૭૫ વર્ષની વૃદ્ધાને પેન્શનના માત્ર ૭૫૦ રૂપિયા લેવા ૩ કિ.મી. પહાડ પર ચઢી જવુ પડ્યું
રાજસ્થાન ,તા.૧૮રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ પર નેટવર્કની સૌથી મોટી સમસ્યા છે. અહીં ભાખર વિસ્તારના ગામોમાં રાશન અને પેન્શન માટે આદિવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના રતોરા ફળી ગામમાં ગુરુવારે એક ૭૫ વર્ષની મહિલાને ખાટલામાં બેસાડીને ૩.કિ.મી…