની અંદર ડાયરેક્ટર, લેખક, પ્રોડ્યુસર, બિઝનેસમેન, રાજકીય નેતા તથા ફિલ્મી અભિનેતા હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મકવાણા પ્રોડક્શન અને માય ઇવેન્ટ દ્વારા ફેશન શોનો સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોનુ સમગ્ર આયોજન હિમાંશુ મકવાણા અને હર્ષ મકવાણા કરી રહ્યા છે અને મીડિયા પાર્ટનર તરીકે “મારું મંતવ્ય” અને “સફીર” ન્યુઝ પેપર સાથે જોડાયા છે. તો પછી આપ રાહ શેની જોઈ રહ્યા છો..? તો પછી આજે જ રજીસ્ટ્રેશન કરાવો.
સંપર્ક કરો
મોબાઈલ : ( 8460761443/8488060408)