RSS ઉપર પ્રતિબંધ મુકવાની લાલુ પ્રસાદની માંગ
(અબરાર એહમદ અલવી) લાલુ પ્રસાદે ભાજપનુ નામ લીધા વગર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં લાલુએ કહ્યુ કે, ભ્રષ્ટાચારની બોલબાલા છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI) પર લગાવવામાં આવેલા પ્રતિબંધનું સ્વાગત કર્યુ છે……