18 વર્ષના છોકરાએ Uberનું નેટવર્ક કર્યું હેક, કંપનીએ તેની બંધ કરવી પડી આખી સિસ્ટમ
કંપનીએ કહ્યું કે, સાયબર સુરક્ષા સાથે જોડાયેલા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઉબેરના પ્રવક્તા સેમ કરીએ જણાવ્યું હતું કે, હેકરે કર્મચારીની કાર્યસ્થળની મેસેજિંગ એપ્લિકેશન સ્લેકની ઍક્સેસ મેળવી હતી. આનો ઉપયોગ કરીને, હેકરે ઉબેરના કર્મચારીઓને સંદેશ મોકલ્યો કે કંપની…