અમદાવાદ : નવા શૈક્ષણિક સત્ર પહેલા વાલીઓને મોટો ઝટકો
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાવમાં ૨૦% વધારો અમદાવાદ,તા. ૧૧ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા જ વાલીઓને મોટો ઝટકો મળ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનનો ભાવમાં વધાર્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં ૨૦ ટકાનો વધારો કર્યો છે. આરટીઓ…
‘એઇટ આઇસ પ્રોડક્શન’ની આવનાર ફિલ્મ “પ્રતિકાર”નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) આ ફિલ્મનું સંગીત અનવર શેખ અને જીમી ત્રાજકરે આપ્યું છે વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિધ્ધ અભિનેત્રી મમતા સોનીએ મુખ્ય ભૂમિકા ભજવેલ છે. સાથે જ અન્ય મુખ્ય ભૂમિકામાં…
અમદાવાદ : “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરવામાં આવ્યો
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને પોતાના હસ્તે ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરી કૌમી એકતા મેહકાવી હતી. અમદાવાદ,તા.૦૯ શહેરના પટવાશેરી પથ્થરકુવા ખાતે રવિવારના…
અમદાવાદ : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને પાડોશી દ્વારા ધમકી આપવાના મામલે તેઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો
ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, આ ઘટનામાં દાખલારુપ કાર્યવાહી કરવામાં આવે. અમદાવાદ,તા. ૧૦ અમદાવાદના કોંગ્રેસ નેતા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને અને તેમના પરિવારને મકાન બાંધવા બાબતે તેમના પાડોશી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તે મામલે…
ચેતવણી રુપ કિસ્સો : સુરતના ખટોદરામાં ૧૨ વર્ષના બાળકનું ફ્લેટની લીફ્ટમાં માથું ફસાઈ જવાથી મોત
જાેખમી જગ્યાઓ પર બાળકોને એકલા મૂકતા માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો સુરત, તા. ૭ સુરતમાં એક ખુબ જ દુઃખદ ઘટના બનવા પામી હતી જેમાં ખટોદરા વિસ્તારમાં એક ૧૨ વર્ષીય કિશોરનું લીફ્ટમાં માથું ફસાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું….
બિહારમાં ૧૧ વર્ષના શાહબાઝે તિરાડ પડેલા રેલવે ટ્રેકને જાેઈને લાલ રૂમાલ બતાવીને ટ્રેન રોકીને ૧૫૦૦ મુસાફરોના જીવ બચાવ્યા
શાહબાઝની બહાદુરી જાેઈને રેલવે દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્તીપુર, એક બાળકની સુજબૂજથી બિહારના સમસ્તીપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ૧૧ વર્ષના શાહબાઝે તિરાડ પડેલા રેલવે ટ્રેકને જાેઈને લાલ રૂમાલ બતાવીને ટ્રેન રોકીને ૧૫૦૦ મુસાફરોના જીવ બચાવ્યા…
મોટાભાઈ યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળથી લોકસભા ચુંટણીમાં વિજયી થયા બાદ ઈરફાને શેર કરી ખાસ પોસ્ટ
તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા કોલકાતા, તા. ૦૬ લોકસભા ચૂંટણીના પરિણામ એક્ઝિટ પોળથી વિપરીત અને ચોંકાવનારા આવ્યા છે ત્યારે યુસુફ પઠાણ જેમણે લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર યુસુફ પઠાણે…
ગ્રેટ ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’નો PVR ખાતે પ્રીમિયર યોજાયો
(રીઝવાન આંબલીયા) ગ્રેટ ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’નો પ્રીમિયર પીવીઆર ખાતે છ થીયેટરમાં હાઉસફુલ પ્રીમિયર યોજાઈ ગયો થોડી વાત કરીએ ફિલ્મ વિશે… સૌપ્રથમ તો આટલી સુંદર ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે પાર્થિવ ગોહિલ અને માનસી બંનેને ખૂબ ખૂબ અભિનંદન. Director, UMANG VYAS સ્પેશિયલ…
હાય રે મોંઘવારી..!! અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો
અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારાની જાહેરાત કરવામાં આવી હતી એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. નવી દિલ્હી/આણંદ, તા. ૩ લોકસભા ચુંટણીના પરિણામો આવે…
માલદીવમાં ઈઝરાયેલના નાગરિકો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
ગાઝા યુદ્ધ બાદ માલદીવ સરકારનું મોટું પગલું મેલ, તા. ૩ રફાહ પર હુમલા બાદ માલદીવની સરકારે મોટું પગલું ભર્યું છે. મોઇઝ્ઝુ સરકારે ઈઝરાયેલના નાગરિકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાઝા પર ઈઝરાયેલી સેનાના હુમલાને લઈને માલદીવના લોકોમાં સતત વધી રહેલા…