Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

29 જૂનની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે

(અબરાર એહમદ અલવી) પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર લાઈન નં. 1-3, 4-5 અને 6-7 વચ્ચે 6 મીટર ફૂટ ઓવર બ્રિજથી કનેક્ટિવિટી માટે સ્ટીલ ગર્ડર લોન્ચિંગ હેતુ પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ…

સિવિલ હોસ્પિટલની સિનિયર સિટીઝન દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ

(અબરાર એહમદ અલવી) વયોવૃદ્ધ દર્દીઓ માટે આધુનિક પ્રતિક્ષા કક્ષ બનાવ્યો પ્રતિક્ષા કક્ષનો શુભારંભ ૭૨ વર્ષનાં મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાયો હવે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષની સુવિધા કાર્યરત ૬૫ વર્ષથી વધુ વયના દર્દીઓએ…

ગ્લોબલ વોર્મિગના કારણે દુનિયા તબાહીને આરે, નવા રિસર્ચના આધારે વૈજ્ઞાનિકોની ચેતવણી

૭ ડિગ્રી સુધી વધી શકે છે ધરતીનું તાપમાન ઃ રિસર્ચના તારણો વોશિંગ્ટન,તા.૨૭ ગ્લોબલ વોર્મિગના કારણે દુનિયા તબાહીને આરે ઊભી છે. નવા રિસર્ચના આધારે વૈજ્ઞાનિકોએ જે ચેતવણી આપી છે તે ખરેખર ચિંતાજનક છે. તેમનું કહેવું છે કે, વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ…

નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ શુભાશીષ સરકારે OTT એડિશન સાથે “TOIFA 2023”ને ફરીથી લૉન્ચ કર્યું

(Pooja Jha) ભારતના ટોચના પબ્લિશિંગ હાઉસ અને જે બેનેટ, કોલમેન એન્ડ કંપની લિમિટેડનો ભાગ છે, તેને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ફિલ્મ એવોર્ડ્સ (TOIFA) પરત કરવાની જાહેરાત કરી છે. શિવકુમાર સુંદરમ (CEO- પબ્લિશિંગ) અને બેનેટ, કોલમેન એન્ડ કંપની લિમિટેડ (BCCL), સિદ્ધાર્થ…

સાજિદ નડિયાદવાલાએ “સિકંદર”ના સેટ પરથી સલમાન ખાનની નવી ઝલક શેર કરી..!

(Pooja Jha) “સિકંદર”ના નિર્માતાએ એક ઝલક જાહેર કરી તેને સલમાન ખાનનો આઇકોનિક બ્રેસલેટ સાથે પોસ્ટરને કબજે કર્યું. સાજિદ નડિયાદવાલાની ફિલ્મ “સિકંદર” સલમાન ખાન અભિનીત અને એ.આર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત, ખરેખર વેગ પકડી રહી છે. આ ફિલ્મ તેની જાહેરાત બાદથી જ…

જુલાઈથી મોબાઈલ બીલ વધુ મોંઘા થશે, પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં વધારો થશે

એક્સિસ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ મલ્હોત્રાનું કહેવું છે કે, ટેલિકોમ કંપનીઓના ટેરિફ રેટમાં વધારાની સીધી અસર કંપનીના શેર પર જાેવા મળી શકે છે. નવીદિલ્હી,તા.૨૭ સ્પેક્ટ્રમની હરાજી પુરી થયા બાદ હવે ટેલિકોમ કંપનીઓ રેટ વધારવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોના મતે…

‘કલ્કી 2898 એડી’માં દીપિકા પાદુકોણના અભિનયે હલચલ મચાવી, વિવેચકોથી લઈને નેટિઝન્સ સુધી પ્રશંસા મળી રહી છે..!

(Pooja Jha) ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો, વિવેચકો અને પ્રેક્ષકો આ એક્શનથી ભરપૂર ફિલ્મમાં દીપિકાના શાનદાર અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. ‘કલ્કી 2898 એડી’ના શાનદાર ટ્રેલર લોન્ચ થયા પછી, દર્શકો, ઉદ્યોગના આંતરિક લોકો, વિવેચકો અને સ્ટાર કાસ્ટ ચાહકોમાં આ ફિલ્મ વિશે ભારે ઉત્સુકતા…

પાટણમાં તાંત્રિક દ્વારા મહિલાને વિધિના નામે અલગ-અલગ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ

મહિલાને તાંત્રિકે ધમકી આપી હોવાના લીધે તે થોડો સમય ચૂપ રહી હતી, પરંતુ પછી તેણે હિંમત એકઠી કરીને તેની સામેના દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સિદ્ધપુર,તા. ૨૬ પાટણના સિદ્ધપુરમાં એક શર્મનાક ઘટના બની હતી જેમાં પોલીસે એક તાંત્રિક પર દુષ્કર્મની ફરિયાદ…

શું એકટ્રેસ અનુષ્કા શેટ્ટી એક દુર્લભ બીમારીનો સામનો કરી રહી છે..?

અભિનેત્રી હસવા લાગે છે ત્યારે તે હસવુ રોકી શકતી નથી અને હસતી જ રહે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે, મને હસવાની બીમારી છે. મુંબઈ, સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અને બાહુબલીની લીડ એક્ટ્રેસ અનુષ્કા…

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ-૨ : “શેખ અતા મોહમ્મદ હુસેની” ઉર્ફે બુર્કાપોશ( રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) “ખઝીનતુલ ઔલિયા” નામની કિતાબ (પુસ્તક)માં છે કે, આપ કામીલ વલી હતા. અમદાવાદના શાહપુર સરકીવાડ વિસ્તારમાં બુર્કાપોશ મસ્જિદમાં આપનો મજાર આવેલ છે. આપનું મુબારક નામ હઝરત શેખ અતા મોંહંમદ છે અને આપ બુર્કાપોશના લકબથી પ્રચલીત છે. હઝરત શેખ…