Safeer News

Breaking News from Ahmedabad

#Balloon

ગુજરાત

સુરતમાં ૧૦ માસનું બાળક રમતાં રમતાં ફુગ્ગો ગળી જતાં મોતને ભેટ્યું, સિવિલમાં માતાનું હૈયાફાટ રુદન

૧૦ મહિનાના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ ડોક્ટરે તેની તપાસ કરી હતી. એમાં જાણવા મળ્યું હતું કે બાળક ફુગ્ગો ગળી ગયા બાદ ગળામાં તેનું રબર ચોંટી ગયું હતું, જેને લઇ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી,…