“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૯ :- મહાન સૂફીસંત “હઝરત પીર મુહમ્મદ શાહ કાદરી સત્તારી (રેહ્મતુલ્લાહ અલૈહ)”
(અબરાર એહમદ અલવી) “હઝરત પીર મુહમ્મદ શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના મઝાર શરીફ પર અકીદતથી લોકો આવે છે અને પોતાની મુરાદો પૂરી કરે છે. “ઓલિયા એ ગુજરાત” ભાગ ૯માં જાણો મહાન સૂફીસંત “હઝરત પીર મુહમ્મદ શાહ કાદરી સત્તારી (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના જીવન વિષે….આપની…
પાલનપુરના ફરદીનભાઈની ઈમાનદારીને સો-સો સલામ..! એક પરિવારની દિવાળી બગડતા બચાવી
(અબરાર એહમદ અલવી) મુસ્લિમ સમાજનું ગૌરવ અને પાલનપુર મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર ફરદીનભાઈને અભિનંદન આટલી મોટી રકમ જોઇને ભલભલાનો ઈમાન ડગમગી જાય પરંતુ ફરદીનભાઈએ આવા મોંઘવારીના સમયમાં ઈમાનદારીની મિશાલ કાયમ કરી પાલનપુર,તા.૩૦ પાલનપુર શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે પાંથાવાડાના…
અમદાવાદ : રૂપમ સિનેમામાં ગુજરાતી કૉમેડી ફિલ્મ “ભાગ રોમિયો ભાગ”નું પ્રિમયર શૉ યોજાયો
(રીઝવાન આંબલીયા) આ પ્રિમયર શૉમાં ફિલ્મના મુખ્ય કલાકારો તેમજ ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકારો હાજર રહ્યા હતા. (રિપોર્ટર, સંધ્યા સુથાર-અમદાવાદ) અમદાવાદ,તારીખ.25 અમદાવાદના રૂપમ સિનેમામા “ભાગ રોમિયો ભાગ” નામની ગુજરાતી કૉમેડી ફિલ્મનું પ્રિમયર શૉ યોજાયો હતો. જેમાં ફિલ્મના નિર્માતા જીગર શાહ તેમજ…
અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”નું શાનદાર પ્રિમીયર યોજાઈ ગયું
(રીઝવાન આંબલીયા) અહેવાલ : યોગેશ પંચાલ …
ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું પ્રીમિયર LHD સિનેમાસ ખાતે રાખવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) કોમેડીના નાના સ્લોટ ફિલ્મમાં માણવાની મજા આવે છે. કટ ટુ કટ એડીટીંગ પરફેક્ટ છે, સાથે મ્યુઝિકનો સપોર્ટ પણ સુંદર, કેમેરા એન્ગલ વર્ક પણ પરફેક્ટ છે. શહેરના ચાંદખેડા LHD સિનેમાસ ખાતે “પેન્સિલ” ફિલ્મનું એક ગ્રાન્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું હતું….
અમદાવાદ : નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
વ્યાજખોર અવાર નવાર ફોન કરીને પૈસા તથા વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરતો હતો. અમદાવાદ,તા.૨૭ નવા નરોડામાં રહેતા અને બેન્કમાં પટાવાળા તરીકે નોકરી કરતા યુવકે તેના મિત્ર પાસેથી ૧૦ ટકા વ્યાજે રૂ. ૨ લાખ લીધા હતા. જાે કે, આર્થિક સંકળામણના કારણે…
લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સલમાન ખાને મોટી જાહેરાત કરી
સલમાન ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ‘દા-બંગ’ ટૂરની જાહેરાત કરી છે. સલમાન અવારનવાર આ ટૂર કરતો રહે છે. મુંબઈ,તા.૨૭ સલમાન ખાનના નજીકના મિત્ર અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાેકે, ગેલેક્સી…
વડાપ્રધાનએ ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન ડિજિટલ અરેસ્ટ વિશે માહિતી આપી
જ્યારે પણ તમને આવો ફોન આવે ત્યારે સૌથી પહેલા તમારે ડરવું જાેઈએ નહીં : વડાપ્રધાન મોદી નવી દિલ્હી,તા.૨૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૧૫મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ ડિજિટલ અરેસ્ટ ફ્રોડ વિશે મહત્વપૂર્ણ માહિતી…
પેલેસ્ટાઈન-ઈઝરાયેલ સંઘર્ષ : સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિની બેઠકમાં સરકારે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
ભારતની નજરમાં પેલેસ્ટાઈનની અલગ ઓળખ છે, સરકાર પેલેસ્ટાઈનને માનવતાવાદી સહાય પૂરી પાડી રહી છે : વિદેશ બાબતોની સ્થાયી સમિતિમાં સરકારનો જવાબ પેલેસ્ટાઈન પર ભારતનું વલણ સ્પષ્ટ કરતાં વિદેશ સચિવે કહ્યું કે, સરકારે વારંવાર કહ્યું છે કે, ભારતનું વલણ પેલેસ્ટાઈનની તરફેણમાં…
શરમજનક ઘટના : ૯૨ વર્ષના વયોવૃધ્ધે ફૂલ જેવી બાળાના શરીર સાથે કર્યા અડપલા
ભોગ બનનાર બાળાને નરાધમ વયોવૃધ્ધે ગુપ્ત ભાગ પર હાથ ફેરવી અડપલા કર્યા હતા, બાળાને તે ન ગમ્યુ હોય કે, પછી દુઃખાવો થયો હોય તેમ તેણે ઘરે જઈ માતાને ઈશારાથી જાણ કરી હતી. રાજકોટ,તા.૨૬ સભ્ય સમાજનું માથું શરમથી ઝુકી જાય તેવી…