અમદાવાદ : ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા બાળપણના કેન્સર જાગૃતિ માટે એક અનોખી પહેલ
(Rizwan Ambaliya) બાળપણના કેન્સર જાગૃતિ માટે ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા કાંકરિયા ગેટ ન 1. ખાતે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ,તા.૧૦ શહેરના જીસીઆરઆઈ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા બાળપણના કેન્સર જાગૃતિ માટેનો એક ગ્રાન્ડ walk કથોન, સફળતાપૂર્વક આયોજન કરવામાં…
રાજ્યમાં તાપમાન ઊંચુ જશે…જાણો હવામાન નિષ્ણાતની આગાહી
(અબરાર એહમદ અલવી) રાજ્યમાં તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલ યેલ્લો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં 9 માર્ચ 2025થી 13 માર્ચ 25 દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન…
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની પુર્વ સંધ્યાએ મહિલાએ કર્યુ મહાદાન : અંગદાન
(અબરાર એહમદ અલવી) સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૦મું અંગદાન …… સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૮૦ અંગદાન થકી ૫૬૯ જરુરિયાતમંદોને નવજીવન …….. પત્ની બબલીદેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો ……… હ્યદય,એક લીવર, બંને કીડની મળી કુલ ચાર…
અમદાવાદ : વસ્ત્રાલમાં આવેલ ‘અર્પણ ઇન્ટરનેશન સ્કૂલ’ ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી
(Amit Pandya) અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ‘અર્પણ ઇન્ટરનેશન સ્કૂલ’ ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી આજે 8 માર્ચ એટલે “વિશ્વ મહિલા દિવસ” વસ્ત્રાલ ખાતે આવેલ અર્પણ ઇન્ટરનેશન સ્કૂલમાં “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણીનું આયોજન ખુબ જ સારી રીતે…
“નારી તું નારાયણી” : ૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”
(Amit Pandya) સ્ત્રી એટલે, જિંદગીનાં રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતા પૂર્વક નિભાવતું ઇશ્વરનું અદભુત સર્જન…✍️ હું તો ત્યાં સુધી કહું છું કે, ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭માં એવી કઈ ક્ષણ છે કે, ઘરના સભ્યો મહિલા વિના ચલાવી શકે..?…
વ્યક્તિ વિશેષ : મહિલાઓ માટે આનંદની વ્યાખ્યા બદલતી મહિલા
-કલ્પના પાંડે બેટ્ટી ડોડસન (પીએચ.ડી.), જન્મ 1929, વિચિતા, અમેરિકા – તે સમયે ઉછરી આવતી જયારે લિંગ સંબંધિત વિષયો પર ખુલ્લી ચર્ચા કરવી વિરુદ્ધ માનવામાં આવતી હતી. રૂઢીવાદી કુટુંબમાં ઉછરી આવતી બેટ્ટીએ વહેલા જ સમજાવી લીધી કે, ઇચ્છા અને આત્મસંતોષ સંબંધિત…
Ambrita : The Free-Spirited Entertainer Redefining Passion and Grace
(Rizwan Ambaliya) Special Feature for Women’s Day In the heart of Mumbai, where dreams take flight and ambition fuels the city’s vibrant pulse, emerges a young woman who embodies passion, perseverance, and an undying love for the arts. Meet Ambrita,…
“રમઝાન” મુબારક..! રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન”
(અબરાર એહમદ અલવી) આવી ગયો છે રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ…”સફીર” સાપ્તાહિક ન્યુઝ પેપર પરિવાર તરફથી આપ સહુને રમઝાનની શુભકામનાઓ પાઠવીએ છીએ..! ઇસ્લામિક કેલેન્ડરના તમામ 12 મહિનામાં “રમઝાન” સૌથી પવિત્ર અને શુભ મહિનો છે, જેમાં રોઝાને મુખ્યત્વે…
રાજ્યમાં ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે
(અબરાર એહમદ અલવી) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી ધો.1, 6થી 8 અને ધો.12ના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધોરણ. 1માં ગુજરાતી, ધોરણ. 6માં અંગ્રેજી, ધોરણ. 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી…
“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૧૪ : અફઝલતરીન ઈબાદત ગુઝાર ઓલિયા “હઝરત દરિયાખાન” (રેહ્મતુલ્લા અલૈહ)
(અબરાર એહમદ અલવી) આપના નામથી અમદાવાદમાં એક મોહલ્લો પ્રખ્યાત છે જેનું નામ દરિયાપુર છે, જે આપે પોતે જ આબાદ કર્યો હતો આપનું મુબારક નામ દરિયાખાન છે. આપ હઝરત સુલતાન મેહમૂદ બેગડાના ઉમરાઓમાંથી એક છે. રાજ્કીય તારીખોમાં આપના હાલાત મૌજુદ છે….