પિતા પાંચમાં નિકાહની કરી રહ્યા હતા તૈયારી : બાળકોએ તે સ્થળ પર પહોંચીને કરી પીટાઇ
‘પિતાએ જે પહેલી મહિલા સાથે લગ્ન કર્યા હતા તેમણે તે મહિલાને તલાક આપી દીધા હતા. મારી માતા મારા પિતાની બીજી પત્ની છે અને અમે કુલ ૭ ભાઈ બહેન છીએ.’ છેલ્લા ઘણા સમયથી પિતા ઘરનો ખર્ચ પણ આપતા નથી અને હવે…