Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

આ દેશોમાં શારિરીક સંબંધો બાંધવા માટે કરવુ પડે છે વિચિત્ર નિયમોનું પાલન, એક તો વિચારી પણ નહીં શકો એવો છે કાયદો

આમાંના ઘણા કાયદા એવા છે કે તમે તેમના વિશે જાણીને આશ્ચર્ય પામશો. ચાલો આપણે જાણીએ કે કયા દેશમાં શારીરિક સંબંધને લગતા આવા વિચિત્ર કાયદા છે.

માતા સામે પતિ સાથે સંભોગ કરે છે દિકરી

કોલમ્બિયા: અહીં સંભોગને લગતા એક વિચિત્ર નિયમનું પાલન કરવામાં આવે છે. કોલમ્બિયાના Cali વિસ્તારમાં મહિલા ફક્ત તેના પતિ સાથે જ સંભોગ કરી શકે છે. પ્રથમ વખત તેના પતિ સાથે સંભોગ કરતી વખતે, છોકરીની માતા રૂમમાં સાક્ષી તરીકે હાજર રહે છે. તે માતાની સામે લાઈટ ચાલુ રાખીને પતિ સાથે સંબંધ બનાવે છે.

માતા અને પુત્રી સાથે મળીને સંભોગ કરી શકે છે

બોલિવિયા: આ દેશના સાન્ટા ક્રુઝ વિસ્તારમાં, પુરુષોને તેવો અધિકાર છે કે ઈચ્છે તો માતા અને તેની પુત્રી બંને સાથે સંભોગ કરી શકે છે. તેને આ અધિકાર કાયદેસર રીતે મળ્યો છે. આમ કરવા માટે, તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાતી નથી.

પ્રાણીઓ સાથે સંબંધ બનાવી શકાય છે

લેબનોન: આ દેશમાં એક નિયમ છે કે પુરુષો  પ્રાણીઓ સાથે પણ સંભોગ કરી શકે છે પરંતુ શરત એ છે કે માદા હોવુ જોઇએ. જો કોઈ પુરુષ નર પ્રાણી સાથે સંભોગ કરવા બદલ દોષી સાબિત થાય છે, તો તેને કડક સજા મળે છે. આ ગુના બદલ તેને ફાંસી પણ આપી શકાય છે.

બાઇક પર સંબંધ ન બાંધી શકાય

યુકે: આ દેશની રાજધાનીમાં, તમે તમારા પાર્ટનર સાથે પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલી બાઇક પર સંબંધ બાંધી શકતા નથી. આ સાથે, પબ વિસ્તારમાં કોઈ અજાણી સ્ત્રીને સંભોગ માટે આમંત્રિત કરી શકાતી નથી. આ કરવા માટે, તમારે 3 મહિનાની કેદ અને ભારે દંડ ભોગવવો પડી શકે છે.

રૂમની લાઇટ ચાલુ રાખવી ગુનો

યુ.એસ.એ.ના વર્જિનિયામાં સંભોગ દરમિયાન રૂમ લાઈટ ચાલુ રાખવી તે ગુનો માનવામાં આવે છે. આવું કરવા માટે, સંભોગ કરનારા દંપતી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સંભોગ દરમિયાન જો અવાજ બહાર આવે તો પણ પડોશીઓ ફરિયાદ કરી શકે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *