શિખર પહારિયાનું પ્રગતિ અને એકતા તરફનું એક પગલું
(Divya Solanki) સમુદાય કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા શિખરે શાંતાઈ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમને દત્તક લીધું. સોલાપુર, મહારાષ્ટ્ર – શિખર પહારિયાએ તાજેતરમાં સોલાપુરની મુલાકાત લીધી, જ્યાં તેમણે સામાજિક પરિવર્તન અને એકતાને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી. વિવિધ જાતિઓ, ધર્મો અને…
અમદાવાદ : મોબાઈલના વેપારીઓનો કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવનાર ધ્રુવ પટેલ કોણ..?
અમદાવાદ,તા.૧૦ જે વેપારીઓ સાથે ફ્રોડ થયો છે તેમાંથી એક વેપારીનો તો આત્મહત્યા કરવાનો વારો આવી ગયો છે. શહેરના ઘીકાંટા મોટી હમામ પોળનો ધ્રુવ પટેલ જેણે મોબાઈલના વેપારીઓ સાથે ઘણા સમય સુધી કામ કરી તેમને વિશ્વાસમાં લઇ આખરે કરોડો રૂપિયાનો ફાંદો…
ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું, તમામ સ્ટાર્સ એક્શન અવતારમાં જાેવા મળ્યા
નિર્માતાઓએ ૪ મિનિટ ૫૮ સેકન્ડનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી લાંબુ ટ્રેલર છે. આટલું મોટું ટ્રેલર આ પહેલા ભાગ્યે જ આવ્યું હશે. મુંબઈ,તા.૦૮ દિવાળીના અવસર પર ૧ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર…
અમદાવાદ : ટ્રાફિકને લઈને પોલીસની સખ્ત કાર્યવાહી બે હજારથી વધુ વાહનચાલકોનું લાઇસન્સ રદ થશે..!
અમદાવાદ,તા.૮ હાઇકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરાતા લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિકને લઈને પોલીસે આકરું વલણ અપનાવવા માંડ્યું છે. તેથી જાે વારંવાર ટ્રાફિક ભંગ કરવાની ટેવ પડી હોય તો ચેતી જજાે….
નવરાત્રી સમાચાર : પોલીસ ભાઈ-બહેનો સાથે અન્ય અધિકારીઓ તથા પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ પણ ગરબે ઝૂમ્યા
(રીઝવાન આંબલીયા) હાલમાં શક્તિપર્વ નવરાત્રી ચાલુ છે ત્યારે પૂરા દેશમાં ઉજવાતા આ તહેવારમાં સૌ કોઈ ‘માં’ના ગરબામાં ઝૂમી માતાજીની ભક્તિમાં લીન છે. ત્યારે પાવાગઢ મહાકાળી માતાના મંદિર ખાતે ૨૪ કલાક ખડેપગે સેવા આપતા પોલીસ જવાનો આજના કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકાર…
અમદાવાદ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા
અમદાવાદ, એક પીડિત માતાને ન્યાય અપાવવા માટે એડવોકેટ શમશાદ પઠાણ, એડવોકેટ ઇમ્તિયાઝ ખાન અને એડવોકેટ અસલમ બેલીમ સહિત સરકારી વકીલ એન.વી.ચૌહાણ કોર્ટમાં તમામ સાક્ષીઓને તપાસ્યા હતા, નિવેદનો નોંધ્યા હતા અને તેમના વતી કેસ લડ્યા હતા. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના…
અમે પેલેસ્ટાઇનના અધિકારો માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો : ઈરાનના સર્વોચ્ચ નેતાએ તેમના સંબોધનમાં કહ્યું
અમે પેલેસ્ટાઇનના અધિકારો માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો, અને જાે જરૂર પડશે તો અમે ફરીથી કરીશું : ઈરાનના સર્વોચ્ચ નેતા ઈઝરાયેલને ફરી હુમલાની ધમકી આપી..! ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ૫ વર્ષમાં પહેલીવાર શુક્રવારની નમાજની આગેવાની કરતી વખતે લોકોને…
રાજકોટ : ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરનાર યુવાનની ધરપકડ કરવામાં આવી
સાયબર ક્રાઈમ પોલીસ સોશ્યલ મિડીયા પર વોચ રાખતી હોય છે જે અન્વયે ફેસબૂક મારફતે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરાયાનું જણાતા આરોપીને તેના મોબાઈલ ચેક કરવા પોલીસ સ્ટેશને રૃબરુ બોલાવાયો હતો. રાજકોટ,તા.૩ ડીજીટલ યુગનો સ્વવિકાસથી માંડીને ધંધા-રોજગાર, સરકારી કામકાજ સહિતના…
અમદાવાદ શહેરમાં જ્યોતિષ મહાકુંભનું સફળ આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) મીતા જાની દ્વારા હંમેશા આવા સફળ આયોજન થતા હોય છે જેમાં જ્યોતિષ અને વાસ્તુને એક અલગ મુકામ તરફ લઈ જવામાં મિતા જાની સાથે મિરલ ફાઉન્ડેશનના ફાઉન્ડર આવી રીતે પ્રોગ્રામ કરતા રહે છે. અમદાવાદની બીનોરી હોટલમાં જ્યોતિષનો બે દિવસનો…
વૃદ્ધ માતા સાથે ક્રૂરતા : ૬૨ વર્ષીય વૃદ્ધ માતાને બે પુત્રોએ જીવતી સળગાવીને મારી નાખી
વૃદ્ધ માતાને ઝાડ સાથે બાંધી તેને ફરીથી નિર્દયતાથી મારવામાં આવ્યો, પછી પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી. ત્રિપુરા,તા.૩૦ ત્રિપુરામાં, બે નાલાયક પુત્રોએ તેમની વૃદ્ધ માતા સાથે એવી ક્રૂરતા કરી કે, તેનાથી કોઈપણની કરોડરજ્જુમાં કંપારી આવી જશે. પુત્રોએ પહેલા તેમની ૬૨…