શાળામાં અજાણી વ્યક્તિએ ૪ વર્ષની બાળકી સાથે કર્યો ડિજિટલ રેપ
બાળકીને જ્યારે નજીકની હોસ્પિટલ લઈ જવાઈ અને ડોક્ટરે સારવાર દરમિયાન બાળકી સાથે વાત કરી તો તેણે શાળામાં ઘટેલી આ કરતૂત અંગે જાણકારી આપી. ઉત્તરપ્રદેશ, યુપીના નોઈડાથી એક ૪ વર્ષની બાળકી સાથે ડિજિટલ રેપનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ…