અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (AIFF) હોટલ પ્રાઈડ પ્લાઝામાં યોજાયો
(રીઝવાન આંબલીયા) માધવ મોશન પિક્ચર કૃત ‘મુરાદ’ શોર્ટ ફિલ્મ અન્ય ઘણા દેશ-પરદેશના ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ ચૂકી છે. હાલમાં યુટ્યુબ ખાતે જોઈ શકાય છે. અમદાવાદ,તા.૮ અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (AIFF) ૮મી જુને હોટલ પ્રાઈડ પ્લાઝામાં યોજાયો હતો જેમાં શોર્ટ ફિલ્મ…
“Love You બા” ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) ફિલ્મના મુખ્ય પાત્રમાં ‘બા’ના રોલમા ભાવિનીબેન જાની છે. જેઓ ફિલ્મના તમામ કલાકારોથી અનુભવી અને મોટા છે, એમનો રોલ એમના જોરદાર અભિનય સાથે વાહ-વાહ માંગે તેવો રહ્યો છે. આ ફિલ્મનું ડાયરેકશન રાજુ સોમાભાઈ પટેલે ખુબ જ સરસ રીતે કર્યું…
ખેડાના માતરમાં રોગચાળો વકર્યો… રતનપુર ગામે ૧૪૦ જેટલા ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા
આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જેટલી ટીમો બનાવીને સર્વેની અને દવા આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેડા,તા. ૧૮ ઉનાળો અને ચોમાસા જેવી મિશ્ર ઋતના કારણે ખેડા જિલ્લાના માતર તાલુકામાં રતનપુર ગામે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેના લીધે ગામમાં ઝાડા ઊલ્ટીના…
અમદાવાદ : SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય છે. અમદાવાદ,તા. ૧૮ દેશમાં અને રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. પરંતુ હવે તો જાણે હદ થઈ ગઈ છે જ્યારે લોકોને જીવન દાન આપતા ડોકટર જ ડ્રગ્સ…
“અન્યાશા” હોરર વેબ સિરીઝની આખરે ઘમાકેદાર એન્ટ્રી થઇ
(રીઝવાન આંબલીયા) રાજ અને ડીકેની જેમ ગુજરાતી જોડી બની ગયેલ જસ્મિત કુમાર અને શૈલેષ ભમ્ભાનીએ અન્ય ૦૩ આગામી પ્રોજેક્ટ સાથે કરી રહ્યા છે જસ્મિત કુમાર દ્વારા લિખિત અને શૈલેષ ભમ્ભાની દ્વારા દિર્ગદર્શીત હિન્દી હૉરર વેબ સિરીઝ અન્યાશા એક અનકહી અનસુની…
પેલેસ્ટાઈનના વડાપ્રધાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધવિરામ માટે મદદ માંગી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપતાં પેલેસ્ટાઈનના વડા પ્રધાને કહ્યું કે, તમે વૈશ્વિક નેતા છો. નવી દિલ્હી, તા. ૧૬ પેલેસ્ટાઈનના વડાપ્રધાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધવિરામ માટે મદદ માંગી છે. સાથે જ તેમણે…
“ઈદ-ઉલ-અઝહા”નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે..? જાણો….
(અબરાર એહમદ અલવી) ઈસ્લામ ધર્મનો પહેલો મહિનો “મોહર્રમ” છે, જે હઝરત ઈમામ હુસૈનની શહાદતની યાદ અપાવે છે. જયારે છેલ્લો મહિનો “ઝીલહજજ”નો છે. “ઈદ-ઉલ-અઝહા” અથવા તો “બકરી ઈદ”નો તહેવાર મુસ્લિમોના વિશેષ તહેવારોમાંનો એક છે, તેને ‘ઈદ-ઉલ-અઝહા’ તરીકે સંબોધવામાં આવે છે. દુનિયાભરના…
મહારાષ્ટ્રમાં એક એપ્લિકેશનથી મંગાવેલ આઇસ્ક્રીમના કોનમાંથી માનવ આંગળી મળી આવી
મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી મુંબઈ,તા. ૧૩ મહારાષ્ટ્રના મુંબઈમાં એક ડોક્ટરને આઈસ્ક્રીમના કોનમાંથી માનવ આંગળી મળી છે જે તેની બહેને બુધવારે (૧૨ જૂન)ના રોજ ઓનલાઈન ઓડર કર્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટના મલાડમાં બની હતી જ્યારે એક મહિલાએ…
અમદાવાદ : શારદાબેન હોસ્પિટલમાં પંખાની યોગ્ય સુવિધા ન હોવાથી બાળકીને નીચે સુવાડવા પરિવાર મજબુર બન્યો
શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓનો વિડીયો વાયરલ અમદાવાદ,તા. ૧૩ શહેરની શારદાબેન હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે, હોસ્પિટલમાં પંખાની યોગ્ય સુવિધા ન હોવાથી બાળકીને નીચે સુવાડવા પરિવાર મજબુર બન્યો હતો. ભયંકર ગરમીમાં માતાએ નાછૂટકે બાળકીને નીચે સુવડાવી પડી હતી….
ગ્રેટ ગુજરાતી ફિલ્મ “ચુપ”નું પ્રીમીયર યોજાયું
(રીઝવાન આંબલીયા) મર્ડર મિસ્ટ્રી અને કોલ્ડ વૉરની વાત ફિલ્મમાં સારી રીતે બતાવવામાં આવી છે. બીજું એ છે કે, ટાઈટલ વિશે કંઈ પણ વાત કરતા સસ્પેન્સ ખુલી જાય છે માટે જ ‘ચુપ’ રહેવામાં મજા છે. સમગ્ર પ્રીમિયરની માર્કેટિંગ જવાબદારી તિહાઈ ઇવેન્ટના…