Safeer News

Breaking News from Ahmedabad

#MaalDhariSamaaj

સુરતમાં માલધારી સમાજના આંદોલનનો સુખદ અંત, સીઆર પાટીલ સાથે આગેવાનોએ કરી બેઠક

સીઆર પાટીલ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક 1 કલાક સુધી ચાલી હતી. ત્યારે આ બેઠકનો સુખદ અંત આવ્યો છે.  સુરત ખાતે માલધારી સમાજના આગેવાનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંદોલન વધુ આગળ ચાલે એ પહેલા જ તેનો…