Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

અમદાવાદ : PVR ખાતે ગુજરાતી ફિલ્મ “લોટરી”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

શહેરના PVR ખાતે ગુજરાતી ફિલ્મ “લોટરી” (Lottery)નું પ્રીમિયર યોજાયું હતું.

આવો જાણીએ થોડું ફિલ્મ વિશે… જયેશ વોરા
Gujarati Film by Raval Pooja

PVR ખાતે ગુજરાતી ફિલ્મ લોટરીની ઘણા બધા માનનીય મહેમાનોની હાજરીમાં રજૂઆત થઈ, જીતેન્દ્રભાઈ ઠક્કર અને ઉમંગ આચાર્યની સાથે ઘણા બધા કલાકારોની પહેલી ફિલ્મ હતી, છતાં જે ઉમંગ હતો અને બહુ જ સરસ રજૂઆત હતી, અને ખરેખર લોટરી ફિલ્મમાં કોમેડીની લોટરી લાગી ગઈ હતી, નાના નાના રીલ બનાવતી જોડી પારુ એન્ડ ગુરુ ની સફળતાની શુભકામના અને અભિનંદન…

ટાઇટલ સોંગ લોટરી બહુ સરસ ગાયું છે Dev Pagli
પૂજાબેન રાવળ હંમેશા કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હોય છે અને એમાં એમને હંમેશા સફળતા પણ મળે છે તો નવા કલાકારોને આ રીતે ચાહના મલતી રહે તેવી શુભકામના સાથે ફિલ્મ સાથે જોડાયેલા તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન….

(Photography by Jayesh Vora)