Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

ઓલિયા-એ-ગુજરાત ભાગ-૧ : “હઝરત સૈયદ મુહમ્મદશાહ બુખારી સોહરવર્દી”

(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેરના વટવા ખાતે આવેલ “હઝરત સૈયદ મુહમ્મદશાહ બુખારી સોહરવર્દી” પણ એક બે નઝીર ,આલીમ તથા ફાઝીલ બુઝુર્ગ હતાં અને “હઝરત કુતબેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના બીજા ફરઝંદ હતા. આપનો જન્મ પાટણમાં થયો હતો આપની વીસાલની સન જાણી શકાઈ…

રોજીંદી જીવનશૈલીમાંથી બ્રેક લેવો હોય તો, દુનિયાની ૪ શાંત જગ્યાઓની મુલાકાત લેવાય

ભારતનું લદ્દાખ તેના શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર પર્યટન માટે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દુનિયામાં દરેક વ્યક્તિ માટે એક એવો સમય આવે છે જ્યારે તે પોતાના કામથી કંટાળી જાય છે અને બ્રેક માંગે છે. તે પોતાના…

સ્માર્ટફોનને ચાર્જ થયા પછી ઇલેક્ટ્રિકલ બોર્ડ સાથે જાેડાયેલ ચાર્જર નુકસાનકારક સાબિત થઈ શકે

તમારે હંમેશા ચાર્જિંગ પછી ચાર્જર બંધ કરવું જાેઈએ કારણ કે, તેના કારણે તમારા ઘરની વીજળીનો વપરાશ પણ ચાલુ રહે છે. તમારા સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે અને પછી તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જાેઈએ. આજે અમે તમને આવી જ સેફ્ટી ટિપ્સ…

દેશ

છેલ્લા વર્ષમાં અનેક વસ્તુના ભાવમાં વધારો થયો, મોંઘવારીથી સામાન્ય લોકો પરેશાન

નવીદિલ્હી,તા.૨૪ દેશમાં વધી રહેલી મોંઘવારી પર ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, છેલ્લાં ૧ વર્ષમાં ૬૫ ટકા મોંઘવારી વધી છે. ખોરાકના ઉપયોગમાં આવતી દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ પર મોટી અસર થઈ છે…

ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે : ગૃહ રાજ્યમંત્રી

ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ અભિનેતાઓ, નેતાઓ, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકો ‘એક પરિવાર’ બનીને ડ્રગ્સ સામે લડીએઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ,તા. ૨૪ અમદાવાદ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ અંતર્ગત…

સાઉદી અરેબિયામાં હજ દરમિયાન ૧૧૨૬થી વધુ લોકોના મોત થયા

ભીષણ ગરમીના કારણે હજયાત્રીઓ ઠેર ઠેર બેહોશ થઈને પડતા પણ જાેવા મળ્યા હતા. સાઉદી અરેબિયા,તા.૨૪ સાઉદી અરેબિયામાં હજ દરમિયાન ૧૧૨૬થી વધુ લોકોના મોત થયા છે. સાઉદી સરકાર પર હાજીઓ માટે યોગ્ય વ્યવસ્થા ન કરવાના આરોપ લાગી રહ્યા છે ત્યારબાદ હવે…

ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગે પણ આગામી ૨૩મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી અમદાવાદ,તા.૨૨ વરસાદના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસને બાદ કરતા અત્યાર સુધીમાં જૂન મહિનાના તમામ દિવસોમાં ૪૦થી ૪૧ ડિગ્રી ગરમી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના…

કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર થવા મામલે એક PSI અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ

વર્ષ ૨૦૨૨માં અમદાવાદમાં ભાજપના એક કાર્યકર્તાની હત્યાના કેસમાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. અમદાવાદ, તા. ૨૧ ગુરુવારે આરોપી મોન્ટુ નામદાર પોલીસના કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો આ મામલે હવે જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી…

આજથી ૩૦/૦૬/૨૦૨૪ સુધી રોંગ સાઈડમાં વહાનો ચલાવવાથી શહેરમાં થતાં અકસ્માતો અટકાવા સ્પેશિયલ ડ્રાઇવ 

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ રોંગ સાઈડ ડ્રાઈવ કરવામાં આવશે અમદાવાદ,૨૨ અમદાવાદ શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને હવે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા આજે ૨૨/૦૬/૨૦૨૪થી ૩૦/૦૬/૨૦૨૪ સુધી એક સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે. જેમા રોંગસાઇડ વાહન ચલાવતા…

મક્કામાં ભીષણ ગરમી, 550થી વધુ હજ યાત્રીઓએ જીવ ગુમાવ્યો

(અબરાર એહમદ અલવી) સાઉદી અરેબિયામાં ગરમી પહેલાથી જ જીવલેણ છે. પરંતુ આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડીને તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું છે. મક્કા,તા.૧૯  સાઉદી અરેબિયાની હાલત અસહ્ય ગરમીને કારણે વધુ ખરાબ છે, આરબ રાજદ્વારીઓના જણાવ્યા અનુસાર ગરમી સંબંધિત…