હજરત સૈયદ કુત્બુદ્દિન કાદરી પીરાનપીર (રહે.)ના ઉર્ષ નિમિત્તે મઝાર શરીફ પર ગલેફ પેશ કરાઈ
અમદાવાદ,તા.૧૩ શહેરના જમાલપુર વિસ્તારમાં પીરાને પીરના ચિલ્લા તરીકે ઓળખાતી દરગાહમાં આવેલ મહાન સુફી સંત હમ શબીહે ગૌસુલ આઝમ હઝરત સૈયદ કુત્બુદ્દિન કાદરી (રહમતુલ્લાહ અલયહે) ના ઉર્ષની ઉજવણી શાનો સોકતથી કરવામાં આવી હતી. આ ઉર્ષ નિમિત્તે રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી…
ઇઝરાયેલ લગભગ બે અઠવાડિયાથી દક્ષિણ લેબનોનમાં જમીન પર આક્રમણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
ઉત્તરી ગાઝામાં નુસેરિત શરણાર્થી શિબિર પર ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો ગાઝા,તા.૧૩ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલા ચાલુ છે. મધ્ય ગાઝામાં ઈઝરાયેલના તાજેતરના હવાઈ હુમલામાં એક પરિવારના આઠ…
વડોદરા : સોશ્યલ મીડિયા પર પતિએ પજવણી કરતા ૨૦૦ જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા
વડોદરા,તા.૧૩ પતિના ત્રાસથી બચવા માટે તેણે ૬ હજાર ડોલર, આઇફોન અને બ્રાન્ડેડ શૂઝ વગેરે ચીજાે મોકલી હતી. તે છતા પણ તેનો પતિ અને મળતિયાઓ હજી પણ પજવી રહ્યા છે. અમેરિકામાં અભ્યાસ માટે ગયેલી છાણી વિસ્તારની યુવતીને તેના પતિએ સોશ્યલ મીડિયા…
સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ ખુદાનુમા અને પીરાનપીર (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના ઉર્ષ નિમિત્તે અકીદતની ગલેફ પેશ કરાઈ
અમદાવાદ,તા.૧૩ બંને સુફીસંતોના મઝાર શરીફ પર ચાદર ચઢાવીને આપણા દેશમાં શાંતિ સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા ગુજરાત અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી. અહમદાબાદ શહેરની મધ્યમાં લાલ દરવાજા ખાતે આવેલ મહાન સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ…
અમદાવાદ : “નગરદેવી”ની નગરીમાં નગરજનોની દિવાળી બગાડવાનો કારસો..!
ઐતિહાસિક “નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિર જોડે ઐતિહાસિક ત્રણ દરવાજા બઝાર પણ આવેલું છે જ્યાં ઘણા વર્ષોથી હજારો લોકો રોજી-રોટી માટે ફૂટપાથ પર બેસીને ધંધો કરે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. “નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ બઝારમાં…
“જાે પતિ પોતાની જાતીય ઈચ્છાઓ પત્ની સમક્ષ વ્યક્ત નહીં કરે તો તે ક્યાં જશે” : અલ્હાબાદ હાઈકોર્ટ
FIRમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પતિ પ્રાંજલ દારૂ પીવે છે અને અશ્લીલ ફિલ્મો જુએ છે અને પતિ તેની પત્ની સાથે અકુદરતી સેક્સ કરવાનો આગ્રહ રાખે છે. તા.૧૨ અલ્હાબાદ હાઈકોર્ટમાં દહેજને લઈને એક મામલો સામે આવ્યો હતો. જ્યાં…
અમદાવાદમાં ‘ભુલ ભુલૈયા 3’ના પ્રમોશનમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી, નવરાત્રીની ઉજવણી..!
(Pooja Jha) ‘ભૂલ ભુલૈયા 3’ ની આસપાસની ઉત્તેજના ચોક્કસપણે જ્યારથી તેનું અદ્ભુત ટ્રેલર રીલિઝ થયું ત્યારથી જ તાવની પીચ પર વધી રહી છે. જ્યારે ટ્રેલર ગર્જનાભર્યા પ્રતિસાદ માટે ખુલ્યું, તે દરેકને તેના વિશે વાત કરવાનું છોડી દીધું. કાસ્ટ તાજેતરમાં જ…
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે તેમની સામે ચાલી રહેલા કેસ અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું
(Divya Solanki) “સૌપ્રથમ, ચાલો આપણે અહેવાલોને સ્પષ્ટ કરીએ કે, રાજ કુન્દ્રા અને તેમની પત્ની શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા પોન્ઝી કૌભાંડ સાથે કોઈ સંબંધ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં આવું નથી. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે, રાજ કુન્દ્રા અને શિલ્પા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવો રિવરફ્રન્ટ દેશ-વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર
વિકાસ સપ્તાહ – અમદાવાદ શહેર : સાબરમતી રિવરફ્રન્ટ – દેશનો પ્રથમ રિવરફ્રન્ટ પ્રતિમાસ લાખો મુલાકાતીઓ માટે આકર્ષણરૂપ સાબરમતી રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું હબ આઇકોનિક અટલ બ્રિજ, જૉય રાઇડ, રિવર ક્રુઝ, ચિલ્ડ્રન પાર્ક, સ્પોર્ટ્સ પાર્ક, બાયોડાઇવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર સાબરમતી…
શિખર પહારિયાનું પ્રગતિ અને એકતા તરફનું એક પગલું
(Divya Solanki) સમુદાય કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા શિખરે શાંતાઈ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમને દત્તક લીધું. સોલાપુર, મહારાષ્ટ્ર – શિખર પહારિયાએ તાજેતરમાં સોલાપુરની મુલાકાત લીધી, જ્યાં તેમણે સામાજિક પરિવર્તન અને એકતાને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી. વિવિધ જાતિઓ, ધર્મો અને…