“શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ” દ્વારા ‘જશ્ન-એ-સૈયદ’ તથા ‘જશ્ન-એ-પીરાની અમ્મા’ અકીદતથી ઉજવાયો
(મોહમ્મદ રફીક શેખ) “શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મુહમ્મદ મદની મિયાં” સાહેબે હાજર જનોને બૈત કરાવી અશરફી સિલસિલામાં દાખલ કર્યા હતા. શૈખુલ ઇસ્લામ હઝરત સૈયદ મુહમ્મદ મદની અશરફી જીલાનીની અધ્યક્ષતામાં અને સૈયદ હમ્ઝા અશરફ અશરફીની આગેવાનીમાં ‘શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ’ દ્વારા રવિવારે…
અમદાવાદ : “એસોશીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ” (APCR ), ગુજરાત ચેપ્ટરનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે પ્રશ્ન કર્યો હતો કે, “બળાત્કારનો આરોપી જ્યારે મુસ્લિમ સમુદાયનો હોય છે ત્યારે મીડિયા તેને વિધર્મી કહે છે, તો પ્રશ્ન ઊભો થાય છે કે, જ્યારે આરોપી હિન્દુ હોય તો શુ તેને ધર્મી કહી શકાય..?” “APCR”ના જનરલ સેક્રેટરી…
ઉત્તરાખંડના ચમોલીમાં મુસ્લિમ સમુદાયના બહિષ્કારના આદેશ બાદ રાજકારણ ગરમાયું
ચમોલી ઘટના પર ઓવૈસીએ કહ્યું,”ભારતમાં મુસ્લિમોને અસ્પૃશ્ય બનાવવામાં આવી રહ્યા છે” ઉત્તરાખંડ,તા.૨૦ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મુસ્લિમ સમુદાયના બહિષ્કારના આદેશ બાદ રાજકારણ ગરમાયું છે. ચમોલીના મૈથાન ગામના લોકોએ ગામમાં મુસ્લિમ સમુદાયના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને ત્યાં રહેતા ૧૫ મુસ્લિમ…
અક્ષય કુમાર, વીર, સારા અલી ખાન અને નિમરત કૌર ફિલ્મ “સ્કાય ફોર્સ” સાથે ટેક ઓફ કરવા તૈયાર, જાણો ક્યારે રિલીઝ થશે..!
(Divya Solanki) નિર્માતા દિનેશ વિજન તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા, મુંજ્યા, અને સ્ત્રી 2 જેવી હિટ ફિલ્મો પછી તેના આગામી મોટા પ્રોજેક્ટ, છાવા અને સ્કાય ફોર્સ રજૂ કરવા માટે તૈયાર છે. જ્યારે છાવા 6 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે,…
ઇઝરાયેલના હુમલાથી તબાહ થયેલા લેબનોનમાં ભારતે માનવતાવાદી સહાય મોકલવાનું શરૂ કર્યું
લેબનોનમાં તબીબી પુરવઠાની અછત છે અને ભારત તરફથી આ મદદ તેને મોટી રાહત આપશે. ભારતમાં લેબનીઝ રાજદૂત રાબી નરશે લેબનોનને તબીબી પુરવઠો માટે ભારતની માનવતાવાદી સહાયની પ્રશંસા કરી હતી. નવી દિલ્હી,તા.૧૮ ભારતે યુદ્ધગ્રસ્ત લેબનોન માટે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતમાંથી…
થ્રોબેક : બોલીવુડ કપલ્સની યાદગાર કરવાચૌથ
(Divya Solanki) જેમ જેમ કરવા ચોથ 2024 નજીક આવે છે, ચાલો બોલીવુડના મનપસંદ કપલ્સની યાદગાર ઉજવણીઓ પર એક નજર કરીએ. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી બોલિવૂડના સૌથી પ્રિય કપલ એટલે, રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી, આ વર્ષે તેમની 15મી કરવા…
અમદાવાદ : રાયખડ વિસ્તારમાં રોગચાળો અટકાવવા ઝુંબેશ હાથ ધરાઈ
હંમેશા જાગૃત નાગરિક તરીકે પોતાની ફરઝ નિભાવતા, સમાજ સેવા કરતા, લોકોના પ્રશ્નો હલ કરતા એવા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીને AMCની ટીમે સાથે લઈ રાયખડ વિસ્તારમાં સાફ-સફાઈ પ્રત્યે જાગૃત કર્યા હતા. અમદાવાદ,તા.૧૭ અમદાવાદ શહેરમાંથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને ડામવા અમદાવાદ મ્યુનિસિપલ…
OTT પર અક્ષય કુમારની “સરફિરા” અને “ખેલ ખેલ મે” સમગ્ર એશિયામાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મો બની
(Divya Solanki) માત્ર ચાર દિવસમાં, કોમેડી-ડ્રામાને 4 મિલિયન વ્યૂઝ, 8.7 મિલિયન જોવાયાના કલાકો અને સમગ્ર એશિયામાં નંબર 1 મેળવ્યા છે. બોલિવૂડના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંના એક, અક્ષયે સતત એવી ફિલ્મો આપી છે જે દર્શકોને પસંદ આવી છે. તેમની તાજેતરની રીલીઝ ‘સરફીરા’…
સુરત : નવ વર્ષની બાળકી પર ફોઈના પુત્રએ જ આચર્યુ દુષ્કર્મ
બાળકીના કણસવાનો અવાજ સાંભળીને પડોશીએ બારીની ફાટમાંથી જાેયું તો સગીરાને તેનો પિતરાઈ ભાઈ પીંખતો હતો. સુરત,તા.૧૫ સુરતમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ દુષ્કર્મ બીજા કોઈએ નહીં પણ ફોઇના પુત્રએ જ આચર્યુ છે. બાળકીના માતાપિતા બહાર ગયા…
ફિલ્મની રિલીઝ પહેલા જ ‘સિંઘમ અગેન’ની ટીમ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગઈ
‘સિંઘમ અગેઇન’ની ટીમે એક દિવસમાં સૌથી વધુ વડાપાવ ઓર્ડર કરવાનો રેકોર્ડ બનાવ્યો મુંબઈ,તા.૧૫ અજય દેવગન અને રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેઇન’ માટે ચર્ચામાં છે. અભિનેતા અને દિગ્દર્શકની આ જાેડી તેમની આગામી ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. અજય દેવગન દિવાળી પર તેની…